જય શ્રી કૃષ્ણ આજ આપણે આવેલ રીક્વેસ્ટ how to make vagharelo rotlo ? તો આજ આપણે કાઠીયાવાડી વઘારેલો રોટલો બનાવવાની રીત – kathiyawadi vagharelo rotlo – vagharelo rotlo kathiyawadi style શીખીશું Please subscribe The Artistry Bhoomi YouTube channel If you like the recipe. આ બાજરો સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે ને એમાં ખૂબ જ કેલ્સિયમ રહેલું હોય છે ને શરીર ને ગરમાટો અને એનર્જી આપે છે તમે રોટલા ને શાક , કઢી, અથાણાં ગોળ કે પછી ડુંગળી સાથે ખાઈ શકો છો પણ આજ આપણે રોટલા ને વઘારી ને બનાવશું જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે ને તમે એને બચી ગયેલા રોટલા માંથી કે પછી તાજો રોટલો તૈયાર કરી ખાઈ શકો છો તો ચાલો vagharelo rotlo recipe kathiyawadi શીખીએ.
કાઠીયાવાડી વઘારેલો રોટલો બનાવવા જરૂરી સામગ્રી | kathiyawadi vagharelo rotlo ingredients
- રોટલા 2
- તેલ 3-4 ચમચી
- જીરું 1 ચમચી
- રાઈ ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- આદુ પેસ્ટ ½ ચમચી
- લસણ મરચા ની પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા ટામેટા 1
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- છાસ 1 -2 કપ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી મીઠું સ્વાદ મુજબ
કાઠીયાવાડી વઘારેલો રોટલો | vagharelo rotlo recipe kathiyawadi
વઘારેલ રોટલો બનાવવા સૌપ્રથમ રોટલા નાના નાના ટુકડા કરી લ્યો અને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સફેદ તલ,રાઈ, જીરુ અને હિંગ નાખી તતડાવો
ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન,લસણ મરચા ની પેસ્ટ ,આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો
હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ડુંગળી ને બરોબર શેકી લ્યો ડુંગળી બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.
ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને બરોબર ચડાવી લ્યો
ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં રોટલા ના કટકા નાખી મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો રોટલો મસાલા સાથે બરોબર શેકાઈ જાય એટલે એમાં છાસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ચાર પાંચ મિનિટ સુધી ચડવા દેવો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી રોટલો બરોબર મિક્સ કરી લ્યો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો વઘારેલ રોટલો
kathiyawadi vagharelo rotlo notes | vagharela rotla notes
- અહી તમે બાજરી ના રોટલા, જવ ના રોટલા કે પછી મકાઈ ના રોટલા લઈ શકો છો
- જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
- લસણ ની ચટણી કરવા લસણ ની દસ પંદર કણી લ્યો એમાં એક ચમચી લાલ મરચાનો પાઉડર અને ચપટી મીઠું નાખી ખંડણી ધાસ્તા વડે ફૂટી લ્યો તૈયાર છે લસણ ની ચટણી
Recipe Video | vagharelo bajri no rotlo | vagharelo rotlo kathiyawadi style
Youtube પર The Artistry Bhoomi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
વઘારેલો બાજરીનો રોટલો | kathiyawadi vagharelo rotlo
કાઠીયાવાડી વઘારેલો રોટલો | vagharelo rotlo recipe kathiyawadi | kathiyawadi vagharelo rotlo | vagharelo rotlo kathiyawadi style | vagharelo rotlo recipe kathiyawadi
Equipment
- 1 કડાઈ
Ingredients
કાઠીયાવાડી વઘારેલો રોટલો બનાવવા જરૂરીસામગ્રી | kathiyawadi vagharelo rotlo ingredients
- 2 રોટલા
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- 1 ચમચી સફેદ તલ
- ¼ ચમચી હિંગ
- 8-10 મીઠા લીમડાના પાન
- ½ ચમચી આદુ પેસ્ટ
- 1 ચમચી લસણ મરચા ની પેસ્ટ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણા સમારેલા ટામેટા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી હળદર
- 1 – 2 કપ છાસ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
કાઠીયાવાડી વઘારેલો રોટલો | વઘારેલો રોટલો | વઘારેલો બાજરીનો રોટલો | vagharela rotla
- વઘારેલ રોટલો બનાવવા સૌપ્રથમ રોટલા નાના નાના ટુકડા કરી લ્યો અને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સફેદ તલ,રાઈ, જીરુ અને હિંગ નાખી તતડાવો
- ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન,લસણ મરચા ની પેસ્ટ ,આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો
- હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ડુંગળી ને બરોબર શેકી લ્યો ડુંગળી બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.
- ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને બરોબર ચડાવી લ્યો
- ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં રોટલા ના કટકા નાખી મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ શેકી લ્યો રોટલો મસાલા સાથે બરોબર શેકાઈ જાય એટલે એમાં છાસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ચાર પાંચ મિનિટ સુધી ચડવા દેવો
- પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી રોટલો બરોબર મિક્સ કરી લ્યો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો વઘારેલ રોટલો
kathiyawadi vagharelo rotlo notes
- અહી તમે બાજરી ના રોટલા, જવ ના રોટલા કે પછી મકાઈ ના રોટલા લઈ શકો છો
- જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
- લસણની ચટણી કરવા લસણ ની દસ પંદર કણી લ્યો એમાં એક ચમચી લાલ મરચાનો પાઉડર અને ચપટી મીઠું નાખી ખંડણી ધાસ્તા વડે ફૂટી લ્યો તૈયાર છે લસણ ની ચટણી
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સફેદ ઢોકળા બનાવવાની રીત | ઈદડા બનાવવાની રીત | gujarati idada recipe
બટાકા પૌવા | bataka paua banavani rit | pauva in gujarati
મેથીના થેપલા | methi na thepla | thepla recipe | methi thepla recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.