જય શ્રી કૃષ્ણ આજ આપણે બાજરી ની રાબ બનાવવાની રીત – bajra ni raab recipe gujarati ma બનાવતા શીખીશું, Please subscribe Crazy Kari’s Kitchen YouTube channel If you like the recipe, બાજરો ગરમ તાસીર નો હોય છે એટલે શિયાળા માં એનું સેવન કરવું શરીર માં ગરમાટો આપે છે અને શરીર ને ગરમ રાખવામાં મદદ કરે છે એટલે શિયાળા માં સવાર કે રાત્રે ગરમ ગરમ રાબ પીવા આવતી હોય છે ને શિયાળા માં થતા શર્દી ઉધરસ માં પણ ખૂબ ફાયદા કારક હોય છે તો ચાલો gujarati raab recipe – bajra raab recipe – rab banavani rit શીખીએ.
bajra ni raab recipe ingredients
- બાજરા નો લોટ ½ કપ
- છીણેલો ગોળ 1 કપ
- પાણી 2-3 કપ
- સૂંઠ પાઉડર ½ ચમચી
- ઘી 3-4 ચમચી
raab recipe | bajra ni raab | rab banavani rit
બાજરા ની રાબ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખો મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો ને પાણી મા ઉભરો આવે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ બાજરા નો લોટ નાખી મિડીયમ તાપે હલાવતા રહી લોટ ને શેકો લોટ નો રંગ બદલવા લાગે એટલે એમાં સૂંઠ પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો
હવે શેકેલ લોટ માં ગરણી થી ગાળી ને ગોળ વાળુ પાણી થોડું થોડુ નાખતા જઈ મિક્સ કરી લ્યો ને ધ્યાન રહે ગાંઠા ના પડે રાબ ને બરોબર હલાવી મિક્સ કરી લ્યો અને એક બે વખત ઉભરો આવે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો બાજરા ની રાબ
raab recipe notes
અહી તમે બાજરા ના લોટ સાથે પીસેલો ગુંદ ની એક ચમચી નાખી શકો છો સાથે શેકેલ ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી સર્વ કરો
ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
રાબ ને મિડીયમ ઘટ્ટ બનાવી શકો અથવા થોડી પાતળી પણ બનાવી શકો છો
રાબ બનાવવાની રીત | bajra raab banavani rit | Recipe Video
Youtube પર Crazy Kari’s Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
gujarati raab recipe | bajra raab recipe | raab recipe gujarati | બાજરી ની રાબ

રાબ બનાવવાની રીત | raab recipe | bajra ni raab | rab banavani rit | bajra raab
Equipment
- 1 કડાઈ
Ingredients
bajra ni raab recipe ingredients
- ½ કપ બાજરાનો લોટ
- 1 કપ છીણેલો ગોળ
- 2-3 કપ પાણી
- ½ ચમચી સૂંઠ પાઉડર
- 3-4 ચમચી ઘી
Instructions
gujarati raab | bajra raab recipe | gujarati raab recipe | raab recipe gujarati | બાજરી ની રાબ
- બાજરા ની રાબ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખો મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો ને પાણી મા ઉભરો આવે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ બાજરા નો લોટનાખી મિડીયમ તાપે હલાવતા રહી લોટ ને શેકો લોટ નો રંગ બદલવા લાગે એટલે એમાં સૂંઠ પાઉડર નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો
- હવે શેકેલ લોટ માં ગરણી થી ગાળી ને ગોળ વાળુ પાણી થોડું થોડુ નાખતા જઈ મિક્સ કરી લ્યો ને ધ્યાન રહે ગાંઠા ના પડે રાબ ને બરોબર હલાવી મિક્સ કરી લ્યો અને એક બે વખત ઉભરો આવેત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો બાજરા ની રાબ
raab recipe notes
- અહી તમે બાજરા ના લોટ સાથે પીસેલો ગુંદ ની એક ચમચી નાખી શકો છો સાથે શેકેલ ડ્રાય ફ્રુટની કતરણ છાંટી સર્વ કરો
- ગોળની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
- રાબને મિડીયમ ઘટ્ટ બનાવી શકો અથવા થોડી પાતળી પણ બનાવી શકો છો
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
aadu pak recipe | આદુ પાક બનાવવાની રીત | aadu pak banavani rit
ગુંદર પાક બનાવવાની રેસીપી | gundar pak banavani recipe | gond pak recipe in gujarati
adadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત | adadiya recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.