HomeNastaપનીર પકોડા બનાવવાની રીત | paneer pakoda banavani rit | paneer pakoda...

પનીર પકોડા બનાવવાની રીત | paneer pakoda banavani rit | paneer pakoda recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે જયપુર ના ફેમસ પનીર પકોડા બનાવવાની રીત – paneer pakoda banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે, Please subscribe Mr Singh Kitchen YouTube channel If you like the recipe, ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. એક વાર જો પનીર પકોડા ખાઈ લીધા તો એનો સ્વાદ મોઢા માં જ રહી જાય છે અને બીજી વાર પકોડા જરૂર બનાવશો એટલા ટેસ્ટી બને છે. સાથે ચટણી બનાવતા પણ શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે જયપુર ના ફેમસ પનીર પકોડા સાથે ચટણી બનાવતા શીખીએ.

પનીર પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • પનીર ૨૫૦ ગ્રામ
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • આખા ધાણા ૧ ચમચી
  • મરી ૧૦-૧૨
  • જીરું ૧ ચમચી
  • બ્રેડ ક્રમ્સ ૧ કપ
  • મેંદો ૪ ચમચી
  • બેસન ૨ ચમચી
  • કોર્ન ફ્લોર ૧ ચમચી
  • અજમો ૧/૨ ચમચી

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલાં ધાણા ૫૦ ગ્રામ
  • લીલાં મરચાં ૨
  • લસણ ની કડી ૪-૫
  • આદુ ૧ ઇંચ
  • સેકેલાં સીંગદાણા ૧૦-૧૨
  • લાલ મરચું પાવડર ૧/૪ ચમચી
  • ચાટ મસાલો ૧ ચમચી
  • જીરું પાવડર ૧/૨ ચમચી
  • સંચળ ૧/૪ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે

પનીર પકોડા બનાવવાની રીત

પનીર પકોડા બનાવવા માટે સૌથી પેહલા પનીર લ્યો. હવે તેના  સ્ટીક જેવા લાંબા પીસ કરી લ્યો.

હવે એક વાટકી માં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને પનીર ના પીસ ઉપર નાખો. અને મસાલા ને પનીર સાથે સરસ થી કોટ કરી લ્યો.

ત્યાર બાદ આખા ધાણા, મરી અને જીરું ને કરકરુ પીસી ને બ્રેડ ક્રમ્સ માં નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એક બાઉલ માં મેંદો લ્યો. હવે તેમાં બેસન, કોર્ન ફ્લોર અને અજમો નાખો. હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો અને સરસ થી બેટર તૈયાર કરી લ્યો.

હવે પનીર ના પીસ ને બેટર માં ડૂબાવી બ્રેડ ક્રમ્સ થી સરસ થી કોટ કરો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા પનીર ને કોટ કરી ને તૈયાર કરી લ્યો.

હવે ફરી થી કોટ કરેલા પનીર ને બ્રેડ ક્રમ્સ માં કોટ કરો અને હલ્કા હાથે દબાવી લ્યો. આવી રીતે બધા પનીર ને ફરી થી કોટ કરી ને તૈયાર કરી લ્યો.

ત્યારબાદ હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા મટે પનીર પકોડા નાખો. હવે તેને મીડીયમ તાપે સરસ થી ચરો તરફ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પનીર પકોડા તળી ને તૈયાર કરી લ્યો.

ચટણી બનાવવા માટેની રીત

ચટણી બનાવવા માટે સૌથી પેહલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લીલાં ધાણા નાખો. ત્યાર બાદ તેમાં લીલાં મરચાં, લસણ ની કડી,આદુ, સેકેલ સીંગદાણા, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, સંચળ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે ચટણી.

હવે જયપુર ના ફેમસ પનીર પકોડા સાથે ચટણી સર્વ કરો અને ગરમા ગરમ પનીર પકોડા ખાવા નો આનંદ માણો.

paneer pakoda recipe in gujarati note

  • ચટણી માં ચાટ મસાલા ની જગ્યા એ તમે લીંબુ ની રસ નાખી શકો છો.

paneer pakoda banavani rit | Recipe Video

Youtube પર Mr Singh Kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

paneer pakoda recipe in gujarati

પનીર પકોડા - પનીર પકોડા બનાવવાની રીત - paneer pakoda banavani rit - paneer pakoda recipe in gujarati

પનીર પકોડા | paneer pakoda banavani rit | પનીર પકોડા બનાવવાની રીત | paneer pakoda recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે જયપુરના ફેમસ પનીર પકોડા બનાવવાની રીત – paneer pakoda banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે, ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. એક વાર જો પનીર પકોડા ખાઈ લીધા તો એનો સ્વાદ મોઢા માં જ રહી જાય છે અને બીજી વાર પકોડા જરૂર બનાવશો એટલા ટેસ્ટી બને છે. સાથે ચટણી બનાવતાપણ શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે જયપુર ના ફેમસ પનીર પકોડા સાથે ચટણી બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course nasta, nasta recipe in gujarati, nasto banavani rit, નાસ્તો
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

પનીર પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ પનીર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચી આખા ધાણા
  • 10-12 મરી
  • 1 ચમચી જીરું
  • 1 બ્રેડ ક્રમ્સ
  • 4 ચમચી મેંદો
  • 2 ચમચી બેસન
  • 1 ચમચી કોર્ન ફ્લોર
  • ½ ચમચી અજમો

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 50 ગ્રામ લીલાં ધાણા
  • 2 લીલાં મરચાં
  • 4-5 લસણની કડી
  • 1 ઇંચ આદુ
  • 10-12 સેકેલાં સીંગદાણા
  • ¼ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ચાટ મસાલો
  • ½ ચમચી જીરું પાવડર
  • ¼ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ પ્રમાણે

Instructions
 

paneer pakoda banavani rit | પનીર પકોડા બનાવવાની રીત | paneer pakoda recipe in gujarati

  • પનીર પકોડા બનાવવા માટે સૌથી પેહલા પનીર લ્યો. હવે તેના  સ્ટીકજેવા લાંબા પીસ કરી લ્યો.
  • હવે એક વાટકી માં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને પનીરના પીસ ઉપર નાખો. અને મસાલા ને પનીર સાથે સરસ થી કોટ કરી લ્યો.
  • ત્યારબાદ આખા ધાણા, મરી અને જીરું ને કરકરુ પીસી ને બ્રેડ ક્રમ્સ માં નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ એક બાઉલ માં મેંદો લ્યો. હવે તેમાં બેસન, કોર્ન ફ્લોર અને અજમો નાખો. હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો અને સરસ થી બેટર તૈયાર કરી લ્યો.
  • હવે પનીર ના પીસ ને બેટર માં ડૂબાવી બ્રેડ ક્રમ્સ થી સરસ થી કોટ કરો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંરાખી લ્યો. આવી રીતે બધા પનીર ને કોટ કરી ને તૈયાર કરી લ્યો.
  • હવે ફરી થી કોટ કરેલા પનીર ને બ્રેડ ક્રમ્સ માં કોટ કરો અને હલ્કા હાથે દબાવી લ્યો. આવી રીતે બધા પનીર ને ફરી થીકોટ કરી ને તૈયાર કરી લ્યો.
  • ત્યારબાદ હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા મટેપનીર પકોડા નાખો. હવે તેને મીડીયમ તાપે સરસ થી ચરો તરફ ગોલ્ડનકલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધા પનીર પકોડા તળી ને તૈયાર કરી લ્યો.

ચટણી બનાવવા માટેની રીત

  • ચટણીબનાવવા માટે સૌથી પેહલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લીલાં ધાણા નાખો. ત્યાર બાદ તેમાં લીલાં મરચાં,લસણ ની કડી,આદુ, સેકેલ સીંગદાણા,લાલ મરચું પાવડર, ચાટ મસાલો, સંચળ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં થોડુંપાણી નાખી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢીલ્યો. હવે તૈયાર છે ચટણી.
  • હવે જયપુર ના ફેમસ પનીર પકોડા સાથે ચટણી સર્વ કરો અને ગરમા ગરમ પનીર પકોડા ખાવા નો આનંદ માણો.

paneer pakoda recipe in gujarati note

  • ચટણીમાં ચાટ મસાલા ની જગ્યા એ તમે લીંબુ ની રસ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

જૈન પોંહા વડા બનાવવાની રીત | Jain poha vada banavani rit | Jain poha vada recipe in gujarati

મકાઈ ના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | Makai na vada recipe in gujarati

ચોળાફળી બનાવવાની રીત | chorafali banavani rit | chorafali recipe in gujarati

ભાખરવડી બનાવવાની રીત | gujarati bhakarwadi | bhakarwadi recipe gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular