Home Dessert & Drinks કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવાની રીત | Kali drax no soda...

કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવાની રીત | Kali drax no soda mojito banavani rit

0
Image credit – Youtube/HOME RASOI FLAVOURS

આજ આપણે કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવાની રીત – Kali drax no soda mojito banavani rit શીખીશું. આજકાલ બજાર માં કાળી દ્રાક્ષ ખૂબ સારી આવવા લાગી છે, Please subscribe HOME RASOI FLAVOURS YouTube channel If you like the recipe , અને એમજ દ્રાક્ષ ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો એમાં થી આજ આપણે નાના મોટા દરેક ને પસંદ આવે એવો મોજિતો બનાવવાની રીત શીખીશું. જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી બને છે.

કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવા જરૂરી સામગ્રી

  • કાળી દ્રાક્ષ 15-20
  • ફુદીના ના પાંદ 10-15
  • લીંબુનો રસ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • સોડા / સ્પ્રાઇટ જરૂર મુજબ
  • બરફ ના કટકા જરૂર મુજબ.

કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવાની રીત

કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવા સૌથી પહેલા કાળી દ્રાક્ષ ને અડધા થી એક કલાક મીઠા વાળા અથવા બેકિંગ સોડા વાળા પાણી માં બરોબર બોળી ને રાખો ત્યાર બાદ દ્રાક્ષ ને દાડીથી અલગ કરી સાફ પાણી થી એક વખત ધોઇ લ્યો.

હવે મિક્સર જાર માં સાફ કરેલ કાળી દ્રાક્ષ નાખો સાથે ધોઇ સાફ કરેલ ફુદીના ના પાંદ, ખાંડ, લીંબુનો રસ, સંચળ, નાખી ને બરોબર પીસી ને પલ્પ બનાવી લ્યો..

સર્વીંગ ગ્લાસ લ્યો એમાં પીસેલી કાળી દ્રાક્ષનો પલ્પ નાખો સાથે બરફ ના કટકા નાખો અને ઉપર સોડા અથવા સ્પ્રાઇટ નાખો અને કાળી દ્રાક્ષ ના કટકા નાખી મજા લ્યો કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો.

grape mojito recipe notes

  • અહીં તમે ઠડું પાણી નાખી ને પણ આ શરબત તૈયાર કરી શકો છો.
  • અહી થોડો ચાર્ટ મસાલો નાખશો તો વધારે ટેસ્ટી બનશે.  

Black grape mojito recipe | Recipe Video

Video Credit : Youtube/ HOME RASOI FLAVOURS

Youtube પર HOME RASOI FLAVOURS ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Kali drax no soda mojito banavani rit

કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો - Kali drax no soda mojito - કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવાની રીત - Kali drax no soda mojito banavani rit - Black grape mojito recipe

કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવાની રીત | Kali drax no soda mojito banavani rit

આજ આપણે કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવાની રીત – Kali drax no soda mojito banavani rit શીખીશું.આજકાલ બજાર માં કાળી દ્રાક્ષ ખૂબ સારી આવવા લાગી છે, અને એમજ દ્રાક્ષ ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો તોએમાં થી આજ આપણે નાના મોટા દરેક ને પસંદ આવે એવો મોજિતો બનાવવાની રીત શીખીશું.જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી બને છે.
No ratings yet
Prep Time 10 mins
Total Time 10 mins
Course mojito
Cuisine Indian
Servings 2 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર

Ingredients
  

કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવા જરૂરી સામગ્રી

  • 15-20 કાળી દ્રાક્ષ
  • 10-15 ફુદીના ના પાંદ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • ¼ ચમચી સંચળ
  • સોડા / સ્પ્રાઇટ જરૂર મુજબ
  • બરફના કટકા જરૂર મુજબ

Instructions
 

કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવાની રીત

  • કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવા સૌથી પહેલા કાળી દ્રાક્ષ ને અડધા થી એક કલાક મીઠા વાળા અથવા બેકિંગ સોડા વાળા પાણી માં બરોબર બોળી ને રાખો ત્યાર બાદ દ્રાક્ષ ને દાડીથી અલગ કરી સાફ પાણી થી એક વખત ધોઇ લ્યો.
  • હવે મિક્સર જાર માં સાફ કરેલ કાળી દ્રાક્ષ નાખો સાથે ધોઇ સાફ કરેલ ફુદીના ના પાંદ, ખાંડ, લીંબુ નો રસ, સંચળ, નાખી ને બરોબરપીસી ને પલ્પ બનાવી લ્યો..
  • સર્વીંગ ગ્લાસ લ્યો એમાં પીસેલી કાળી દ્રાક્ષનો પલ્પ નાખો સાથે બરફ ના કટકા નાખો અને ઉપર સોડાઅથવા સ્પ્રાઇટ નાખો અને કાળી દ્રાક્ષ ના કટકા નાખી મજા લ્યો કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો.

grape mojito recipe notes

  • અહીં તમે ઠડું પાણી નાખી ને પણ આ શરબત તૈયાર કરી શકો છો.
  • અહી થોડો ચાર્ટ મસાલો નાખશો તો વધારે ટેસ્ટી બનશે.  
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ઘઉં ના લોટ ની ચોકલેટ બ્રાઉની બનાવવાની રીત | Ghau na lot ni Chocolate Brownie banavani rit

khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati

છ ફ્લેવરના પાણીપુરી નું પાણી | pani puri nu pani banavani rit

ઠંડાઈ બનાવવા ની રીત | thandai recipe in gujarati | thandai banavani rit

કોલ્ડ કોફી બનાવવાની રીત | cold coffee banavani rit | cold coffee recipe in gujarati

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version