મિત્રો પીઝા નું નામ આવતાં જ નાના મોટા દરેક ના મોઢામાં પાણી આવી જાય છે અને કોઈ ખાવાની ના નથી પાડતા પણ હમેશા એક પ્રશ્ન થાય કે પીઝા બનાવવા ઓવેન ના હોવાના કારણે હંમેશા બહાર થી મંગાવી ને ખાતા હોઇએ છીએ , Please subscribe Anyone Can Cook with Dr.Alisha YouTube channel If you like the recipe , પણ આજ આપણે પીઝા કરતા પણ સ્વાદિષ્ટ લાગે અને ઘરે ખૂબ સરળ રીતે ઓવેન વગર તૈયાર થાય એવા પીઝા ના સ્વાદમાં પિઝા ચીઝ બોમ્બ બનાવવાની રીત – Pizza cheese bombs banavani rit શીખીએ.
પિઝા ચીઝ બોમ્બ બનાવવા જરૂરી સામગ્રી
- બ્રેડ ની સ્લાઈસ 8-10
- મોઝરેલા ચીઝ 150 ગ્રામ
- છનેલું પનીર 75 ગ્રામ
- ઝીણી સુધારેલ ડુંગળી 1
- ઝીણું સમારેલું ટમેટું 1
- બાફેલા મકાઈના ના દાણા 5-7 ચમચી
- ઝીણું સુધારેલું કેપ્સીકમ 1
- ચીલી ફ્લેક્સ 1-2 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- પીઝા સોસ 2 ચમચી
- ઓરેગાનો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- કોર્ન ફ્લોર 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
પિઝા ચીઝ બોમ્બ બનાવવાની રીત
પિઝા ચીઝ બોમ્બ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મોઝરેલા ચીઝ, છનેલું પનીર, ઝીણી સુધારેલ ડુંગળી, ઝીણું સમારેલું ટમેટું, ઝીણું સુધારેલું કેપ્સીકમ, બાફેલા મકાઈના ના દાણા. ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, પીઝા સોસ, ઓરેગાનો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
બ્રેડ ની સ્લાઈસ ની કિનારી કાપી કટ કરી લ્યો. હવે પાણી ભરેલા વાસણમાં બ્રેડ ને બોળી ને પલાળી લ્યો ત્યાર બાદ હથેળી થી દબાવી નીચોવી લ્યો અને વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ ભરી બધી બાજુથી પેક કરી લ્યો આમ બધી બ્રેડ ને પલાળી નીચોવી વચ્ચે સ્ટફિંગ ભરી પેક કરી લ્યો.
એક વાટકા માં કોર્ન ફ્લોર નો લોટ લ્યો એમાં પાંચ સાત ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બ્રેડ ની કિનારી ને મિક્સર જાર માં પીસી બ્રેડ ક્રમ બનાવી લ્યો.
બ્રેડ માંથી બનાવેલ બોલ ને સ્લરી માં બોળી લ્યો ત્યાર બાદ બ્રેડ ક્રમ માં ફેરવી એક થાળી માં મૂકો. આમ બધા જ બોલ ને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બોલ નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા બોલ ને ગોલ્ડન તરી લીધા બાદ સોસ કે ચટણી કે ચીઝ ડીપ સાથે મજા લ્યો પિઝા ચીઝ બોમ્બ.
Pizza cheese bombs recipe notes
- અહી તમે બ્રાઉન બ્રેડ અથવા મલ્ટી ગ્રેન બ્રેડ પણ વાપરી શકો છો.
Pizza cheese bombs banavani rit
Youtube પર Anyone Can Cook with Dr.Alisha ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Pizza cheese bombs recipe
પિઝા ચીઝ બોમ્બ બનાવવાની રીત | Pizza cheese bombs banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
પિઝા ચીઝ બોમ્બ બનાવવા જરૂરી સામગ્રી
- 8-10 બ્રેડ ની સ્લાઈસ
- 150 ગ્રામ મોઝરેલા ચીઝ
- 75 ગ્રામ છનેલું પનીર
- 1 ઝીણી સુધારેલ ડુંગળી
- 1 ઝીણું સમારેલું ટમેટું
- 5-7 ચમચી બાફેલા મકાઈના ના દાણા
- 1 ઝીણું સુધારેલું કેપ્સીકમ
- 1-2 ચમચી ચીલી ફ્લેક્સ
- ¼ ચમચી મરી પાઉડર
- 2 ચમચી પીઝા સોસ
- 1 ચમચી ઓરેગાનો
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી કોર્ન ફ્લોર
- પાણી જરૂર મુજબ
Instructions
પિઝા ચીઝ બોમ્બ બનાવવાની રીત | Pizza cheese bombs banavani rit
- પિઝા ચીઝ બોમ્બ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મોઝરેલા ચીઝ, છનેલું પનીર, ઝીણીસુધારેલ ડુંગળી, ઝીણું સમારેલું ટમેટું, ઝીણું સુધારેલું કેપ્સીકમ, બાફેલા મકાઈના ના દાણા.ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, પીઝા સોસ, ઓરેગાનો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- બ્રેડની સ્લાઈસ ની કિનારી કાપી કટ કરી લ્યો. હવે પાણી ભરેલા વાસણમાં બ્રેડ ને બોળી ને પલાળી લ્યો ત્યાર બાદ હથેળી થી દબાવીનીચોવી લ્યો અને વચ્ચેતૈયાર કરેલ સ્ટફિંગ ભરી બધી બાજુથી પેક કરી લ્યો આમ બધી બ્રેડ ને પલાળી નીચોવી વચ્ચેસ્ટફિંગ ભરી પેક કરી લ્યો.
- એક વાટકામાં કોર્ન ફ્લોર નો લોટ લ્યો એમાં પાંચ સાત ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ બ્રેડ ની કિનારી ને મિક્સર જાર માં પીસી બ્રેડ ક્રમ બનાવી લ્યો.
- બ્રેડ માંથી બનાવેલ બોલ ને સ્લરી માં બોળી લ્યો ત્યાર બાદ બ્રેડ ક્રમ માં ફેરવી એક થાળી માંમૂકો. આમ બધા જ બોલને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકોતેલ ગરમ થાય એટલે એમાં બોલ નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા બોલને ગોલ્ડન તરી લીધા બાદ સોસ કે ચટણી કે ચીઝ ડીપ સાથે મજા લ્યો પિઝા ચીઝ બોમ્બ.
Pizza cheese bombs recipe notes
- અહી તમે બ્રાઉન બ્રેડ અથવા મલ્ટી ગ્રેન બ્રેડ પણ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
વેજીટેબલ તડકા ઈડલી | Vegetable tadka idli
પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit
રવા ઈડલી બનાવવાની રીત | Rava idli recipe in gujarati | Rava idli banavani rit
Khandvi banavani rit | ખાંડવી બનાવવાની રીત | Khandvi recipe in gujarati
લાદી પાવ બનાવવાની રીત | ladi pav banavani rit | ladi pav recipe in gujarati