જય શ્રી કૃષ્ણ આજ આપણે કોપરાપાક બનાવવાની રીત – kopra pak banavani rit શીખીશું. કોપરા પાક ને ટોપરા પાક, નારિયળ બરફી, ખોપરા પાક જેવા અલગ અલગ નામ થી ઓળખાય છે. જે અમુક પૂજામાં પ્રસાદ તરીકે વપરાય છે અને વ્રત ઉપવાસમાં અને મીઠા વગર ની વાનગીઓ ખાવા વાળા મોરાકાત અને જયાપાર્વતી ના વ્રત માં પણ બનાવી ને ખવાય છે, Please subscribe Bhavana Choudhary YouTube channel If you like the recipe, આ કોપરા પાક બનાવવો ખૂબ સરળ છે ને ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે અને એક વખત બનાવી ને ચાર પાંચ દિવસ સુંધી ખાઈ શકો છો. તો ચાલો kopra pak banavani recipe – kopra pak recipe in gujarati શીખીએ.
કોપરાપાક બનાવવા જરૂરી સામગ્રી
- સૂકા નારિયળ નું છીણ 200 ગ્રામ
- મોરો નવો 200 ગ્રામ છીણેલો
- ખાંડ 100 – 200 ગ્રામ
- પિસ્તા ની કતરણ 1 ચમચી
- ચારવડી 1 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- પાણી જરૂર મુજબ
કોપરાપાક બનાવવાની રીત | kopra pak recipe
કોપરા પાક બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં છીણેલો મોરો માવો નાખી ને ગેસ ચાલુ કરી મિડીયમ તાપે માવા ને પાંચ સાત મિનિટ શેકો અથવા માવો શેકાઈ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખી ધીમા તાપે પાંચ મિનિટ બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો.
પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડું કરી લ્યો મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ને જો કોઈ ગાંઠા હોય તો તોડી નાખવા.
હવે એજ કડાઈ માં ખાંડ અને અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ પર કડાઈ મૂકી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી ને ઉકળવા લાગે ને ચાસણીમાં કચરો લાગે તો એક બે ચમચી દૂધ નાખી ઉકાળી ઉપર આવેલ કચરો અલગ કરી લ્યો.
ચાસણી ઉકાળી ને ઘટ્ટ થાય એટલે ગેસ સાવ ધીમો કરી ચેક કરી લ્યો જો એક તાર બનાવવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો ને ચાસણી માં શેકેલ નારિયળ ના મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો અને કોપરા પાક ને સેટ કરવા ઘી થી ગ્રીસ કરેલ વાટકા થી દબાવી સેટ કરી લ્યો ને એના પર પિસ્તા ની કતરણ અને ચારવડી નાખી ફરી દબાવી ને દસ પંદર મિનિટ થોડી ઠંડી થવા દયો.
પંદર મિનિટ પછી ચાકુથી માંગતા આકાર ના કાપા પાડી લ્યો અને બીજી અડધી કલાક ઠંડી થવા દયો ત્યાર બાદ તવિથા થી કાઢી લ્યો ને ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો કોપરા પાક.
kopra pak recipe in gujarati notes
- અહી તમે મીઠાસ ઓછી જોઈએ તો 100 ગ્રામ, મિડીયમ જોઈએ તો 150 ગ્રામ અને ઘણી મીઠી જોઈએ તો 200 ગ્રામ ખાંડ નાખવી.
- માવા ને ધીમા તાપે બરોબર હલાવતા રહી શેકવો જેથી કોપરા પાક લાંબો સમય સુંધી રહે.
- તમે આ કોપરા પાક ને ફ્રીઝ માં મૂકી ને પણ મજા લઇ શકો છો.
kopra pak banavani rit | kopra pak banavani recipe | Recipe Video
Youtube પર Bhavana Choudhary ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
kopra pak recipe in gujarati | kopra pak recipe gujarati
કોપરાપાક બનાવવાની રીત | kopra pak banavani rit | kopra pak recipe | kopra pak recipe in gujarati | kopra pak banavani recipe | kopra pak recipe gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
કોપરાપાક બનાવવા જરૂરી સામગ્રી
- 200 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
- 200 ગ્રામ મોરો નવો છીણેલો
- 200 ગ્રામ ખાંડ 100 – 200
- 1 ચમચી પિસ્તા ની કતરણ
- 1 ચમચી ચારવડી
- ¼ ચમચી એલચી પાઉડર
- પાણી જરૂર મુજબ
Instructions
કોપરાપાક | kopra pak | kopra pak recipe | kopra pak recipe in gujarati | kopra pak banavani recipe | kopra pak recipe gujarati
- કોપરાપાક બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં છીણેલો મોરો માવો નાખી ને ગેસ ચાલુકરી મિડીયમ તાપે માવા ને પાંચ સાત મિનિટ શેકો અથવા માવો શેકાઈ ને લાઈટ ગોલ્ડન થાય ત્યાંસુંધી શેકી લ્યો માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખી ધીમા તાપે પાંચ મિનિટ બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો.
- પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડું કરી લ્યો મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ને જો કોઈ ગાંઠા હોય તો તોડી નાખવા.
- હવે એજ કડાઈ માં ખાંડ અને અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ પર કડાઈ મૂકી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી ને ઉકળવા લાગે ને ચાસણીમાં કચરો લાગે તો એક બે ચમચી દૂધ નાખી ઉકાળી ઉપર આવેલ કચરો અલગ કરી લ્યો.
- ચાસણી ઉકાળી ને ઘટ્ટ થાય એટલે ગેસ સાવ ધીમો કરી ચેક કરી લ્યો જો એક તાર બનાવવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો ને ચાસણી માં શેકેલ નારિયળ ના મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો અને કોપરા પાકને સેટ કરવા ઘી થી ગ્રીસ કરેલ વાટકા થી દબાવી સેટ કરી લ્યો ને એના પર પિસ્તા ની કતરણ અને ચારવડી નાખી ફરી દબાવી ને દસ પંદર મિનિટ થોડી ઠંડી થવા દયો.
- પંદર મિનિટ પછી ચાકુથી માંગતા આકાર ના કાપા પાડી લ્યો અને બીજી અડધી કલાક ઠંડી થવા દયો ત્યારબાદ તવિથા થી કાઢી લ્યો ને ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો કોપરા પાક.
kopra pak recipe in gujarati notes
- અહી તમે મીઠાસ ઓછી જોઈએ તો100 ગ્રામ, મિડીયમ જોઈએ તો 150 ગ્રામ અને ઘણી મીઠી જોઈએ તો 200 ગ્રામ ખાંડ નાખવી.
- માવા ને ધીમા તાપે બરોબર હલાવતા રહી શેકવો જેથી કોપરા પાક લાંબો સમય સુંધી રહે.
- તમે આ કોપરા પાક ને ફ્રીઝ માં મૂકી ને પણ મજા લઇ શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
માલપૂવા બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati
dudhi no halvo banavani rit | દુધીનો હલવો બનાવવાની રીત | dudhi halwa recipe in gujarati
ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dryfruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati
સીંગ ની ચીકી | સિંગની ચીક્કી | sing chikki | sing ni chikki | sing chikki recipe