આજ આપણે ગુલકંદ બનાવવાની રીત – gulkand banavani rit શીખીશું. ગુલકંદ પેટ માટે ખૂબ સારું હોય છે , Please subscribe Krishna’s Cuisine YouTube channel If you like the recipe , અને ઉનાળા દરમ્યાન એને લેવાથી પેટ ની ઘણી બધી પ્રકારની તકલીફો દૂર રહે છે. ગુલકંદ માંથી પાન, મીઠાઈ, શેક, આઈસક્રીમ વગેરે બનાવવામાં આવે છે. બજાર માં મળતા ગુલકંદ માં ખાંડ નાખેલું હોય છે જે એટલું ગુણકારી નથી હોતુ પરંતુ ઘરે તમે મધ, ગોળ કે ખડી સાકાર માંથી શુધ્ધ અને આરોગ્યવર્ધક ગુલકંદ તૈયાર કરી શકો છો. આજ આપણે ખડી સાકર માંથી ગુલકંદ બનાવવાની રીત શીખીશું. તો ચાલો gulkand recipe in gujarati શીખીએ.
ગુલકંદ બનાવવા જરૂરી સામગ્રી
- દેશી ગુલાબ ના પાંદડા 300 ગ્રામ
- ખડી સાકર 400 ગ્રામ
ગુલકંદ બનાવવાની રીત
ગુલકંદ બનાવવા સૌપ્રથમ તાજા દેશી ગુલાબ લ્યો એમાંથી પાંદડી ને અલગ કરી લ્યો. ત્યાર બાદ મોટા વાસણમાં ગુલાબ ની પાંદડી નાખો અને ને થી ત્રણ વખત બરોબર પાણી નાખી ધોઇ ને સાફ કરી લ્યો. પાંદડી માંથી કચરો નીકળી જાય એટલે મોટી ચારણી માં કાઢી લઈ એમાં રહેલ વધારા નું પાણી નિતારી લ્યો ત્યાર બાદ સાફ કોરા કોટન ના કપડા પર ફેલાવી ને પાંદડી ને સૂકવી ને કોરા કરી લ્યો.
પાંદડી બે ચાર કલાક પંખા નીચે બિલકુલ સૂકવી ને કોરી કરી લ્યો. પાંદડી કોરી થાય ત્યાં સુંધી ખડી સાકર લઈ અને ખંડણી ધાસ્તા થી ફૂટી ને નાના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. પાંદડી બરોબર સુકાઈ ને કોરી થઈ જાય એટલે એને એક વાસણમાં ભેગી કરી લ્યો.
હવે ખંડણી માં થોડા ગુલાબ ની પાંદડી નાખો અને ધસ્તા વડે ફૂટી લ્યો. આમ થોડી થોડી પાંદડી ને ફૂટી ને બીજા વાસણમાં કાઢતા જાઓ. આમ બધા જ પાંદડી ને ફૂટી લ્યો.
એક તપેલીમાં એક પળ પીસેલી ખડી સાકર નું કરો એના પર ફૂટી રાખેલ ગુલાબ ની પાંદડી નું પળ બનાવી લ્યો આમ એક પળ ખડી સાકર અને ગુલાબ નું પાંદડી નું બનાવતા જાઓ છેલ્લે ઉપર ખડી સાકાર નું પડ બનાવી લ્યો. આમ બધા પળ બનાવી લ્યો ત્યાર બાદ સાફ ઝીણા કપડા ને તપેલી ના મોઢા પર ટાઈટ બાંધી લ્યો અને તપેલી ને એક બાજુ મૂકો.
એક દિવસ પછી ચમચા થી ગુલકંદ મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક સરખું દબાવી ફરી કપડું બાંધી ને પાંચ સાત દિવસ તડકા માં મૂકો અને રોજ સાંજે ઘરમાં લ્યો ત્યારે ચમચાથી બરોબર હલાવી લ્યો. આમ સાત દિવસ તડકા માં મૂકી લીધા બાદ ગુલકંદ ને બરોબર મિક્સ કરી લ્યો અને સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો અને મજા લ્યો ગુલકંદ.
gulkand recipe notes
- ગુલકંદ બનાવવા હમેશા તાજા અને દેસી ગુલાબ નો જ ઉપયોગ કરવો.
gulkand banavani rit | Recipe Video
Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
gulkand recipe in gujarati
ગુલકંદ | gulkand recipe | ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati
Equipment
- 1 તપેલી
- 1 ખંડણી – ધસ્તો
Ingredients
ગુલકંદ બનાવવા જરૂરી સામગ્રી
- 300 ગ્રામ દેશી ગુલાબ ના પાંદડા
- 400 ગ્રામ ખડી સાકર
Instructions
ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit
- ગુલકંદ બનાવવા સૌપ્રથમ તાજા દેશી ગુલાબ લ્યો એમાંથી પાંદડી ને અલગ કરી લ્યો. ત્યાર બાદ મોટા વાસણમાં ગુલાબની પાંદડી નાખો અને ને થી ત્રણ વખત બરોબર પાણી નાખી ધોઇ ને સાફ કરી લ્યો. પાંદડી માંથી કચરો નીકળી જાય એટલે મોટી ચારણી માં કાઢી લઈ એમાં રહેલ વધારાનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ સાફ કોરા કોટન ના કપડા પર ફેલાવી ને પાંદડી ને સૂકવીને કોરા કરી લ્યો.
- પાંદડી બે ચાર કલાક પંખા નીચે બિલકુલ સૂકવી ને કોરી કરી લ્યો. પાંદડી કોરી થાય ત્યાં સુંધી ખડી સાકર લઈ અને ખંડણી ધાસ્તા થી ફૂટી ને નાના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાંનાખી પીસી પાઉડર બનાવી લ્યો. પાંદડી બરોબર સુકાઈ ને કોરી થઈ જાય એટલે એને એક વાસણમાં ભેગી કરી લ્યો.
- હવે ખંડણી માં થોડા ગુલાબ ની પાંદડી નાખો અને ધસ્તા વડે ફૂટી લ્યો. આમ થોડી થોડી પાંદડી ને ફૂટીને બીજા વાસણમાં કાઢતા જાઓ. આમ બધા જ પાંદડી ને ફૂટી લ્યો.
- એક તપેલીમાં એક પળ પીસેલી ખડી સાકર નું કરો એના પર ફૂટી રાખેલ ગુલાબ ની પાંદડી નું પળ બનાવી લ્યો આમ એક પળ ખડી સાકર અને ગુલાબ નું પાંદડી નું બનાવતા જાઓ છેલ્લે ઉપર ખડી સાકાર નું પડ બનાવી લ્યો. આમ બધા પળ બનાવી લ્યો ત્યાર બાદ સાફ ઝીણા કપડા ને તપેલી ના મોઢા પર ટાઈટ બાંધી લ્યો અને તપેલી ને એક બાજુ મૂકો.
- એક દિવસ પછી ચમચા થી ગુલકંદ મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક સરખું દબાવી ફરી કપડું બાંધી ને પાંચ સાત દિવસ તડકા માં મૂકો અને રોજ સાંજે ઘરમાં લ્યો ત્યારે ચમચાથી બરોબર હલાવી લ્યો. આમ સાત દિવસ તડકા માં મૂકી લીધા બાદ ગુલકંદ ને બરોબર મિક્સ કરી લ્યો અને સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો અને મજા લ્યો ગુલકંદ.
gulkand recipe notes
- ગુલકંદ બનાવવા હમેશા તાજા અને દેસી ગુલાબ નો જ ઉપયોગ કરવો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મસાલા છાશ બનાવવાની રીત | masala chaas recipe in gujarati
જલજીરા સોડા બનાવવાની રીત | jaljeera soda banavani rit | jaljeera soda recipe in gujarati
ઠંડાઈ બનાવવા ની રીત | thandai recipe in gujarati | thandai banavani rit
શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati