જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મકાઈ ના ભૂટા નો હલવો બનાવવાની રીત – Makai na bhuta no halvo banavani rit શીખીશું, Please subscribe Bhavana Choudhary YouTube channel If you like the recipe , મકાઈ ગ્લુટેન ફ્રી હોવાથી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મકાઈ ના ભૂટા નો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બીજા હલવા કરતા ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Makai na bhuta no halvo recipe in gujarati શીખીએ.
મકાઈ ના ભૂટા નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- ઘી 2 ચમચી
- મકાઈ ના ભૂટા 6
- પાણી 3 કપ
- ખાંડ 1 ½ કપ
- બદામ અને પીસ્તા ની કતરણ 2 ચમચી
- કીસમીસ 1 ચમચી
Makai na bhuta no halvo banavani rit
મકાઈ ના ભૂટા નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં મકાઈ ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે તેને મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં પીસી ને રાખેલી મકાઈ નાખો. હવે તેને ધીમા તાપે પંદર થી વીસ મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખો. અહી દૂધ ની જગ્યાએ પાણી જ નાખવું. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ફૂલ આંચ પર સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ થી છ મિનિટ સુધી સેકી લ્યો. હલવા ને થોડું લિકવિડ ફોમ માં જ રાખવો. કેમ કે હલવો ઠંડો થવાથી થોડો થીક થઈ જશે.
તેમાં ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે.
મકાઈ ના ભૂટા નો હલવો બનાવવાની રીત | Recipe Video
Youtube પર Bhavana Choudhary ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Makai na bhuta no halvo recipe in gujarati
મકાઈ ના ભૂટા નો હલવો | Makai na bhuta no halvo banavani rit | Makai na bhuta no halvo recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
મકાઈના ભૂટા નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- 6 મકાઈના ભૂટા
- 2 ચમચી ઘી
- 3 કપ પાણી
- 1½ કપ ખાંડ
- 2 ચમચી બદામ અને પીસ્તા ની કતરણ
- 1 ચમચી કીસમીસ
Instructions
Makai na bhuta no halvo banavani rit | Makai na bhuta no halvo recipe in gujarati
- મકાઈ ના ભૂટા નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં મકાઈ ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે તેને મિક્સર જારમાં નાખો.હવે તેને સરસ થી પીસી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં પીસી ને રાખેલી મકાઈ નાખો.હવે તેને ધીમા તાપે પંદર થી વીસ મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખો. અહી દૂધ ની જગ્યાએ પાણી જ નાખવું. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ફૂલ આંચ પરસેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ખાંડ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને પાંચ થી છ મિનિટ સુધી સેકી લ્યો. હલવા ને થોડું લિકવિડ ફોમ માં જ રાખવો. કેમ કે હલવો ઠંડો થવાથી થોડો થીક થઈ જશે.
- તેમાં ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી મકાઈ નાભૂટા નો હલવો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આમળા નો મોરબો | amla no murabbo | amla no murabbo recipe in gujarati
adadiya pak recipe in gujarati | અડદીયા બનાવવાની રીત | adadiya recipe
kala tal nu kachariyu banavani rit | કચરીયુ બનાવવાની રીત | gujarati kachariyu