HomeNastaCorn Ribs banavani recipe | કોર્ન રિબ્સ બનાવવાની રેસીપી

Corn Ribs banavani recipe | કોર્ન રિબ્સ બનાવવાની રેસીપી

મિત્રો વરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને વરસાદ માં મસ્ત ગરમા ગરમ મકાઈ મળી જાય તો તેની મજા જ અલગ છે . તો ચાલો આજે વરસાદ ની ઋતુ માં ઝટપટ બની જાય એવા નાસ્તા Corn Ribs – કોર્ન રિબ્સ ની રેસીપી બનાવતા શીખીશું.

INGREDIENTS

  • મકાઈ 2 નંગ
  • એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ 1 ½ કપ
  • કાળા મરી નો પાવડર સ્વાદ મુજબ
  • ડુંગળી પાવડર 1 નાની ચમચી
  • લાલ મરચું પાવડર 1 નાની ચમચી
  • સ્મોક્ડ પૅપ્રિકા 1 ½ નાની ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ઝરમર માટે તેલ
  • વીબા થાઉઝન્ડ આઇલેન્ડ ડ્રેસિંગ સોસ
  • ગાર્નિશ માટે બે લીફ

Corn Ribs banavani recipe

કોર્ન રિબ્સ બનાવવા માટે સૌ પ્રથમ 2 નંગ મકાઈ લેશું તેને સારી રીતે છોલી અને પાણી માં ધોઈ ત્યાર બાદ 1 મકાઈ માંથી આપણે તેના ઊભા 4 ભાગ માં કટ કરીશું મકાઈ ને કટ કરી લીધા બાદ આપણે તેને એક પ્લેટ માં મૂકી દેશું.

ત્યાર બાદ એક બાઉલ લેશું અને તેમાં એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ 1 ½ કપ નાખી તેમાં કાળા મરી નો પાવડર સ્વાદ મુજબ , ડુંગળી પાવડર 1 નાની ચમચી , લાલ મરચું પાવડર 1 નાની ચમચી , સ્મોક્ડ પૅપ્રિકા 1 ½ નાની ચમચી , સ્વાદ મુજબ મીઠું બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું.

હવે તૈયાર કરેલ ગ્રેવી ને આપણે બધી મકાઈ ની ઉપર  સિલીકોન બ્રશ વડે સારી રીતે ગ્રીસ કરી આખી મકાઈ માં કોટીંગ કરી લેશું ત્યાર પછી એયર ફ્રાય માં 180 ° c પર 20 મિનિટ માટે સેકી લેશું જો એયર ફ્રાય ના હોય તો તમે આ રેસિપી ને ઓવેન માં બેક પણ કરી શકો છો.

ત્યાર પછી આપણી મકાઈ શેકાઈ ગયા બાદ આપણે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લેશું અને તેના પર આપણે વીબા થાઉઝન્ડ આઇલેન્ડ ડ્રેસિંગ સોસ આવે છે જે બજાર માં આરામ થી મળી જશે તે એક પાઈપિંગ બેગ માં તે સોસ ભરી શકો છો અથવા જે સોસ ની બોટલ છે તમે ડાયરેક્ટ એ સોસ ને તમે મકાઈ પર ગાર્નિસ કરી શકો છો . અને ઉપર થી થોડા બે લીફ નાખી અને ગાર્નિશ કરીશું.

તો તૈયાર છે મસ્ત ચોમાસા ની ઋતુ માં વરસાદ માં ખાવા માટેનું મસ્ત ચટપટો નાસ્તો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Corn Ribs - કોર્ન રિબ્સ

Corn Ribs banavani recipe

મિત્રો વરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને વરસાદ માં મસ્ત ગરમા ગરમ મકાઈ મળી જાય તો તેની મજા જ અલગ છે . તો ચાલો આજેવરસાદ ની ઋતુ માં ઝટપટ બની જાય એવા નાસ્તા Corn Ribs – કોર્ન રિબ્સ ની રેસીપી બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 25 minutes
Total Time: 35 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 એર ફ્રાય/ઓવેન
  • 1 બાઉલ

Ingredients

  • 2 નંગ મકાઈ
  • કપ એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ
  • કાળા મરી નો પાવડર સ્વાદ મુજબ
  • 1 નાની ચમચી ડુંગળી પાવડર
  • 1 નાની ચમચી લાલ મરચું પાવડર
  • નાની ચમચી સ્મોક્ડ પૅપ્રિકા
  • સ્વાદ મુજબ મીઠું
  • ઝરમર માટે તેલ
  • વીબા થાઉઝન્ડ આઇલેન્ડ ડ્રેસિંગ સોસ
  • ગાર્નિશ માટે બે લીફ

Instructions

Corn Ribs banavani recipe

  • કોર્ન રિબ્સ બનાવવા માટે સૌ પ્રથમ 2 નંગ મકાઈ લેશું તેને સારી રીતે છોલી અને પાણી માં ધોઈ ત્યાર બાદ 1 મકાઈ માંથી આપણે તેના ઊભા 4 ભાગ માં કટ કરીશું મકાઈ ને કટ કરી લીધા બાદ આપણે તેને એક પ્લેટ માં મૂકી દેશું.
  • ત્યાર બાદ એક બાઉલ લેશું અને તેમાં એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ 1 ½ કપ નાખી તેમાં કાળા મરી નો પાવડર સ્વાદ મુજબ , ડુંગળી પાવડર 1 નાની ચમચી , લાલ મરચું પાવડર 1 નાની ચમચી , સ્મોક્ડ પૅપ્રિકા 1 ½ નાની ચમચી , સ્વાદ મુજબ મીઠું બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું.
  • હવે તૈયાર કરેલ ગ્રેવી ને આપણે બધી મકાઈ ની ઉપર સિલીકોન બ્રશ વડે સારી રીતે ગ્રીસ કરી આખી મકાઈ માં કોટીંગ કરી લેશું ત્યાર પછી એયર ફ્રાય માં 180 ° c પર 20 મિનિટ માટે સેકી લેશું જો એયર ફ્રાય ના હોય તો તમે આ રેસિપી ને ઓવેન માં બેક પણ કરી શકો છો.
  • ત્યાર પછી આપણી મકાઈ શેકાઈ ગયા બાદ આપણે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી લેશું અને તેના પર આપણે વીબા થાઉઝન્ડ આઇલેન્ડ ડ્રેસિંગ સોસ આવે છે જે બજાર માં આરામ થી મળી જશે તે એક પાઈપિંગ બેગ માં તે સોસ ભરી શકો છો અથવા જે સોસ ની બોટલ છે તમે ડાયરેક્ટ એ સોસ ને તમે મકાઈ પર ગાર્નિસ કરી શકો છો . અને ઉપર થી થોડા બે લીફ નાખી અને ગાર્નિશ કરીશું.
  • તો તૈયાર છે મસ્ત ચોમાસા ની ઋતુ માં વરસાદ માં ખાવા માટેનું મસ્ત ચટપટો નાસ્તો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular