આપણે ઘરે સીતાફળ બાસુંદી બનાવવાની રીત – Sitafal basundi banavani rit શીખીશું. આજે આપણે વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ફરાળી સીતાફળ બાસુંદી બનાવતા શીખીશું , Please subscribe Sattvik Kitchen YouTube channel If you like the recipe ,ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે એકદમ ક્રીમી બને છે અને હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. પ્રસાદ માં કે કોઈ મેહમાન આવે ત્યારે પણ તમે બનાવી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Sitafal basundi Recipe in gujarati શીખીએ.
Sitafal basundi ingredients
- ઘી 1 ચમચી
- દૂધ 1 લીટર
- સીતાફળ 2
- મિલ્ક પાવડર 1 કપ
- ખાંડ ½ કપ
- મિક્સ ડ્રાય ફ્રુટ ના ટુકડા 2 ચમચી
- એલચી પાવડર ½ ચમચી
સીતાફળ બાસુંદી બનાવવાની રીત
સીતાફળ ની બાસુંદી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી કઢાઇ માં ગ્રીસ કરી લ્યો. ત્યાર બાદ તેમાં દૂધ નાખો. હવે તેને પાંચ થી સાત મિનિટ સુધી ઉકળવા દયો.
દૂધ ઉકળે ત્યાં સુધી સીતાફળ ને એક હેન્ડ મિકસી માં નાખી ને બે થી ત્રણ વાર ઘુમાવી દયો. હવે તેમાં થી બીજ ને કાઢી ને સીતાફળ ના પલ્પ ને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે દૂધ સરસ થી ઉકાળી ને અડધું થઈ ગયું હસે. હવે તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી પાંચ થી છ મિનિટ સુધી ફરી થી ઉકાળી લ્યો.
તેમાં મિક્સ ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સીતાફળ નો પલ્પ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સીતાફળ ની બાસુંદી. હવે તેને ફ્રીઝ માં ત્રણ થી ચાર કલાક સુધી ઠંડી થવા માટે રાખી દયો. ત્યાર બાદ તેને એક સર્વિગ બાઉલ માં કાઢી લ્યો. હવે તેની ઉપર પિસ્તા ની કતરણ રાખો. હવે તેને સર્વ કરો. અને ટેસ્ટી સીતાફળ ની બાસુંદી ખાવાનો આનંદ માણો.
Sitafal basundi recipe notes
- બાસુંદી માં તમે તમારા પસંદ ના કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
Sitafal basundi banavani rit | Recipe Video
Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Sitafal basundi Recipe in gujarati
સીતાફળ બાસુંદી | Sitafal basundi | સીતાફળ બાસુંદી બનાવવાની રીત | Sitafal basundi banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Sitafal basundi ingredients
- 1 ચમચી ઘી
- 1 લીટર દૂધ
- 2 સીતાફળ
- 1 કપ મિલ્ક પાવડર
- ½ કપ ખાંડ
- 2 ચમચી મિક્સ ડ્રાય ફ્રુટ ના ટુકડા
- ½ ચમચી એલચી પાવડર
Instructions
સીતાફળ બાસુંદી બનાવવાની રીત | Sitafal basundi banavani rit | Sitafal basundi Recipe in gujarati
- સીતાફળ ની બાસુંદી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને સરસ થી કઢાઇ માં ગ્રીસ કરી લ્યો. ત્યાર બાદ તેમાં દૂધ નાખો. હવે તેને પાંચ થી સાત મિનિટ સુધી ઉકળવા દયો.
- દૂધ ઉકળે ત્યાં સુધી સીતાફળ ને એક હેન્ડ મિકસી માં નાખી ને બે થી ત્રણ વાર ઘુમાવી દયો. હવે તેમાં થી બીજ ને કાઢી ને સીતાફળ ના પલ્પ ને એક બાઉલ માં કાઢી લ્યો.
- હવે દૂધ સરસ થી ઉકાળી ને અડધું થઈ ગયું હસે. હવે તેમાં મિલ્ક પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ખાંડ નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી પાંચ થીછ મિનિટ સુધી ફરી થી ઉકાળી લ્યો.
- તેમાં મિક્સ ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંએલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં સીતાફળ નો પલ્પ નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી ઉકાળીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સીતાફળ ની બાસુંદી. હવે તેને ફ્રીઝ માં ત્રણ થી ચાર કલાક સુધી ઠંડી થવા માટે રાખી દયો. ત્યાર બાદ તેને એક સર્વિગ બાઉલ માં કાઢીલ્યો. હવે તેની ઉપર પિસ્તા ની કતરણ રાખો. હવે તેને સર્વ કરો. અને ટેસ્ટી સીતાફળ ની બાસુંદી ખાવાનોઆનંદ માણો.
Sitafal basundi recipe notes
- બાસુંદીમાં તમે તમારા પસંદ ના કોઈ પણ ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
તલ સાકરી બનાવવાની રીત | tal sakri recipe in gujarati
ટામેટા સૂપ બનાવવાની રીત | tomato soup banavani rit | ટોમેટો સૂપ
adadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત | adadiya recipe
kala tal nu kachariyu banavani rit | કચરીયુ બનાવવાની રીત | gujarati kachariyu
ગાજરનો હલવો બનાવવાની રીત | gajar no halvo banavani rit gujarati ma