વ્રત માં કઈંક હેલ્થી અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આપણે આ આ ફરાળી વાનગી બનાવી શકીએ છીએ જે વ્રતમાં તો ખાઈ જ શકીએ છીએ પણ વ્રત વગર પણ બનાવી મજા લઇ શકો છો. આ વાનગી ખુબ ઝડપથી બની ને તૈયાર થઇ જાય છે તો ચાલો આજ આપણે Farali missal – ફરાળી મિસળ બનવાની રીત શીખીએ.
INGREDIENTS
- સાબુદાણા 1 કપ
- સીગદાણા 1 કપ
- બાફેલા બટાકા3-4
- આદુમરચાની પેસ્ટ 2 -૩ ચમચી
- મીઠા લીમડાના પાંદ ૫-૭
- લવિંગ તજ નો પાઉડર ½ ચમચી
- મરીપાઉડર ½ ચમચી
- ખાંડ 1-2 ચમચી
- લીંબુ નો રસ 2 ચમચી
- તેલ3-4 ચમચી
- શેકેલ જીરું પાઉડર 2-3 ચમચી
- લાલ મરચા નો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- લીલા મરચા 2-3
- લીલું નારિયેળ / સુકું નારિયેળ 3-5 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- ફરાળી ચેવડો જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા
Farali missal banavani recipe
ફરાળી મિસળ બનાવવા સૌથી પહેલા સાબુદાણા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરીકરી લીધા બાદ એમાં અડધા કપ જેટલું પાણી નાખી સાબુદાણાને ત્રણ ચાર કલાક માટે પલાળી મૂકશું. ચાર કલાક પછી કુકરમાં બટાકા બાફી તૈયાર કરીશું બટાકા બફાઈ જાય ત્યાં સુંધીમાં ગેસ પર કડાઈમાં સિંગદાણાને મીડીયમ તાપે હલાવતા રહી શેકી લેવા સિંગદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેવા ત્યાર બાદ ઠંડા થયેલ સિંગદાણા ના ફોતરા કાઢી સાફ કરી મિક્ક્ષર જારમાં નાખી અધ કચરા પીસી એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, મીઠા લીમડા ના પાંદ અને એક બે ચમચી આડું મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પલળેલા સાબુદાણા અને ત્રણ ચાર ચમચી પીસેલા સિંગદાણા નાખો અને સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને સાબુદાણા ને ચડાવી લ્યો અને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો અને સાબુદાણા બરોબર ચડી જાય એટલે એમાં અડધી ચમચી ખાંડ અને એક ચમચી લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી લીલા ધાણાનાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મુકો.
હવે બીજી કડાઈમાં બીજી ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, મીઠા લીમડાના પાંદ અને આદુ મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ બટાકાના કટકા અને ચાર પાંચ ચમચી સેકેલ સીંગદાણાના નો ભૂકો , લાલ મરચાનોપાઉડર, ધાણાજીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે ફરાળી મીઠુંનાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો અને ચાર પાંચ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા અને અડધી ચંચુ ખાંડ અને એક એ ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો.
ત્યાર બાદ મિક્ક્ષર જારમાં પા કપ સેકેલ સિંગ દાણા નો ભૂકો, નારિયલ ના કટકા, આદુનો ટુકડો, લીલા મરચા, લીલા ધાણા અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખો સાથે અડધો કપ પાણી નાખી બધી સામગ્રીને બરોબર પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો ત્યાર ગેસ પર એક કડીમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એળે પા ચમચી જીરું , મીઠા લીમડાના પાંદ, લીલા મરચા ઝીણા સુધારેલા એક ચમચી સિંગદાણા નાખી શેકી લ્યો સિંગદાણા શેકાઈ જાય એટલે ગેસ ધમો કરી એમાં લાલ માર્ચાઓ પાઉડર, તજ લવિંગ નો પાઉડર, મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી એમાં પીસી રાખેલ પેસ્ટ નાખોનાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી બરોબર મિક્સ કરી ઉકાળી લેવું. રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખવો.
હવે આપણે મિસળ માટેની બધી તૈયારી કરી લીધી છે તો તૈયાર મિસાલ ને ગરમ ગરમ સર્વ કરીશું.
સર્વિંગ પ્લેટ માં સૌથી પહેલા તૈયાર કરેલ બટાકા નો મસાલો મુકો એના પર સબુદાણા મુકો અને એના પર તૈયાર કરેલ રસો નાખી એના પર ફરાળી ચેવડો, લીલા ધાણા નાખી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે ફરાળી મિસળ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ફરાળી મિસળ બનાવવાની રેસીપી

Farali missal banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્ક્ષર
- 1 કુકર
Ingredients
- 1 કપ સાબુદાણા
- 1 કપ સીગદાણા
- 3-4 બાફેલા બટાકા
- 2-3 ચમચી આદુમરચાની પેસ્ટ
- 5-7 મીઠા લીમડાના પાંદ
- ½ ચમચી લવિંગ તજ નો પાઉડર
- ½ ચમચી મરીપાઉડર
- 1-2 ચમચી ખાંડ
- 2 ચમચી લીંબુ નો રસ
- 3-4 ચમચી તેલ
- 2-3 ચમચી શેકેલ જીરું પાઉડર
- 1 ચમચી લાલ મરચા નો પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- 2-3 લીલા મરચા
- 3-5 ચમચી લીલું નારિયેળ / સુકું નારિયેળ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- ફરાળી ચેવડો જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા
Instructions
Farali missal banavani recipe
- ફરાળી મિસળ બનાવવા સૌથી પહેલા સાબુદાણા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરીકરી લીધા બાદ એમાં અડધા કપ જેટલું પાણી નાખી સાબુદાણાને ત્રણ ચાર કલાક માટે પલાળી મૂકશું. ચાર કલાક પછી કુકરમાં બટાકા બાફી તૈયાર કરીશું બટાકા બફાઈ જાય ત્યાં સુંધીમાં ગેસ પર કડાઈમાં સિંગદાણાને મીડીયમ તાપે હલાવતા રહી શેકી લેવા સિંગદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેવા ત્યાર બાદ ઠંડા થયેલ સિંગદાણા ના ફોતરા કાઢી સાફ કરી મિક્ક્ષર જારમાં નાખી અધ કચરા પીસી એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, મીઠા લીમડા ના પાંદ અને એક બે ચમચી આડું મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પલળેલા સાબુદાણા અને ત્રણ ચાર ચમચી પીસેલા સિંગદાણા નાખો અને સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને સાબુદાણા ને ચડાવી લ્યો અને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો અને સાબુદાણા બરોબર ચડી જાય એટલે એમાં અડધી ચમચી ખાંડ અને એક ચમચી લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી ગેસ બંધ કરી લીલા ધાણાનાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મુકો.
- હવે બીજી કડાઈમાં બીજી ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, મીઠા લીમડાના પાંદ અને આદુ મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ બટાકાના કટકા અને ચાર પાંચ ચમચી સેકેલ સીંગદાણાના નો ભૂકો , લાલ મરચાનોપાઉડર, ધાણાજીરું પાઉડર અને સ્વાદ પ્રમાણે ફરાળી મીઠુંનાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો અને ચાર પાંચ મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા અને અડધી ચંચુ ખાંડ અને એક એ ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો.
- ત્યાર બાદ મિક્ક્ષર જારમાં પા કપ સેકેલ સિંગ દાણા નો ભૂકો, નારિયલ ના કટકા, આદુનો ટુકડો, લીલા મરચા, લીલા ધાણા અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખો સાથે અડધો કપ પાણી નાખી બધી સામગ્રીને બરોબર પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો ત્યાર ગેસ પર એક કડીમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એળે પા ચમચી જીરું , મીઠા લીમડાના પાંદ, લીલા મરચા ઝીણા સુધારેલા એક ચમચી સિંગદાણા નાખી શેકી લ્યો સિંગદાણા શેકાઈ જાય એટલે ગેસ ધમો કરી એમાં લાલ માર્ચાઓ પાઉડર, તજ લવિંગ નો પાઉડર, મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી એમાં પીસી રાખેલ પેસ્ટ નાખોનાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી બરોબર મિક્સ કરી ઉકાળી લેવું. રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખવો.
- હવે આપણે મિસળ માટેની બધી તૈયારી કરી લીધી છે તો તૈયાર મિસાલ ને ગરમ ગરમ સર્વ કરીશું.
- સર્વિંગ પ્લેટ માં સૌથી પહેલા તૈયાર કરેલ બટાકા નો મસાલો મુકો એના પર સબુદાણા મુકો અને એના પર તૈયાર કરેલ રસો નાખી એના પર ફરાળી ચેવડો, લીલા ધાણા નાખી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે ફરાળી મિસળ.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Surti bhushu banavani rit | સુરતી ભુસુ બનાવવાની રીત
Kalo chat masalo banavani rit | કાળો ચાટ મસાલો
Daal chokha na vegitable chila | દાળ ચોખાના વેજીટેબલ ચીલા
ghau ni sev recipe | ઘઉંની સેવ
Kaju namakpara banavani rit | કાજુ નમકપારા