આજે આપણે સુરત ના ફેમસ Surti Khawsa – સુરતી ખાવસા ની રેસીપી બનાવતા શીખીશું . પ્રોસેસ થોડી લાંબી જરૂર છે પણ કંઈક નવું છે . તો ચાલો આજે આ ફેમસ ડિશ ઘરે બનાવતા શીખીએ.
INGREDIENTS
- નાળિયેરના ટુકડા છોલેલા 1 કપ
- પાણી 3 કપ
- ચમચી બેસન 1 ચમચી
- ડુંગળી 1 , લીલા મરચા 2 , આદુ
- લસણ 10-12 કણી
- કાજુ 1 મુઠી જેટલા
- દાડિયા 1 ચમચી
- મગજ તરી ના બીજ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 1 ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- મીઠું સાથે રોટલીનો લોટ
- તળવા માટે તેલ
- લીલી ડુંગળી
- મગફળી
- સેચઝવાન ચટણી
- મરચાના ટુકડા
- લાલ મરચા 5-6 નંગ
- લસણની કણી 10-12 નંગ
- સિંગદાણા 1 ચમચી
- લીંબુનો રસ અને મીઠું તેલ
- હક્કા નૂડલ્સ 150 ગ્રામ
Surti Khawsa banavani recipe
સુરતી ખાવસા બનાવવા માટે સૌ નારિયેળ ના દૂધ માટેની તૈયારી કરીશું જેના માટે સૌ પ્રથમ પ્રથમ 1 નારિયેળ લેશું તેની સારી રીતે છાલ કાઢી અને નાના ટુકડા કરી અને 1 કપ નો માપ લેશું ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આ નાળિયેર ના ટુકડા નાખીશું અને પાણી પણ 1 કપ નાખીશું અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું . પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ આપણે એક બાઉલ લેશું અને તેના પર એક પાતળું મસ્લિન નું કપડું લેશું અને તેના માં આ પેસ્ટ નાખી અને કપડા ને એકદમ સારી રીતે ગાળી અને નીચોવી ને બધું દૂધ કાઢી લેશું .
હવે ફરીથી નીચોવી લીધા બાદ આજ નાળિયેર ના ખમણ ને મિક્ષ્ચર જાર માં નાખી ફરીથી 1 કપ જેટલું પાણી નાખી અને ફરીથી સારી એવી પેસ્ટ તૈયાર કરી ફરીથી બાઉલ માં કપડા માં કાઢી અને દૂધ કાઢી લેશું તો આપણું આ નાળિયેર નું દૂધ તૈયાર થઈ ગયું છે . જો તમને આ કોકોનેટ મિલ્ક ઘરે ના બનાવવું હોય તો તમે બજાર માંથી તૈયાર પણ લઈ સકો છો . આ દૂધ ને તમે આગલા દિવસે કાઢી અને ફ્રીઝ માં મૂકી અને 1 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો .
ત્યાર બાદ હવે ખાવસા માટેનું સૂપ બનાવીશું તેના માટે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું 2 ચમચી જેવું તેલ લેશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે લસણ 10-12 કણી સ્લાઈસ કરેલી નાખી અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લેશું અને ત્યાર પછી એક પ્લેટ માં કાઢી લેશું છેલે . હવે એજ તેલ માં આપણે ડુંગળી 1 કપ કટકા કરેલી , લીલા મરચાં 2 કટકા કરેલા , આદુ , લસણ ની કણી 6-7 નંગ , આદુ ના ટુકડા 1 ઇંચ નાખી બધી વસ્તુ ને આપણે 3-4 મિનિટ માટે સાંતળી લેશું.
હવે ડુંગળી નો કલર થોડો ચેન્જ થાય એટલે તેમાં 1 મુઠી જેટલા કાજુ નાખી અને તેને પણ 1 મિનિટ માટે ચડવા દેશું ત્યાર બાદ તેમાં દાડિયા 1 ચમચી , અને મગજ તારી ના બીજ 1 ચમચી નાખી દેશું આનાથી આપણી ગ્રેવી એકદમ થીક થશે અને સારો એવો ટેસ્ટ આવશે . બીજ થોડા ફૂલી જાય એટલે 2-3 મિનિટ સુધી આપણે તેને સાંતળી લેશું 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરી આ તૈયાર કરેલ મિશ્રણ ને આપણે મિક્ષ્ચર જાર માં થોડું પાણી નાખી અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું .
ત્યાર બાદ એજ પેન માં 2-3 ચમચી તેલ નાખી અને તેલ ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે આપણે જે પેસ્ટ તૈયાર કરી ને રાખી હતી તે પેસ્ટ ને આપણે પેન માં નાખી અને મિડયમ તાપે 2-3 મિનિટ માટે સાંતળી લેશું થોડી વાર માં પેસ્ટ થીક થવા લાગે એટલે આપણે જે નાળિયેર નું દૂધ કાઢી ને રાખ્યું હતું તે દૂધ ને આપણે આ પેન માં નાખી દેશું અને ¼ કપ જેટલું દૂધ નાના બાઉલ માં થોડું કાઢી લેશું .
હવે એકદમ સારી રીતે નાળિયેર ના દૂધ ને પેસ્ટ સાથે સારી રીતે મિક્સ કરી દેશું અને ગેસ ને આપણે મિડયમ તાપ રાખીશું અને આપણે જે નાના બાઉલ માં દૂધ રાખ્યું હતું તે બાઉલ માં 1 ચમચી બેસન નાખી સારી રીતે મિક્સ કરી અને તેને આપણે પેન માં નાખી દેશું આનાથી ગ્રેવી થીક થશે અને સારો એવો ટેસ્ટ આવશે ત્યાર બાદ દૂધ માં સ્વાદ મુજબ મીઠું નાખી અને દૂધ ને 4-5 મિનિટ માટે હલાવતા જશું અને ઉકળવા દેશું . સાથે 1 કપ જેવું પાણી પણ ઉમેરી દેશું અને ફરીથી હલાવતા જશું ખાવસા નું જે સૂપ હોય છે તે પાતળું હોય છે જો તમને દૂધ વધારે થીક લાગે તો તેમાં તમે હજી ½ કપ જેટલું પાણી ઉમેરી ને સૂપ ને પાતળો કરી શકો છો .
ત્યાર બાદ હવે આપણે કોકોનેટ સૂપ માં આપણે એક વઘાર કરીશું જેના માટે એક નાના વગારિયા માં આપણે 2 ચમચી જેટલું તેલ નાખી તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેમાં કાશ્મીરી લાલ મરચું નાખી અને આપણે નાળિયેર વાળી પેસ્ટ માં નાખી દેશું અને નાળિયેર ની પેસ્ટ વાળા ગેસ ને પણ બંધ કરી દેશું આ . ખાસ ધ્યાન રાખવું કે આપણે જ્યારે આ સૂપ સર્વ કરીએ ત્યારે આ સૂપ ગરમ હોવો જોઈએ ઈ રીતે તમે આ સૂપ ને રેડી કરી શકો છો .
હવે આપણે નુડલ્સ બોઇલ કરી લેશું . તેના માટે ગેસ પર પેલથી 1 તપેલી માં 5 કપ જેટલું પાણી નાખી અને પાણી ઉકાળવા માટે મૂકી દેશું પાણી ઉકળે એટલે આપણે તેમાં નુડલ્સ નું 1 પેકેટ નાખી અને ત્યાર બાદ તેમાં 1 ચમચી મીઠું , તેલ 1 ચમચી નાખી 4-5 મિનિટ જેવું બાફી લેશું નુડલ્સ બફાવા લાગે એટલે ચમચી ની મદદ થી થોડા સેપ્રેટ કરી લેશું 4 મિનિટ બાદ નુડલ્સ બફાઈ ગયા છે ગેસ બંધ કરી ચારણી માં ચાળી લેશું જરૂર લાગે તો ઉપર થી થોડું પાણી ઉમેરી દેશું નુડલ્સ તૈયાર છે
ત્યાર બાદ ખાવાસા માટેની રેડ ચટણી બનાવી લેશું જેના માટે એક બાઉલ માં આખા લાલ મરચા ના બીજ કાઢી નાખી તેમાં ગરમ પાણી નાખી અને 5 મિનિટ માટે પલળવા દેશું 5 મિનિટ બાદ 1 મિક્ષ્ચર જાર માં 1 ચમચી જેટલા સિંગદાણા , પલાળેલા સૂકા મરચા પાણી સાથે નાખી દેવા , લસણ ની કણી 10-12 નંગ , મીઠું સ્વાદ મુજબ , લીંબુ નો રસ ½ , એકદમ સ્મૂધ ચટણી તૈયાર કરી લેશું . છેલે રેગ્યુલર તીખું મરચું 1 ચમચી નાખી ફરીથી મિક્સ કરી દેશું .
હવે ફરીથી ગેસ પર એક પેન માં 2 ચમચી તેલ નાખી તેલ ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી રેડ ચટણી નાખી અને ધીમા તાપે 5 મિનિટ માટે ચટણી માંથી તેલ અલગ થાય ત્યાં સુધી સાંતળી લેશું .
ત્યાર બાદ ખાવસા માં જે ક્રિસ્પી રોટલી વપરાય છે તે મેંદા ની રોટલી મોસ્ટલી હોય છે પણ આજે આપણે રોટલી ના લોટ માં મીઠું ઉમેરી ને રેગ્યુલર લોટ બાંધીએ એમ બાંધી લેશું અને ત્યાર બાદ તેના નાના નાના 2 લૂઆ લઈ અને નાની પુરી ની જેમ વણી લેશું વણાઈ જાય એટલે બને લૂઆ પર તેમાં થોડું તેલ લગાવી ઉપર થોડો સૂકો ઘઉં નો લોટ છાંટી અને બંને પૂરી ને ભેગી કરી અને હાથ વડે થોડી પ્રેસ કરી અને તેના પર થોડો સૂકો લોટ છાંટી અને આપણે તેને કિનારી માંથી વણતાં જશું અને એકદમ પાતળી રોટલી વણી લેશું . વણાઈ જાય એટલે ગેસ પર તવી મૂકી અને બંને બાજુ આપણે રોટલી ને 30-30 સેકન્ડ જેટલું સેકી લેશું
હવે તમને લાગે કે રોટલી માંથી પળ અલગ થવા લાગે છે ત્યારે રોટલી માંથી પળ અલગ કરી લેવાના બને રોટલી ને સાથે રાખી અને પાટલા પર પેલે સમોસા પટી ની જેમ કટ કરી લેવી ત્યાર બાદ બધી પટી ને એકબીજા પર મૂકી અને તેને આપણે ટ્રાયેંગલ સેપ માં કટ કરી લેશું કટ થઈ જાય એટલે આપણે તેને તળી લેશું .
ત્યાર પછી ગેસ પર તેલ ગરમ કરવા મૂકીશું અને ગેસ ને મિડયમ તાપ રાખી અને આ બધા ટ્રાયેંગલ ને આપણે તેલ માં નાખી ક્રિસ્પી અને હલકો ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી તળી લેશું અને એક પેલ્ટ માં ટિસ્યુ પેપર મૂકી તળેલી રોટલી પર તરત મીઠું નાખી દેશું
હવે આપણે ખાવસા નું પ્લેટિંગ કરીશું તેના માટે એક સર્વિંગ ડીશ ઊંડી હોય તેવી લેશું તેના પર લીલી ડુંગળી જો હોય તો , સૂકી ડુંગળી ની સ્લાઈસ થોડી , ક્રિસ્પી રોટલી ના ટુકડા , બાફેલા નુડલ્સ 2 ચમચી જેટલા , લાલ ચટણી બનાવેલી ઉપરથી થોડી , સેઝવાન ચટણી ½ ચમચી , લસણ ની કણી જે ફ્રાય કરી હતી પેલે તે અને ત્યાર બાદ તૈયાર કરેલી કોકોનેટ કરી , સિંગદાણા ઉપર થી થોડા , ફરીથી ઉપર થી થોડી લીલી ડુંગળી ના પાંદ , ચિલી ફ્લેક્સ અને છેલે આપણે જે ટ્રાયેંગલ ખાવસા તૈયાર કર્યા હતા તે સાઇડ માં મૂકી ને પ્લેટિંગ કમ્પ્લિટ કરીશું છેલે થોડું લીંબુ નીચોવી અને સર્વ કરીશું .
તો તૈયાર છે આપણું સુરત નું ફેમસ સુરતી ખાવશા
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Surti Khawsa banavani recipe
Equipment
- 1 મિક્ષ્ચર જાર
- 1 સર્વિંગ પ્લેટ
- 1 પેન / કડાઈ
- 1 મસ્લિન નું કપડું
- 1 બાઉલ
Ingredients
- 1 કપ નાળિયેરના ટુકડા છોલેલા
- 3 કપ પાણી
- 1 ચમચી ચમચી બેસન
- 1 ડુંગળી લીલા મરચા 2 , આદુ
- 10-12 કણી લસણ
- 1 મુઠી કાજુ જેટલા
- 1 ચમચી દાડિયા
- 1 ચમચી મગજ તરી ના બીજ
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી તેલ
- 1 ચમચી લાલ મરચું પાવડર
- મીઠું સાથે રોટલીનો લોટ
- તળવા માટે તેલ
- લીલી ડુંગળી
- મગફળી
- સેચઝવાન ચટણી
- મરચાના ટુકડા
- 5-6 નંગ લાલ મરચા
- 10-12 નંગ લસણની કણી
- 1 ચમચી સિંગદાણા
- લીંબુનો રસ અને મીઠું તેલ
- 150 ગ્રામ હક્કા નૂડલ્સ
Instructions
Surti Khawsa banavani recipe
- સુરતી ખાવસા બનાવવા માટે સૌ નારિયેળ ના દૂધ માટેની તૈયારી કરીશું જેના માટે સૌ પ્રથમ પ્રથમ 1 નારિયેળ લેશું તેની સારી રીતે છાલ કાઢી અને નાના ટુકડા કરી અને 1 કપ નો માપ લેશું ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આ નાળિયેર ના ટુકડા નાખીશું અને પાણી પણ 1 કપ નાખીશું અને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું . પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ આપણે એક બાઉલ લેશું અને તેના પર એક પાતળું મસ્લિન નું કપડું લેશું અને તેના માં આ પેસ્ટ નાખી અને કપડા ને એકદમ સારી રીતે ગાળી અને નીચોવી ને બધું દૂધ કાઢી લેશું .
- હવે ફરીથી નીચોવી લીધા બાદ આજ નાળિયેર ના ખમણ ને મિક્ષ્ચર જાર માં નાખી ફરીથી 1 કપ જેટલું પાણી નાખી અને ફરીથી સારી એવી પેસ્ટ તૈયાર કરી ફરીથી બાઉલ માં કપડા માં કાઢી અને દૂધ કાઢી લેશું તો આપણું આ નાળિયેર નું દૂધ તૈયાર થઈ ગયું છે . જો તમને આ કોકોનેટ મિલ્ક ઘરે ના બનાવવું હોય તો તમે બજાર માંથી તૈયાર પણ લઈ સકો છો . આ દૂધ ને તમે આગલા દિવસે કાઢી અને ફ્રીઝ માં મૂકી અને 1 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો .
- ત્યાર બાદ હવે ખાવસા માટેનું સૂપ બનાવીશું તેના માટે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું 2 ચમચી જેવું તેલ લેશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે લસણ 10-12 કણી સ્લાઈસ કરેલી નાખી અને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લેશું અને ત્યાર પછી એક પ્લેટ માં કાઢી લેશું છેલે . હવે એજ તેલ માં આપણે ડુંગળી 1 કપ કટકા કરેલી , લીલા મરચાં 2 કટકા કરેલા , આદુ , લસણ ની કણી 6-7 નંગ , આદુ ના ટુકડા 1 ઇંચ નાખી બધી વસ્તુ ને આપણે 3-4 મિનિટ માટે સાંતળી લેશું.
- હવે ડુંગળી નો કલર થોડો ચેન્જ થાય એટલે તેમાં 1 મુઠી જેટલા કાજુ નાખી અને તેને પણ 1 મિનિટ માટે ચડવા દેશું ત્યાર બાદ તેમાં દાડિયા 1 ચમચી , અને મગજ તારી ના બીજ 1 ચમચી નાખી દેશું આનાથી આપણી ગ્રેવી એકદમ થીક થશે અને સારો એવો ટેસ્ટ આવશે . બીજ થોડા ફૂલી જાય એટલે 2-3 મિનિટ સુધી આપણે તેને સાંતળી લેશું 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરી આ તૈયાર કરેલ મિશ્રણ ને આપણે મિક્ષ્ચર જાર માં થોડું પાણી નાખી અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું .
- ત્યાર બાદ એજ પેન માં 2-3 ચમચી તેલ નાખી અને તેલ ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે આપણે જે પેસ્ટ તૈયાર કરી ને રાખી હતી તે પેસ્ટ ને આપણે પેન માં નાખી અને મિડયમ તાપે 2-3 મિનિટ માટે સાંતળી લેશું થોડી વાર માં પેસ્ટ થીક થવા લાગે એટલે આપણે જે નાળિયેર નું દૂધ કાઢી ને રાખ્યું હતું તે દૂધ ને આપણે આ પેન માં નાખી દેશું અને ¼ કપ જેટલું દૂધ નાના બાઉલ માં થોડું કાઢી લેશું .
- હવે એકદમ સારી રીતે નાળિયેર ના દૂધ ને પેસ્ટ સાથે સારી રીતે મિક્સ કરી દેશું અને ગેસ ને આપણે મિડયમ તાપ રાખીશું અને આપણે જે નાના બાઉલ માં દૂધ રાખ્યું હતું તે બાઉલ માં 1 ચમચી બેસન નાખી સારી રીતે મિક્સ કરી અને તેને આપણે પેન માં નાખી દેશું આનાથી ગ્રેવી થીક થશે અને સારો એવો ટેસ્ટ આવશે ત્યાર બાદ દૂધ માં સ્વાદ મુજબ મીઠું નાખી અને દૂધ ને 4-5 મિનિટ માટે હલાવતા જશું અને ઉકળવા દેશું . સાથે 1 કપ જેવું પાણી પણ ઉમેરી દેશું અને ફરીથી હલાવતા જશું ખાવસા નું જે સૂપ હોય છે તે પાતળું હોય છે જો તમને દૂધ વધારે થીક લાગે તો તેમાં તમે હજી ½ કપ જેટલું પાણી ઉમેરી ને સૂપ ને પાતળો કરી શકો છો .
- ત્યાર બાદ હવે આપણે કોકોનેટ સૂપ માં આપણે એક વઘાર કરીશું જેના માટે એક નાના વગારિયા માં આપણે 2 ચમચી જેટલું તેલ નાખી તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેમાં કાશ્મીરી લાલ મરચું નાખી અને આપણે નાળિયેર વાળી પેસ્ટ માં નાખી દેશું અને નાળિયેર ની પેસ્ટ વાળા ગેસ ને પણ બંધ કરી દેશું આ . ખાસ ધ્યાન રાખવું કે આપણે જ્યારે આ સૂપ સર્વ કરીએ ત્યારે આ સૂપ ગરમ હોવો જોઈએ ઈ રીતે તમે આ સૂપ ને રેડી કરી શકો છો .
- હવે આપણે નુડલ્સ બોઇલ કરી લેશું . તેના માટે ગેસ પર પેલથી 1 તપેલી માં 5 કપ જેટલું પાણી નાખી અને પાણી ઉકાળવા માટે મૂકી દેશું પાણી ઉકળે એટલે આપણે તેમાં નુડલ્સ નું 1 પેકેટ નાખી અને ત્યાર બાદ તેમાં 1 ચમચી મીઠું , તેલ 1 ચમચી નાખી 4-5 મિનિટ જેવું બાફી લેશું નુડલ્સ બફાવા લાગે એટલે ચમચી ની મદદ થી થોડા સેપ્રેટ કરી લેશું 4 મિનિટ બાદ નુડલ્સ બફાઈ ગયા છે ગેસ બંધ કરી ચારણી માં ચાળી લેશું જરૂર લાગે તો ઉપર થી થોડું પાણી ઉમેરી દેશું નુડલ્સ તૈયાર છે
- ત્યાર બાદ ખાવાસા માટેની રેડ ચટણી બનાવી લેશું જેના માટે એક બાઉલ માં આખા લાલ મરચા ના બીજ કાઢી નાખી તેમાં ગરમ પાણી નાખી અને 5 મિનિટ માટે પલળવા દેશું 5 મિનિટ બાદ 1 મિક્ષ્ચર જાર માં 1 ચમચી જેટલા સિંગદાણા , પલાળેલા સૂકા મરચા પાણી સાથે નાખી દેવા , લસણ ની કણી 10-12 નંગ , મીઠું સ્વાદ મુજબ , લીંબુ નો રસ ½ , એકદમ સ્મૂધ ચટણી તૈયાર કરી લેશું . છેલે રેગ્યુલર તીખું મરચું 1 ચમચી નાખી ફરીથી મિક્સ કરી દેશું .
- હવે ફરીથી ગેસ પર એક પેન માં 2 ચમચી તેલ નાખી તેલ ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી રેડ ચટણી નાખી અને ધીમા તાપે 5 મિનિટ માટે ચટણી માંથી તેલ અલગ થાય ત્યાં સુધી સાંતળી લેશું .
- ત્યાર બાદ ખાવસા માં જે ક્રિસ્પી રોટલી વપરાય છે તે મેંદા ની રોટલી મોસ્ટલી હોય છે પણ આજે આપણે રોટલી ના લોટ માં મીઠું ઉમેરી ને રેગ્યુલર લોટ બાંધીએ એમ બાંધી લેશું અને ત્યાર બાદ તેના નાના નાના 2 લૂઆ લઈ અને નાની પુરી ની જેમ વણી લેશું વણાઈ જાય એટલે બને લૂઆ પર તેમાં થોડું તેલ લગાવી ઉપર થોડો સૂકો ઘઉં નો લોટ છાંટી અને બંને પૂરી ને ભેગી કરી અને હાથ વડે થોડી પ્રેસ કરી અને તેના પર થોડો સૂકો લોટ છાંટી અને આપણે તેને કિનારી માંથી વણતાં જશું અને એકદમ પાતળી રોટલી વણી લેશું . વણાઈ જાય એટલે ગેસ પર તવી મૂકી અને બંને બાજુ આપણે રોટલી ને 30-30 સેકન્ડ જેટલું સેકી લેશું
- હવે તમને લાગે કે રોટલી માંથી પળ અલગ થવા લાગે છે ત્યારે રોટલી માંથી પળ અલગ કરી લેવાના બને રોટલી ને સાથે રાખી અને પાટલા પર પેલે સમોસા પટી ની જેમ કટ કરી લેવી ત્યાર બાદ બધી પટી ને એકબીજા પર મૂકી અને તેને આપણે ટ્રાયેંગલ સેપ માં કટ કરી લેશું કટ થઈ જાય એટલે આપણે તેને તળી લેશું .
- ત્યાર પછી ગેસ પર તેલ ગરમ કરવા મૂકીશું અને ગેસ ને મિડયમ તાપ રાખી અને આ બધા ટ્રાયેંગલ ને આપણે તેલ માં નાખી ક્રિસ્પી અને હલકો ગોલ્ડન કલર થઈ જાય ત્યાં સુધી તળી લેશું અને એક પેલ્ટ માં ટિસ્યુ પેપર મૂકી તળેલી રોટલી પર તરત મીઠું નાખી દેશું
- હવે આપણે ખાવસા નું પ્લેટિંગ કરીશું તેના માટે એક સર્વિંગ ડીશ ઊંડી હોય તેવી લેશું તેના પર લીલી ડુંગળી જો હોય તો , સૂકી ડુંગળી ની સ્લાઈસ થોડી , ક્રિસ્પી રોટલી ના ટુકડા , બાફેલા નુડલ્સ 2 ચમચી જેટલા , લાલ ચટણી બનાવેલી ઉપરથી થોડી , સેઝવાન ચટણી ½ ચમચી , લસણ ની કણી જે ફ્રાય કરી હતી પેલે તે અને ત્યાર બાદ તૈયાર કરેલી કોકોનેટ કરી , સિંગદાણા ઉપર થી થોડા , ફરીથી ઉપર થી થોડી લીલી ડુંગળી ના પાંદ , ચિલી ફ્લેક્સ અને છેલે આપણે જે ટ્રાયેંગલ ખાવસા તૈયાર કર્યા હતા તે સાઇડ માં મૂકી ને પ્લેટિંગ કમ્પ્લિટ કરીશું છેલે થોડું લીંબુ નીચોવી અને સર્વ કરીશું .
- તો તૈયાર છે આપણું સુરત નું ફેમસ સુરતી ખાવશા
Notes
- રોટલી જો તડવી ના હોય તો તમે તેને ઓવેન માં બેક પણ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bhutte Ki Kees banavani recipe | ભુટ્ટે કી કિસ બનાવવાની રેસીપી
Chokha na lot na tkatak banavani rit
Pauva na pakoda banavani rit | પૌંઆ ના પકોડા બનાવવાની રીત
