જય શ્રી કૃષ્ણ આજ વારમ વાર પૂછવામાં આવતો પ્રશ્ન પાઉં ભાજી કેવી રીતે બનાવવાની? તો આજ આપણે પાવ ભાજી બનાવવાની રીત ગુજરાતી રેસીપી શીખીશું જેમાં પાવભાજી સાથે મસાલા પાઉં બનાવવાની રીત શીખીશું. Please subscribe Cooking With Chef Ashok YouTube channel If you like the recipe પાવ ભાજી રેસિપી એક એવી વાનગી છે જેમાં ખૂબ સારી માત્રા માં શાકભાજી સાથે માખણ પણ પડતું હોય છે અને પાઉં ભાજી તો બધા બનાવતા હોય છે પણ આજ થોડી અલગ રીતે ભાજીપાવ બનાવવાની રીત શીખીશું જે બહાર મળતી પાવભાજી બનાવવાની રેસીપી સાથે મસાલા પાઉં બનાવતા – gujarati pav bhaji – pav bhaji in gujarati bhaji pav recipe in gujarati – pav bhaji gujarati – પાવભાજી ની રેસીપી શીખીશું
પાવભાજી સામગ્રી | pav bhaji ingredients list | pav bhaji recipe ingredients
- બટાકા સુધારેલ 1 કપ
- ગાજર સુધારેલ ½ કપ
- બીટ સુધારેલ ¼ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
- કેપ્સીકમ ઝીણું સમારેલું ½ કપ
- ટમેટા ઝીણા સમારેલા 1 કપ
- વટાણા 1 કપ
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- લસણ ની કણી 10-12
- કાશ્મીરી લાલ મરચાનો / સૂકા લાલ મરચા 5-6
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર. 1 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- પાઉંભાજી મસાલો 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- માખણ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ લાદી પાઉં જરૂર મુજબ
પાવભાજી | gujarati pav bhaji | pav bhaji in gujarati
મસાલા પાઉં સાથે પાવભાજી બનાવવા સૌપ્રથમ બધા શાક ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને જરૂર મુજબ સુધારી લઈ અલગ અલગ રાખો
હવે સૂકા લાલ મરચા ને ગરમ પાણી માં અડધો કલાક ધમકી ને પલાળી લ્યો ને મરચા બરોબર પલળી જાય એટલે પાણી માંથી કાઢી મિક્સર જાર માં નાખો સાથે લસણ ની કણી નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી પીસી ચટણી બનાવી એક બાજુ મૂકો
ભાજી બનાવવાની રીત | bhaji banavani rit
હવે ગેસ પર એક કુકર માં તેલ નાખી તેલ ને ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખી તતડાવો જીરું તતડી જાય એટલે એમાં સુધારેલ બટાકા નાખી એક બે મિનિટ શેકી લ્યો બટેકા ને શેકી લીધા બાદ એમાં સુધારેલ ગાજર, બીટ અને વટાણા નાખી બરોબર મિક્સ કરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો
શાકભાજી ને શેકી લીધા બાદ એમાં સુધારેલ નાના એક બે ટમેટા, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી કુકર બંધ કરી મીડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો ને પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
હવે ગેસ પર મીડીયમ ફૂલ તાપે મોટા તવા પર કે કડાઈ માં બે ત્રણ ચમચી તેલ અને પાંચ સાત ચમચી માખણ નાખી ગરમ કરવા મૂકો માખણ થોડું પીગળે એટલે એમાં અડધી ચમચી જીરૂ નાખી મિક્સ કરી એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ નાખી બરોબર મિક્સ કરી લ્યો
કેપ્સીકમ ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં તૈયાર કરેલ લસણ મરચા ની પેસ્ટ નાખી ને શેકો જ્યાં સુંધી તેલ અલગ ના થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં એકાદ બે ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને પણ બરોબર ચડાવી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
ટમેટા બરોબર ચડી જાય ને તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ શાકભાજી નાખી મિક્સ કરી લ્યો ને લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થી મસળી કસુરી મેથી, પાઉંભાજી મસાલો નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મેસર વડે ભાજી ને બરોબર મેસ કરી લ્યો
ભાજી ને મેસ કરી લીધા બાદ એમાં અડધો કપ પાણી નકહી બરોબર મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ ચડાવી છેલ્લે એમાં ત્રણ ચાર ચમચી માખણ અને ચાર પાંચ ચમચી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો યો ભાજી તૈયાર છે
મસાલા પાઉં બનાવવાની રીત | મસાલા પાવ ની રેસીપી | masala pav recipe in gujarati
મસાલા પાવ બનાવવા પાવ ને ચાકુ થી વચ્ચે થી બે ભાગ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી પર એક બે ચમચી માખણ નાખો સાથે પા ચમચી પાઉંભાજી મસાલો અને બે ચમચી તૈયાર કરેલ ભાજી નાખી મિક્સ કરી લ્યો એમાં પાઉ ને બરોબર કોટીંગ કરી ને ગરમ કરી લ્યો
તૈયાર ભાજી ને પાઉ સાથે અને ઝીણું સમારેલું કચુંબર કે ડુંગળી, પાપડ સાથે સર્વ કરો પાઉંભાજી સાથે મસાલા પાઉં
bhaji pav recipe in gujarati notes
- અહી તમે ભાજી ને સીધી કુકર મા પણ તૈયાર કરી શકો છો ને ઉપર થી બીજો વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો
- પાઉંભાજી માં માખણ વધારે સારી માત્રા માં પડે છે તો જ ભાજી નો સ્વાદ ખૂબ સારો આવે છે
ભાજીપાવ બનાવવાની રીત | પાવભાજી બનાવવાની રેસીપી | પાવ ભાજી રેસિપી
Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
pav bhaji gujarati | પાવભાજી ની રેસીપી | ગુજરાતી પાવભાજી
પાવભાજી | gujarati pav bhaji | pav bhaji in gujarati | pav bhaji gujarati | પાવભાજી ની રેસીપી | ગુજરાતી પાવભાજી | ભાજીપાવ બનાવવાની રીત
Equipment
- 1 કુકર
- 1 કડાઈ / તવો
Ingredients
પાવભાજી સામગ્રી | pav bhaji ingredients list | pav bhaji recipe ingredients
- 1 કપ બટાકા સુધારેલ
- ½ કપ ગાજર સુધારેલ
- ¼ કપ બીટ સુધારેલ
- ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ½ કપ કેપ્સીકમ ઝીણું સમારેલું
- 1 કપ ટમેટા ઝીણા સમારેલા
- 1 કપ વટાણા
- ચમચી તેલ 3-4
- 1 ચમચી જીરું
- 10-12 લસણની કણી
- 5-6 કાશ્મીરી લાલ મરચાનો / સૂકા લાલ મરચા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર.
- 1 ચમચી કસુરી મેથી
- 2 ચમચી પાઉંભાજી મસાલો
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- માખણ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
- લાદી પાઉં જરૂર મુજબ
Instructions
ગુજરાતી પાવ ભાજી | bhaji pav recipe in gujarati | પાવભાજી બનાવવાની રેસીપી | પાવ ભાજી રેસિપી
- પાવભાજી સાથે મસાલા પાઉં બનાવવા સૌપ્રથમ બધા શાક ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને જરૂર મુજબ સુધારી લઈ અલગ અલગ રાખો
- હવે સૂકા લાલ મરચા ને ગરમ પાણી માં અડધો કલાક ધમકી ને પલાળી લ્યો ને મરચા બરોબર પલળી જાય એટલે પાણી માંથી કાઢી મિક્સર જાર માં નાખો સાથે લસણ ની કણી નાખી પીસી લ્યો ને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી પીસી ચટણી બનાવી એક બાજુ મૂકો
ભાજી બનાવવાની રીત | bhaji banavani rit
- હવે ગેસ પર એક કુકર માં તેલ નાખી તેલ ને ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખી તતડાવો જીરું તતડી જાય એટલે એમાં સુધારેલબટાકા નાખી એક બે મિનિટ શેકી લ્યો બટેકા ને શેકી લીધા બાદ એમાં સુધારેલ ગાજર,બીટ અને વટાણા નાખી બરોબર મિક્સ કરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો
- શાકભાજીને શેકી લીધા બાદ એમાં સુધારેલ નાના એક બે ટમેટા, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી કુકર બંધ કરી મીડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો ને પાંચ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
- હવે ગેસ પર મીડીયમ ફૂલ તાપે મોટા તવા પર કે કડાઈ માં બે ત્રણ ચમચી તેલ અને પાંચ સાત ચમચી માખણ નાખી ગરમ કરવા મૂકો માખણ થોડું પીગળે એટલે એમાં અડધી ચમચી જીરૂ નાખી મિક્સ કરીએમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ નાખી બરોબર મિક્સ કરી લ્યો
- કેપ્સીકમ ને બે મિનિટ શેકી લીધા બાદ એમાં તૈયાર કરેલ લસણ મરચા ની પેસ્ટ નાખી ને શેકો જ્યાં સુંધી તેલ અલગ ના થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં એકાદ બે ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને પણ બરોબર ચડાવી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો
- ટમેટા બરોબર ચડી જાય ને તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ શાકભાજી નાખી મિક્સ કરી લ્યો નેલાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થી મસળી કસુરી મેથી, પાઉંભાજી મસાલો નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ મેસર વડે ભાજી ને બરોબર મેસ કરી લ્યો
- ભાજી ને મેસ કરી લીધા બાદ એમાં અડધો કપ પાણી નકહી બરોબર મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ ચડાવી છેલ્લે એમાં ત્રણ ચાર ચમચી માખણ અનેચાર પાંચ ચમચી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો યો ભાજી તૈયાર છે
મસાલા પાઉં બનાવવાની રીત | મસાલા પાવ ની રેસીપી | masala pav recipe in gujarati
- મસાલા પાવ બનાવવા પાવ ને ચાકુ થી વચ્ચે થી બે ભાગ કરી લ્યોત્યાર બાદ ગેસ પર તવી પર એક બે ચમચી માખણ નાખો સાથે પા ચમચી પાઉંભાજી મસાલો અને બે ચમચી તૈયાર કરેલ ભાજી નાખી મિક્સ કરી લ્યો એમાં પાઉને બરોબર કોટીંગ કરી ને ગરમ કરી લ્યો
- તૈયાર ભાજી ને પાઉ સાથે અને ઝીણું સમારેલું કચુંબર કે ડુંગળી, પાપડ સાથે સર્વ કરો પાઉંભાજી સાથે મસાલા પાઉં
bhaji pav recipe in gujarati notes
- અહી તમે ભાજી ને સીધી કુકર મા પણ તૈયાર કરી શકો છો ને ઉપર થી બીજો વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો
- પાઉંભાજી માં માખણ વધારે સારી માત્રા માં પડે છે તો જ ભાજી નો સ્વાદ ખૂબ સારો આવે છે
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati
કાઠીયાવાડી વઘારેલો રોટલો | kathiyawadi vagharelo rotlo | vagharelo rotlo kathiyawadi style
megi | મેગી બનાવવાની રેસીપી | megi banavani rit | megi resepi
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.