HomeLunch & Dinnerપાન કોબી બટાકા નું શાક બનાવવાની રીત | pan kobi batata nu...

પાન કોબી બટાકા નું શાક બનાવવાની રીત | pan kobi batata nu shaak banavani rit

આપણે પાન કોબી બટાકા નું શાક બનાવવાની રીત – pan kobi batata nu shaak banavani rit શીખીશું, Please subscribe Poonam’s Kitchen YouTube channel If you like the recipe , ઉનાળામાં રોજ રોજ શાક શેનું બનાવવું એ પ્રશ્ન દરેક ઘરમાં થતો હોય છે. તો આજ આપણે ખીચડી કે દાળ ભાત સાથે ખાઈ શકાય એવી શાક બનાવવાની રીત શીખીશુ. તો ચાલો pan kobi batata shaak recipe in gujarati શીખીએ.

પાન કોબી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • પાનકોબી 400 ગ્રામ ઝીણી સુધારેલી
  • બટાકા 2 સુધારેલ
  • ટમેટા 2 સુધારેલ
  • તેલ 4-5 ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મરચા, આદુ લસણની પેસ્ટ 2 ચમચી (લસણ ના ખાતા હો તો ના નાખવું )
  • લીલા મરચા સુધારેલા 2-3
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

પાન કોબી બટાકા નું શાક બનાવવાની રીત

પાનકોબી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો,

ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા નાખી ઢાંકણ બંધ કરી એક બે મિનિટ શેકવા દયો ત્યાર બાદ ઢાંકણ ખોલી ચમચા થી બટાકા ને હલાવી લ્યો અને ફરી ઢાંકણ બંધ કરી નાખો.

આમ બટાકા ચડવા આવે એટલે એમાં આદુ, લસણ અને મરચા ની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી પાનકોબી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર કરી ઢાંકી ને બે મિનિટ ચડવા દયો.

આમ ઢાંકી ને પાનકોબી બરોબર ચડી જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ને બરોબર હલાવી શેકી લ્યો . શાક બરોબર શેકાઈ જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ શાક રોટલી , ખીચડી,  દાળ ભાત સ્થએ સર્વ કરો પાનકોબી બટાકા નું શાક.

pan kobi batata shaak recipe notes

  • બટાકા અને પાનકોબી બને તો ઝીણી સુધારવી જેથી ઝડપથી ચડી જાય.

pan kobi batata nu shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Poonam’s Kitchen

Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

pan kobi batata shaak recipe in gujarati

પાન કોબી બટાકા નું શાક - pan kobi batata nu shaak - પાન કોબી બટાકા નું શાક બનાવવાની રીત - pan kobi batata nu shaak banavani rit - pan kobi batata shaak recipe in gujarati

પાન કોબી બટાકા નું શાક બનાવવાની રીત | pan kobi batata nu shaak banavani rit | pan kobi batata shaak recipe in gujarati

આપણે પાન કોબી બટાકા નું શાક બનાવવાની રીત – pan kobi batata nu shaak banavani rit શીખીશું,ઉનાળામાં રોજ રોજ શાક શેનું બનાવવું એપ્રશ્ન દરેક ઘરમાં થતો હોય છે. તો આજ આપણે ખીચડી કે દાળ ભાત સાથેખાઈ શકાય એવી શાક બનાવવાની રીત શીખીશુ. તો ચાલો pan kobi batata shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

પાન કોબી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • પાન કોબી 400 ગ્રામ ઝીણી સુધારેલી
  • બટાકા 2 સુધારેલ
  • ટમેટા 2 સુધારેલ
  • તેલ 4-5 ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મરચા, આદુ લસણની પેસ્ટ 2 ચમચી (લસણ ના ખાતા હો તો ના નાખવું )
  • લીલા મરચા સુધારેલા 2-3
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

પાન કોબી બટાકા નું શાક બનાવવાની રીત| pan kobi batata nu shaak banavani rit

  • પાનકોબી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ અને હિંગ નાખી તતડાવી લ્યો,
  • ત્યારબાદ એમાં સુધારેલ બટાકા નાખી ઢાંકણ બંધ કરી એક બે મિનિટ શેકવા દયો ત્યાર બાદ ઢાંકણ ખોલી ચમચા થી બટાકા ને હલાવી લ્યો અને ફરી ઢાંકણ બંધ કરી નાખો.
  • આમ બટાકા ચડવા આવે એટલે એમાં આદુ, લસણ અને મરચા ની પેસ્ટ, હળદર, ધાણાજીરું પાઉડર નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી પાનકોબી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર કરી ઢાંકી ને બે મિનિટ ચડવા દયો.
  • આમ ઢાંકીને પાનકોબી બરોબર ચડી જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ને બરોબર હલાવી શેકી લ્યો . શાક બરોબર શેકાઈજાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ શાકરોટલી , ખીચડી, દાળ ભાત સ્થએ સર્વ કરો પાનકોબી બટાકા નું શાક.

pan kobi batata shaak recipe notes

  • બટાકા અને પાનકોબી બને તો ઝીણી સુધારવી જેથી ઝડપથી ચડી જાય.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

લચ્છા પ્યાઝ પરોઠા બનાવવાની રીત | Laccha pyaaz Paratha banavani rit

પનીર ચીનગારી | પનીર ચિંગારી | paneer chingari banavani rit

લીંબુ નું અથાણું બનાવવાની રીત | Limbu nu athanu banavani rit | Limbu nu athanu recipe in gujarati

દાલ બાટી | dal bati banavani rit | dal bati recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular