જય શ્રી કૃષ્ણ આજ આપણે ઇન્સ્ટન્ટ બટાકા ની વેફર બનાવવાની રીત – bataka ni vefar banavani rit – potato wafers recipe in gujarati શીખીશુ, Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe, તમે આ વેફર નવા કે જૂના બટાકા માંથી બનાવી શકો છો અને જો તમને બાર મહિના માટેની વેફર બનાવવાની રહી ગઈ હોય ને વ્રત ઉપવાસમાં વેફર તરી ને ખાવા ની ઈચ્છા હોય તો આજ અમે બટાકા ને બફાઈ ને સૂકવણી કરવાની ઝંઝટ વગર માત્ર એકાદ કલાક માં વેફર તૈયાર કરી શકો છો તો ચાલો ઇન્ટન્ટ bataka ni wafer banavani rit – batata ni vefar banavani rit શીખીએ.
બટાકા ની વેફર બનાવવા જરૂરી સામગ્રી
- બટાકા 1 કિલો
- લીંબુનો રસ 2
- મીઠું 1 ચમચી
- પાણી જરૂર મુજબ
- ગરમ પાણી 2-3 લીટર
બટાકા ની વેફર બનાવવાની રીત | bataka ni vefar banavani rit
ઇન્ટન્ટ બટાકા વેફર બનાવવા સૌપ્રથમ મિડીયમ સાઇઝ ના બટાકા લ્યો એને પાણીમાં નાખી ઘસી ને ધોઇ બરોબર સાફ કરી લ્યો,
ત્યાર બાદ એની છાલ ઉતારી પાણી ભરેલા વાસણમાં નાખતા જાઓ બધા બટાકા છોલી ને સાફ કરી લીધા બાદ વેફર મશીન માં એક એક બટાકા ને છીણી ને વેફર બનાવી બનાવી પાણી માં નાખતા જાઓ
આમ બધી જ વેફર બનાવી લીધા બાદ વેફર ને ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ લ્યો જેથી એમાં રહેલ સ્ટાર્ચ નીકળી જાય હવે એક મોટા વાસણમાં ગરમ પાણી લ્યો એમાં મીઠું અને લીંબુનો રસ નીચોવી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ વેફર ની ચિપ્સ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ મૂકો
પાંચ મિનિટ પછી વેફર ને ચારણીમાં કાઢી લ્યો ને મોટા કપડા પર એક એક મૂકતા જાઓ ને ઉપર થી બીજા કોરા કપડા થી દબાવી ને કોરી કરી લ્યો બધી વેફર સાવ કોરી થઈ જાય એટલે તેલ ગરમ થાય ત્યાં સુધી પંખા નીચે મૂકો
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં સૂકવેલી વેફર માંથી થોડી વેફર તરવા માટે નાખો વેફર ને બે મિનિટ ફૂલ તાપે તરી લીધા બાદ ગેસ મિડીયમ કરી વેફર ગોલ્ડન થાય ત્યાં સુધી બરોબર હલાવતા રહી તરી લ્યો વેફર ગોલ્ડન ને ક્રિસ્પી થાય એટલે એને ઝારા થી કાઢી લ્યો
હવે ફરી ગેસ ફૂલ કરી તેલ બરોબર ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સૂકવેલા વેફર નાખી બે મિનિટ ફૂલ તાપે ત્યાર બાદ મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો આમ થોડી થોડી વેફર નાખતા જઈ ને ગોલ્ડન તરી લ્યો તો તૈયાર છે ઇન્ટન્ટ બટાકા વેફર
potato wafers recipe in gujarati notes
- અહી તમે નવા આવેલા બટાકા માંથી આ વેફર બનાવશો તો ઘણી સારી બનશે કેમકે નવા બટાકા માં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે
- અહી અમે ગરમ પાણી માં નાખેલ છે પણ તમે સાદા પાણી માં ધોઇ ને સૂકવી ને કોરી કરી ને પણ આ વેફર તૈયાર કરી શકો છો
- વેફર તરતી વખતે તેલ માં ચપટી મીઠું નાખી ને તરશો તો વેફર સ્વાદિષ્ટ બનશે સાથે તેલ પણ ઓછું લાગશે
bataka ni wafer banavani rit | Recipe Video
Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
batata ni vefar banavani rit | potato wafers recipe in gujarati
બટાકા ની વેફર બનાવવાની રીત | bataka ni vefar banavani rit | bataka ni wafer banavani rit| batata ni vefar banavani rit | potato wafers recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 વેફર મશીન
Ingredients
બટાકા ની વેફર બનાવવા જરૂરી સામગ્રી
- 1 કિલો બટાકા
- 2 લીંબુનો રસ
- 1 ચમચી મીઠું 1
- પાણી જરૂર મુજબ
- 2-3 લીટર ગરમ પાણી
Instructions
બટાકા ની વેફર | bataka ni vefar | bataka ni wafer | batata ni vefar | potato wafers recipe
- ઇન્ટન્ટ બટાકા વેફર બનાવવા સૌપ્રથમ મિડીયમ સાઇઝ ના બટાકા લ્યો એને પાણીમાં નાખી ઘસી ને ધોઇ બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ એની છાલ ઉતારી પાણી ભરેલા વાસણમાં નાખતા જાઓ બધા બટાકા છોલી ને સાફ કરી લીધા બાદ વેફર મશીન માં એક એક બટાકા ને છીણી ને વેફર બનાવી બનાવી પાણી માં નાખતા જાઓ
- આમ બધીજ વેફર બનાવી લીધા બાદ વેફર ને ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ લ્યો જેથી એમાં રહેલ સ્ટાર્ચ નીકળી જાય હવે એક મોટા વાસણમાં ગરમ પાણી લ્યો એમાં મીઠું અને લીંબુનો રસ નીચોવી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ વેફર ની ચિપ્સ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ મૂકો
- પાંચ મિનિટ પછી વેફર ને ચારણીમાં કાઢી લ્યો ને મોટા કપડા પર એક એક મૂકતા જાઓ ને ઉપર થી બીજા કોરા કપડા થી દબાવી ને કોરી કરી લ્યો બધી વેફર સાવ કોરી થઈ જાય એટલે તેલ ગરમ થાય ત્યાં સુધી પંખા નીચે મૂકો
- હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં સૂકવેલી વેફર માંથી થોડી વેફર તરવા માટે નાખો વેફર ને બે મિનિટ ફૂલ તાપે તરી લીધા બાદ ગેસ મિડીયમ કરી વેફર ગોલ્ડન થાય ત્યાં સુધી બરોબર હલાવતા રહી તરી લ્યો વેફર ગોલ્ડન ને ક્રિસ્પી થાય એટલેએને ઝારા થી કાઢી લ્યો
- હવે ફરી ગેસ ફૂલ કરી તેલ બરોબર ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સૂકવેલા વેફર નાખી બે મિનિટ ફૂલ તાપે ત્યાર બાદ મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો આમ થોડી થોડી વેફર નાખતા જઈ ને ગોલ્ડન તરી લ્યો તો તૈયાર છે ઇન્ટન્ટ બટાકા વેફર
potato wafers recipe in gujarati notes
- અહી તમે નવા આવેલા બટાકા માંથી આ વેફર બનાવશો તો ઘણી સારી બનશે કેમકે નવા બટાકા માં સ્ટાર્ચ નું પ્રમાણ ઓછું હોય છે
- અહી અમે ગરમ પાણી માં નાખેલ છે પણ તમે સાદા પાણી માં ધોઇ ને સૂકવી ને કોરી કરી ને પણ આ વેફર તૈયાર કરી શકો છો
- વેફર તરતી વખતે તેલ માં ચપટી મીઠું નાખી ને તરશો તો વેફર સ્વાદિષ્ટ બનશે સાથે તેલ પણ ઓછું લાગશે
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મઠરી બનાવવાની રીત | gujarati mathri recipe | mathri in gujarati
પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati
તિરંગા ઢોકળા બનાવવાની રીત | tiranga dhokla banavani rit
પિંક સોસ પાસ્તા બનાવવાની રીત | pink sauce pasta banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.