જય શ્રી કૃષ્ણ આજ આપણે છાશ નો મસાલો બનાવવાની રીત – chhas no masalo banavani rit શીખીશું, Please subscribe Sanjeev Kapoor Khazana YouTube channel If you like the recipe, છાસ દરેક ગુજરાતી ની જાન હોય છે છાસ વગર ગુજરતી નું જમવાનું પૂરું નથી થતું એટલે જ હવે બજાર માં પણ સાદી ને અલગ અલગ સ્વાદ ના મસાલા વાળી છાસ મળતી થઈ ગઈ છે અને આજકાલ તો અલગ પ્રકારના મસાલા પણ મળે છે પણ આજે ખુબજ સરળ રીતે ઘરે જ ઘરમાં રહેલ સામગ્રી માંથી છાસ માટેનો મસાલો બનાવશું તો ચાલો chaas no masala recipe in gujarati – chaas masala powder recipe in gujarati શીખીએ.
chaas masala ingredients
- જીરું ¼ કપ
- આખા ધાણા ¼ કપ
- તજ નો ટુકડો ½ ઇંચ
- અજમો ½ ચમચી
- મરી 25-30
- સૂકવેલા ફુદીના ના પાન 15-20
- કાચી વરિયાળી ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- સંચળ ½ ચમચી
- આમચૂર પાઉડર 1-2 ચમચી
છાસ બનાવવા માટેની સામગ્રી
- દહીં 1 કપ
- પાણી 1 ½ કપ
છાશ નો મસાલો બનાવવાની રીત | chaas no masala recipe in gujarati
છાસ નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈમાં ધીમા તાપે મરી, જીરું, આખા ધાણા, તજ નો ટુકડો, અજમો અને વરિયાળી નાખી ધીમા તાપે હલાવતા રહો બે ચાર મિનિટ અથવા થોડા રંગ બદલવા લાગે ને બરોબર સુગંધ આવવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો
મસાલા બરોબર સેકાઈ જાય એટલે બીજા વાસણ કાઢી લ્યો ને સાથે એમાં ફુદીના ના પાંદડા નાખી મિક્સ કરી લ્યો ને ઠંડા થવા દયો બધા મસાલા ને બિલકુલ ઠંડા કરી લ્યો
મસાલા બધા સાવ ઠંડા થાય એટલે એ શેકેલ મસાલા મિક્સર જારમાં નાખો સાથે સંચળ, આમચૂર પાઉડર, હિંગ નાખી ને બરોબર પીસી ને પાઉડર કરી લ્યો ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો તો તૈયાર છે છાસ નો મસાલો
છાસ બનાવવાની રીત
એક વાસણમાં એક કપ દહી લ્યો એમાં દોઢ કપ પાણી નાખી બ્લેન્ડર વડે અથવા ઝેણી વડે બરોબર વલોવી ને છાસ બનાવી લ્યો હવે તૈયાર છાસ ને બરફ ના ટુકડા અને સ્વાદ મુજબ તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ઠંડી ઠંડી મસાલા છાસ ની મજા લ્યો
chaas masala powder recipe in gujarati notes
અહી તમને મરી નો તીખાશ ઓછી પસંદ હોય તો મરી ઓછા કરી શકો છો
જો ગેસ ની તકલીફ વધારે રહેતી હોય તો અજમો અને હિંગ થોડી વધારે પણ નાખી શકો છો
chhas no masalo banavani rit | Recipe Video
Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
છાશ નો મસાલો બનાવવાની રીત | chaas masala powder recipe in gujarati
છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit | chaas no masala recipe in gujarati | chaas masala powder recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર જાર
Ingredients
chaas masala ingredients
- ¼ કપ જીરું
- ¼ કપ આખા ધાણા
- ½ ઇંચ તજ નો ટુકડો
- ½ ચમચી અજમો
- 25-30 મરી
- 15-20 સૂકવેલા ફુદીના ના પાન
- ½ ચમચી કાચી વરિયાળી
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી સંચળ
- 1-2 ચમચી આમચૂર પાઉડર
છાસ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ દહીં
- 1 કપ પાણી
Instructions
છાશ નો મસાલો | chhas no masalo | chhas masalo | chaas no masala recipe | chaas masala powder recipe
- છાસ નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈમાં ધીમા તાપે મરી, જીરું, આખા ધાણા, તજ નો ટુકડો, અજમો અનેવરિયાળી નાખી ધીમા તાપે હલાવતા રહો બે ચાર મિનિટ અથવા થોડા રંગ બદલવા લાગે ને બરોબર સુગંધ આવવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો
- મસાલા બરોબર સેકાઈ જાય એટલે બીજા વાસણ કાઢી લ્યો ને સાથે એમાં ફુદીના ના પાંદડા નાખી મિક્સ કરી લ્યો ને ઠંડા થવા દયો બધા મસાલા ને બિલકુલ ઠંડા કરી લ્યો
- મસાલા બધા સાવ ઠંડા થાય એટલે એ શેકેલ મસાલા મિક્સર જારમાં નાખો સાથે સંચળ, આમચૂર પાઉડર, હિંગ નાખી ને બરોબર પીસી ને પાઉડર કરી લ્યો ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો તોતૈયાર છે છાસ નો મસાલો
છાસ બનાવવાની રીત
- એક વાસણમાં એક કપ દહી લ્યો એમાં દોઢ કપ પાણી નાખી બ્લેન્ડર વડે અથવા ઝેણી વડે બરોબર વલોવી ને છાસ બનાવી લ્યો હવે તૈયાર છાસ ને બરફ ના ટુકડા અને સ્વાદ મુજબ તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ઠંડી ઠંડી મસાલા છાસ ની મજા લ્યો
chaas masala powder recipe in gujarati notes
- અહી તમને મરી નો તીખાશ ઓછી પસંદ હોય તો મરી ઓછા કરી શકો છો
- જો ગેસની તકલીફ વધારે રહેતી હોય તો અજમો અને હિંગ થોડી વધારે પણ નાખી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સાદા પરોઠા બનાવવાની રીત | sada paratha banavani rit
કાઠીયાવાડી ભરેલા રીંગણ નું શાક | kathiyawadi bharela ringan nu shaak
હરા ભરા કબાબ | hara bhara kabab recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.