ઘરે બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવાની રીત – Bread vagar ni sandwich banavani rit શીખીશું , Please subscribe Kunal Kapur YouTube channel If you like the recipe ,આજે આપણે ઇટાલિયન અને સાઉથ ઇન્ડિયન એમ બે પ્રકારની બ્રેડ વગરની સેન્ડવીચ બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે કે સાંજે નાસ્તા માં તમે ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી બ્રેડ Bread vagar ni sandwich recipe in gujarati શીખીએ.
બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- સોજી 2 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- દહી 1 કપ
- પાણી જરૂર મુજબ
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ઓરેગાનો 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2 ચમચી
- ઝીણા સમારેલા કેપ્સીકમ 2 ચમચી
- સ્વીટ કોર્ન 2 ચમચી
- ટામેટા કેચઅપ 1 ચમચી
- તેલ 1 ચમચી
- આખા લાલ મરચાં 4
- હિંગ 1 ચપટી
- ચણા દાળ 1 ચમચી
- રાઈ 1 ચમચી
- લીમડા ના પાન 5-6
- ઝીણા સમારેલા મરચાં 1
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
Bread vagar ni sandwich banavani rit
બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં સોજી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી પાતળું બેટર તૈયાર કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો, દસ મિનિટ પછી બેટર ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંથી અડધું બેટર બીજા બાઉલ માં કાઢી લ્યો.
તેમાંથી એક બાઉલ માં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલું કેપ્સીકમ, સ્વીટ કોર્ન અને એક ચમચી જેટલું ટામેટા કેચઅપ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ઇટાલિયન સેન્ડવીચ માટેનું બેટર.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ચપટી એક હિંગ અને ચણા ની દાળ નાખો. હવે તેમાં રાઈ અને લીમડા ના પાન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
આ વઘાર ને બીજા બાઉલ માં રાખેલ બેટર માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં, આદુ ની પેસ્ટ, ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સાઉથ ઈન્ડિયન સેન્ડવીચ માટેનું બેટર.
હવે બને બેટર માં બેકિંગ સોડા નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સેન્ડવીચ મેકર ને સરસ થી ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં એક બાજુ ઇટાલિયન સેન્ડવીચ અને બીજી બાજુ સાઉથ ઇન્ડિયન સેન્ડવીચ નું બેટર સરસ થી ફેલાવી ને રાખો. હવે તેને ઢાંકી ને પાંચ થી સાત મિનિટ સુધી ચડવા દયો.
પાંચ થી સાત મિનિટ પછી આપણી ઇટાલિયન અને સાઉથ ઇન્ડિયન સેન્ડવીચ તૈયાર છે. હવે તેને એક પ્લેટ માં રાખો. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઇટાલિયન સેન્ડવીચ અને સાઉથ ઈન્ડિયન સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.
Bread vagar ni sandwich recipe notes
- બેકિંગ સોડા ની જગ્યા એ તમે ઇનો નાખી શકો છો.
બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવાની રીત | Recipe Video
Youtube પર Kunal Kapur ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Bread vagar ni sandwich recipe in gujarati

બ્રેડ વગરની સેન્ડવીચ | Bread vagar ni sandwich | બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવાની રીત | Bread vagar ni sandwich banavani rit | Bread vagar ni sandwich recipe in gujarati
Equipment
- 1 સેન્ડવીચ મેકર
Ingredients
બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ સોજી
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 કપ દહી
- પાણી જરૂર મુજબ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી ઓરેગાનો
- 2 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ચમચી ઝીણા સમારેલા કેપ્સીકમ
- 2 ચમચી સ્વીટ કોર્ન
- 1 ચમચી ટામેટા કેચઅપ
- 1 ચમચી તેલ
- 4 આખા લાલ મરચાં
- 1 ચપટી હિંગ
- 1 ચમચી ચણા દાળ
- 1 ચમચી રાઈ
- 5-6 લીમડાના પાન
- 1 ઝીણા સમારેલા મરચાં
- 1 ચમચી આદુ ની પેસ્ટ
- 2 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- ¼ ચમચી બેકિંગ સોડા
Instructions
બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવાની રીત | Bread vagar ni sandwich banavani rit | Bread vagar ni sandwich recipe in gujarati
- બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં સોજી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી પાતળું બેટર તૈયાર કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટસુધી સેટ થવા માટે રાખી દયો, દસ મિનિટ પછી બેટર ને ફરી થી સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંથી અડધું બેટર બીજા બાઉલ માં કાઢી લ્યો.
- તેમાંથી એક બાઉલ માં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલું કેપ્સીકમ, સ્વીટ કોર્ન અને એક ચમચી જેટલુંટામેટા કેચઅપ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તૈયાર છે આપણું ઇટાલિયન સેન્ડવીચ માટેનું બેટર.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાયએટલે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ચપટી એક હિંગ અને ચણાની દાળ નાખો. હવે તેમાં રાઈ અને લીમડા ના પાન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- આ વઘારને બીજા બાઉલ માં રાખેલ બેટર માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં, આદુ ની પેસ્ટ, ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયારછે આપણું સાઉથ ઈન્ડિયન સેન્ડવીચ માટેનું બેટર.
- હવે બને બેટર માં બેકિંગ સોડા નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સેન્ડવીચ મેકર ને સરસ થીઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં એક બાજુ ઇટાલિયન સેન્ડવીચ અનેબીજી બાજુ સાઉથ ઇન્ડિયન સેન્ડવીચ નું બેટર સરસ થી ફેલાવી ને રાખો. હવે તેને ઢાંકી ને પાંચ થી સાત મિનિટ સુધી ચડવા દયો.
- પાંચ થી સાત મિનિટ પછી આપણી ઇટાલિયન અને સાઉથ ઇન્ડિયન સેન્ડવીચ તૈયાર છે. હવે તેને એક પ્લેટ માં રાખો.હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઇટાલિયન સેન્ડવીચ અને સાઉથ ઈન્ડિયન સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.
Bread vagar ni sandwich recipe notes
- બેકિંગ સોડા ની જગ્યા એ તમે ઇનો નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ટામેટા સેવ બનાવવાની રીત | tameta sev banavani rit | tameta sev recipe in gujarati
લસણીયા મમરા | lasaniya mamra | lasaniya sev mamra | lasaniya mamra recipe
વઘારેલી રોટલી | vaghareli rotli recipe | vaghareli rotli gujarati recipe