જય શ્રી કૃષ્ણ આજ આપણે મસાલા ઢોસા બનાવવાની રીત – dosa banavani rit શીખીશું. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે જે ખાવા માં ખુબજ ટેસ્ટી ને ક્રિસ્પી લાગે છે ને બનાવવી ખૂબ સરળ છે, Please subscribe bharatzkitchen HINDI YouTube channel If you like the recipe , ઢોસા ના મિશ્રણ માં અથવા ઢોસા સાથે સર્વ થતાં મસાલા માં અલગ અલગ સામગ્રી થી અલગ અલગ સ્વાદ ના ઢોસા બનાવી ને મજા લઇ શકાય છે પણ આજ આપણે એક દમ સિમ્પલ અને પારંપરિક મસાલા વાળા ઢોસા બનાવવાની રીત શીખીશું તો ચાલો masala dosa banavani rit – masala dosa recipe in gujarati શીખીએ.
ઢોસા બનાવવા માટેની સામગ્રી
- બોઇલ ચોખા / ઉસનાં ચોખા 2 કપ
- અડદ દાળ ½ કપ
- ચણા દાળ 1 ચમચી
- તુવેર દાળ 1 ચમચી
- મેથી દાણા ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ/ માખણ/ ઘી જરૂર મુજબ
ઢોસા માટે બટાકા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 4-5
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- ચણા દાળ 1 ચમચી
- મીઠા લીમડાના પાન 5-6
- લાંબી સુધારેલ ડુંગળી 1-2
- લીલા વટાણા ¼ કપ
- લીલા મરચા સુધારેલા 1-2
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
નારિયળ ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- નારિયળ નું છીણ ¾ કપ
- દડિયા દાળ 1-2 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- મીઠા લીમડાના પાન 5-7
- દહીં 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ 1-2 ચમચી
- સૂકા લાલ મરચા 1
- રાઈ ½ ચમચી
- અડદ દાળ ½ ચમચી
- ચણા દાળ ½ ચમચી
- મીઠા લીમડાના પાન 3-4
ઢોસા નુ ખીરુ બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ચોખા લ્યો એમાં મેથી દાણા નાખી મિક્સ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આઠ કલાક માટે પલાડી મૂકો સાથે બીજા વાસણમાં અડદ દાળ, ચણા દાળ અને તુવેર દાળ લ્યો એને પણ બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ને બે ગ્લાસ પાણી નાખી આઠ કલાક માટે પલડવા મૂકો.
આઠ કલાક પછી ચોખા નું પાણી નિતારી લ્યો ને મિક્સર જારમાં નાખી ને પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો અને ચોખા બરોબર પીસાઈ જાય એટલે એક મોટા વાસણમાં કાઢી લ્યો હવે દાળ નુંપની નિતારી ને દાળ ને પણ મિક્સર જાર માં નાખો સાથે ખાંડ નાખી પીસી લ્યો.
અને દાળ ને પીસવા મટે જરૂર મુજબ નું પાણી નાખી સ્મુથ પીસી ને ચોખા વાળા મિશ્રણ માં નાખી દયો અને બને ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને આઠ થી દસ કલાક આથો આવવા મૂકો અને આઠ કલાક પછી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢોસા નું મિશ્રણ તૈયાર કરી લ્યો.
ઢોસા બનાવવાની રીત | dosa banavani rit | dosa recipe in gujarati
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર એક ચમચી તેલ લગાવી ને ફેલાવી કપડા થી લુછી લ્યો ત્યાર બાદ એના પ્ર બે ત્રણ ચમચી પાણી છાંટી લ્યો ને એને પણ કપડા થી લુછી લ્યો હવે ઢોસા નું મિશ્રણ નાખી ગોળ ગોળ ફેલાવી લ્યો.
ઢોસા ને નીચેથી ગોલ્ડન થવા લાગે એટલે તેલ કે માખણ લગાવી લ્યો ને એના પર તૈયાર કરેલ બટાકા નો મસાલો નાખી ઢોસા ને ફોલ્ડ કરી ગરમ ગરમ ચટણી અને સાંભાર સાથે સર્વ કરો મસાલા ઢોસા.
ઢોસા નો મસાલો | dosa no masalo
ઢોસા નો મસાલો બનાવવા ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ચણા દાળ, અડદ દાળ અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી દાળ ને ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી અને લીલા વટાણા નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ડુંગળી નરમ થાય એટલે એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી અડધી મિનિટ મસાલા ને શેકી લ્યો.
ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી એમાં બાફેલા બટેકા ને મેસ કરી નાખો ને મિક્સ કરી ધીમા તાપે પાંચ મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે બટાકા નો મસાલો.
નારિયળ ની ચટણી બનાવવાની રીત
નારિયળ ની ચટણી બનાવવા મિક્સર જારમાં નારિયળ નું છીણ/ કટકા, લીલા મરચા સુધારેલા, દાડિયા દાળ, મીઠા લીમડાના પાન, દહી અને મીઠું નાખી પીસી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી ફરી પીસી લ્યો.
હવે વઘરીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, ચણા દાળ, અડદ દાળ, મીઠા લીમડાના પાન, અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી માં નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે નારિયળ ની ચટણી.
dosa recipe in gujarati notes | masala dosa banavani rit notes
- ઢોસા ના મિશ્રણ માં ગરમી માં ઝડપથી આથો આવી જાય છે ને ઠંડી ની સીઝન માં આથો આવતા વાર લાગી શકે છે.
- ઢોસા માટેનું મિશ્રણ પીસતી વખતે પહેલેથી ઘણું પાણી ના નાખવું થોડું થોડુ પાણી નાખવું.
- જો મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો જરૂર મુજબ પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવવું.
- જો મિશ્રણ પાતળું થાય તો ચોખા નો લોટ અથવા પૌવા પીસી ને નાખી શકો છો.
masala dosa banavani rit | મસાલા ઢોસા બનાવવાની રીત | Recipe Video
Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dosa recipe in gujarati | masala dosa recipe in gujarati
ઢોસા બનાવવાની રીત | dosa banavani rit | dosa recipe in gujarati | masala dosa banavani rit | dosa in gujarati | ઢોસા બનાવવાની રેસીપી
Equipment
- 1 ઢોસા તવી
- 1 કડાઈ મિક્સર
Ingredients
ઢોસા બનાવવા માટેની સામગ્રી
- 2 કપ બોઇલ ચોખા / ઉસનાં ચોખા
- ½ કપ અડદ દાળ
- 1 ચમચી ચણા દાળ
- 1 ચમચી તુવેર દાળ
- ½ ચમચી મેથી દાણા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ/ માખણ/ ઘી જરૂર મુજબ
ઢોસા માટે બટાકા નો મસાલો બનાવવા માટેની સામગ્રી
- 4-5 બાફેલા બટાકા
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 1 ચમચી અડદ દાળ
- 1 ચમચી ચણાદાળ
- 5-6 મીઠા લીમડાના પાન
- 1-2 લાંબી સુધારેલ ડુંગળી
- ¼ કપ લીલા વટાણા
- 1-2 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી આમચૂર પાઉડર
નારિયળની ચટણી બનાવવા માટેની સામગ્રી
- ¾ કપ નારિયળનું છીણ
- 1-2 ચમચી દડિયા દાળ
- 1-2 લીલા મરચા સુધારેલા
- 5-7 મીઠા લીમડાના પાન
- 1 કપ દહીં
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 1-2 ચમચી તેલ
- 1 સૂકા લાલ મરચા
- ½ ચમચી રાઈ
- ½ ચમચી અડદ દાળ
- ½ ચમચી ચણા દાળ
- 3-4 મીઠા લીમડાના પાન
Instructions
masala dosa banavani rit | masala dosa recipe | મસાલા ઢોસા બનાવવાની રીત | masala dosa recipe in gujarati
- સૌ પ્રથમ આપણે ઢોસા નુ ખીરુ બનાવવાની રીત શીખીશુંત્યારબાદ ઢોસા બનાવવાની રીત અને ત્યારબાદ નારિયળ ની ચટણી બનાવવાની રીત શીખીશું.
ઢોસા નુ ખીરુ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં ચોખા લ્યો એમાં મેથી દાણા નાખી મિક્સ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યારબાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આઠ કલાક માટે પલાડી મૂકો સાથે બીજા વાસણમાં અડદ દાળ, ચણા દાળ અને તુવેર દાળ લ્યોએને પણ બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ને બે ગ્લાસ પાણી નાખી આઠ કલાક માટે પલડવા મૂકો.
- આઠ કલાક પછી ચોખા નું પાણી નિતારી લ્યો ને મિક્સર જારમાં નાખી ને પીસી લ્યો ત્યાર બાદ જરૂરમુજબ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો અને ચોખા બરોબર પીસાઈ જાય એટલે એક મોટા વાસણમાં કાઢી લ્યો હવે દાળ નુંપની નિતારી ને દાળ ને પણ મિક્સર જાર માં નાખો સાથે ખાંડ નાખી પીસી લ્યો.
- અને દાળ ને પીસવા મટે જરૂર મુજબ નું પાણી નાખી સ્મુથ પીસી ને ચોખા વાળા મિશ્રણ માં નાખી દયો અને બને ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને આઠ થી દસ કલાક આથો આવવા મૂકો અને આઠકલાક પછી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢોસા નું મિશ્રણ તૈયાર કરી લ્યો.
ઢોસા બનાવવાની રીત | dosa banavani rit | dosa recipe in gujarati
- હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર એક ચમચી તેલ લગાવી ને ફેલાવી કપડા થી લુછી લ્યો ત્યાર બાદ એના પ્ર બે ત્રણ ચમચી પાણી છાંટી લ્યો ને એને પણ કપડાથી લુછી લ્યો હવે ઢોસા નું મિશ્રણ નાખી ગોળ ગોળ ફેલાવી લ્યો.
- ઢોસા ને નીચેથી ગોલ્ડન થવા લાગે એટલે તેલ કે માખણ લગાવી લ્યો ને એના પર તૈયાર કરેલ બટાકાનો મસાલો નાખી ઢોસા ને ફોલ્ડ કરી ગરમ ગરમ ચટણી અને સાંભાર સાથે સર્વ કરો મસાલા ઢોસા.
ઢોસા નો મસાલો | dosa no masalo
- ઢોસા નો મસાલો બનાવવા ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં ચણા દાળ, અડદ દાળ અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી દાળ ને ગોલ્ડન શેકી લ્યો ત્યારબાદ એમાં સુધારેલ ડુંગળી અને લીલા વટાણા નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ડુંગળી નરમ થાય એટલે એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી અડધી મિનિટ મસાલા ને શેકી લ્યો.
- ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખીમિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું અને આમચૂર પાઉડર નાખી મિક્સ કરી એમાં બાફેલા બટેકાને મેસ કરી નાખો ને મિક્સ કરી ધીમા તાપે પાંચ મિનિટ ચડાવી લ્યો તો તૈયાર છે બટાકા નો મસાલો.
નારિયળ ની ચટણી બનાવવાની રીત
- નારિયળ ની ચટણી બનાવવા મિક્સર જારમાં નારિયળ નું છીણ/ કટકા, લીલા મરચા સુધારેલા, દાડિયાદાળ, મીઠા લીમડાના પાન, દહી અને મીઠું નાખીપીસી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી ફરી પીસી લ્યો.
- હવે વઘરીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, ચણા દાળ, અડદ દાળ,મીઠા લીમડાના પાન, અને સૂકા લાલ મરચા નાખી મિક્સકરી વઘાર તૈયાર કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી માં નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે નારિયળ ની ચટણી.
dosa recipe in gujarati notes | masala dosa banavani rit notes
- ઢોસા ના મિશ્રણ માં ગરમી માં ઝડપથી આથો આવી જાય છે ને ઠંડી ની સીઝન માં આથો આવતા વાર લાગી શકે છે.
- ઢોસા માટેનું મિશ્રણ પીસતી વખતે પહેલેથી ઘણું પાણી ના નાખવું થોડું થોડુ પાણી નાખવું.
- જો મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો જરૂર મુજબ પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવવું.
- જો મિશ્રણ પાતળું થાય તો ચોખા નો લોટ અથવા પૌવા પીસી ને નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ગુવાર નું શાક બનાવવાની રીત | guvar nu shaak banavani rit | gavar nu shak recipe
keri no chundo banavani rit | કેરીનો છુંદો બનાવવાની રીત | keri no chundo banavani recipe
દાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati | dal fry banavani rit
gujarati dal recipe | ગુજરાતી દાળ બનાવવાની રીત | gujarati dal banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.