આજે આપણે ઘરે Chana chaat banavani rit – ચણા ચાટ બનાવવાની રીત શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે , Please subscribe HomeCookingShow YouTube channel If you like the recipe , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જાય છે. ચણા પ્રોટીન થી ભરપુર હોવાથી આપના શરીર માટે પણ ખૂબ ફાયદાકારક છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Chana chaat recipe gujarati શીખીએ.
ચણા ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- પલાળેલા કાબુલી ચણા 1 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સુધારેલા ટામેટા 1
- ગ્રેટ કરેલું ગાજર 1
- સંચળ પાવડર ½ ચમચી
- ઝીણી સુધારેલી ખીરા 1
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ચાટ મસાલા 1 ચમચી
- ગ્રીન ચટણી 1 ચમચી
- આમલી ની ચટણી 1 ચમચી
- સેવ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
લીલાં ધાણા અને ફુદીના ની ચટણી બનાવવાની સામગ્રી
- લીલાં મરચાં 2
- આદુ 1 ઇંચ
- લીલાં ધાણા 1 કપ
- ફુદીના ના પાન ¼ કપ
- લીંબુ નો રસ 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી 1 ચમચી
Chana chaat banavani rit
ચણા ની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલા ચણા ને કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે કુકર નું ઢાંકણ બંધ કરી ને તેને ગેસ પર મૂકી દયો. હવે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો.
ચણા બફાઈ ને તૈયાર થાય ત્યાં સુધી ધાણા અને ફુદીના ની ચટણી બનાવી ને તૈયાર કરી લઈએ.
ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં નાખો. હવે તેમાં લીલાં ધાણા, ફુદીના ના પાન, લીંબુ નો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે ચણા બફાઈ ગયા હશે. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલ ખીરા, ગ્રેટ કરેલ ગાજર, સંચળ પાવડર, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ગ્રીન ચટણી અને આમલી ની ચટણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેને એક સરવિંગ પ્લેટ માં નાખો. હવે તેની ઉપર સેવ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી ચણા ચાટ.
ચણા ચાટ બનાવવાની રીત | Recipe Video
Youtube પર HomeCookingShow ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Chana chaat recipe gujarati
ચણા ચાટ બનાવવાની રીત | Chana chaat banavani rit | Chana chaat recipe gujarati
Equipment
- 1 કુકર
Ingredients
ચણા ચાટ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ પલાળેલા કાબુલી ચણા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણા સુધારેલા ટામેટા
- 1 ગ્રેટ કરેલું ગાજર
- ½ ચમચી સંચળ પાવડર
- 1 ઝીણી સુધારેલી ખીરા
- ½ ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ચાટ મસાલા
- 1 ચમચી ગ્રીન ચટણી
- 1 ચમચી આમલીની ચટણી
- સેવ
- 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
લીલાં ધાણા અને ફુદીના ની ચટણી બનાવવાની સામગ્રી
- 2 લીલાં મરચાં
- 1 ઇંચ આદુ
- 1 કપ લીલાં ધાણા
- ¼ કપ ફુદીના ના પાન
- 1 ચમચી લીંબુ નો રસ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી પાણી
Instructions
ચણા ચાટ બનાવવાની રીત | Chana chaat banavani rit
- ચણા ની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં પલાળી ને રાખેલા ચણા ને કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલુંપાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે કુકર નું ઢાંકણ બંધ કરી ને તેને ગેસ પર મૂકી દયો. હવે ત્રણ થી ચાર સીટી વગાડી લ્યો.
- ચણા બફાઈ ને તૈયાર થાય ત્યાં સુધી ધાણા અને ફુદીના ની ચટણી બનાવી ને તૈયાર કરી લઈએ.
- ચટણીબનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં નાખો. હવે તેમાં લીલાં ધાણા,ફુદીના ના પાન, લીંબુ નો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- હવે ચણા બફાઈ ગયા હશે. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલીડુંગળી, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલખીરા, ગ્રેટ કરેલ ગાજર, સંચળ પાવડર,લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ગ્રીન ચટણી અને આમલી ની ચટણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- તેનેએક સરવિંગ પ્લેટ માં નાખો. હવે તેની ઉપર સેવ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી ચણા ચાટ.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવાની રીત | Bread vagar ni sandwich banavani rit
કચ્છી દાબેલી બનાવવાની રીત | kacchi dabeli banavani rit | kacchi dabeli recipe in gujarati