Home Nasta fotra vagar ni mag dal ane chana na dhokla | ફોતરા વગર...

fotra vagar ni mag dal ane chana na dhokla | ફોતરા વગર ની મગ દાળ અને ચણા ના ઢોકળા

0
Image credit – Youtube/Raksha's Kitchen Basket

આજ આપણે ડાઈબીટીસ માં ખાઈ શકાય અને જેમણે ચોખા ખાવા થી ગેસ થઈ જવાની તકલીફ હોય એવા લોકો માટે ઢોકળા બનાવવાની રીત શીખીશું. આ ઢોકળા રેગ્યુલર ઢોકળા જેવા જ સ્વાદિસ્ટ બની ને તૈયાર થાય છે પણ એમાં આજ આપણે ચોખા કે ખાંડ નો ઉપયોગ નહીં કરીએ જેથી ડાઈબીટીસ વાળા લોકો પણ આ ઢોકળા ખાઈ શકશે. તો ચાલો fotra vagar ni mag dal ane chana na dhokla – ફોતરા વગર ની મગ દાળ અને ચણા ના ઢોકળા બનાવવાની રીત શીખીએ.

Ingredients

  • ફોતરા વગર ની મગ દાળ ½ કપ
  • ચણા દાળ ½ કપ
  • અડદની દાળ 1 ચમચી
  • છાશ 1 ગ્લાસ
  • હળદર પાવડર ½ ચમચી
  •  મીઠું  સ્વાદ મુજબ
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • આદુ, લીલા મરચાં, લસણની પેસ્ટ 2 ચમચી
  • લાલ મરચા નો પાઉડર ½ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 2- 3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  •  મીઠા લીમડા ના પાંદ 8-10
  •  સફેદ તલ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3- 4
  •  હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
  • પાણી ¼ કપ

fotra vagar ni mag dal ane chana na dhokla ni recipe

ફોતરા વગર ની મગ દાળ અને ચણા ના ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ફોતરા વગરની મગ દાળ, ચણા દાળ અને અડદ દાળ નાખી બે ત્રણ પાણીથી ઘસી ને ધોઈ સાફ કરી દયો. ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી ઢાંકી બે કલાક પલાળી મુકો. બે કલાક પછી દાળ માંથી બધું પાણી નિતારી નાખી મિક્સર જારમાં નાખો અને પીસી લ્યો.

પીસેલી દાળ માં છાસ નાખી બરોબર પીસી લ્યો. પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને ચાર થી પાંચ કલાક માટે ઢાંકી ને મૂકી દયો જેથી એમાં બરોબર આથો આવી જાય. પાંચ કલાક પછી આથો આવેલા મિશ્રણ ને એક વખત બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો અને બે થાળી મેટલ લાગવી ગ્રીસ કરી લ્યો.

હવે ગેસ પર ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી આથા વાળા મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું, આદુ, મરચા અને લસણ ની પેસ્ટ, હળદર અને એક થી બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ મિશ્રણ માંથી બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં અડધી ચમચી બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલ થાળી માં નાખી ઉપર લાલ મરચાનો પાઉડર છાંટી થાળી ને ઢોકરીયા માં મૂકી પંદર મિનિટ ચડાવી લ્યો.

આમ બને થાળી ને બાફી ને ઢોકળા તૈયાર કરી લ્યો અને ઢોકળા થોડા ઠંડા થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો.

વઘાર કરવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ, સફેદ તલ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો અને પાણી નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લઈ તૈયાર વઘાર ને ઢોકળા પર ચમચા થી નાખી ફેલાવી દયો અને તૈયાર ઢોકળા ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફોતરા વગર ની મગ દાળ અને ચણા ના ઢોકળા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ફોતરા વગર ની મગ દાળ અને ચણા ના ઢોકળા ની રેસીપી

fotra vagar ni mag dal ane chana na dhokla - ફોતરા વગર ની મગ દાળ અને ચણા ના ઢોકળા

fotra vagar ni mag dal ane chana na dhokla ni recipe

આજ આપણે ડાઈબીટીસ માં ખાઈ શકાય અને જેમણે ચોખા ખાવા થીગેસ થઈ જવાની તકલીફ હોય એવા લોકો માટે ઢોકળા બનાવવાની રીત શીખીશું. આ ઢોકળા રેગ્યુલર ઢોકળા જેવા જ સ્વાદિસ્ટ બની ને તૈયાર થાય છે પણ એમાં આજ આપણેચોખા કે ખાંડ નો ઉપયોગ નહીં કરીએ જેથી ડાઈબીટીસ વાળા લોકો પણ આ ઢોકળા ખાઈ શકશે.તો ચાલો fotravagar ni mag dal ane chana na dhokla – ફોતરા વગર ની મગ દાળ અને ચણા ના ઢોકળા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
fermentation time: 4 hours
Total Time: 4 hours 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી / મોટું વાસણ
  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 ઢોકરીયું, થાળી

Ingredients

  • ½ કપ ફોતરા વગર ની મગ દાળ
  • ½ કપ ચણા દાળ
  • 1 ચમચી અડદની દાળ
  • 1 ગ્લાસ છાશ
  • ½ ચમચી હળદર પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 2 ચમચી આદુ , લીલા મરચાં, લસણની પેસ્ટ
  • ½ ચમચી લાલ મરચા નો પાઉડર
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 8-10 મીઠા લીમડા ના પાંદ
  • 1 ચમચી સફેદ તલ
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ પાણી

Instructions

fotra vagar ni mag dal ane chana na dhokla ni recipe

  • ફોતરા વગર ની મગ દાળ અને ચણા ના ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ફોતરા વગરની મગ દાળ, ચણા દાળ અને અડદ દાળ નાખી બે ત્રણ પાણીથી ઘસી ને ધોઈ સાફ કરી દયો. ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી ઢાંકી બે કલાક પલાળી મુકો. બે કલાક પછી દાળ માંથી બધું પાણી નિતારી નાખી મિક્સર જારમાં નાખો અને પીસી લ્યો.
  • પીસેલી દાળ માં છાસ નાખી બરોબર પીસી લ્યો. પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને ચાર થી પાંચ કલાક માટે ઢાંકી ને મૂકી દયો જેથી એમાં બરોબર આથો આવી જાય. પાંચ કલાક પછી આથો આવેલા મિશ્રણ ને એક વખત બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો અને બે થાળી મેટલ લાગવી ગ્રીસ કરી લ્યો.
  • હવે ગેસ પર ઢોકરિયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી આથા વાળા મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું, આદુ, મરચા અને લસણ ની પેસ્ટ, હળદર અને એક થી બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ મિશ્રણ માંથી બે ભાગ કરી લ્યો અને એક ભાગ માં અડધી ચમચી બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલ થાળી માં નાખી ઉપર લાલ મરચાનો પાઉડર છાંટી થાળી ને ઢોકરીયા માં મૂકી પંદર મિનિટ ચડાવી લ્યો.
  • આમ બને થાળી ને બાફી ને ઢોકળા તૈયાર કરી લ્યો અને ઢોકળા થોડા ઠંડા થાય એટલે ચાકુથી કાપા કરી લ્યો.

વઘાર કરવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય પછી એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડા ના પાંદ, સફેદ તલ, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકી લ્યો અને પાણી નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરી લઈ તૈયાર વઘાર ને ઢોકળા પર ચમચા થી નાખી ફેલાવી દયો અને તૈયાર ઢોકળા ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફોતરા વગર ની મગ દાળ અને ચણા ના ઢોકળા.

Notes

  1. અહીં વઘાર માં તમે મીઠાસ નાખવી હોય તો બે ચમચી ખાંડ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version