તાળગોલા ગરમી ની સીઝન માં આવતું નારિયળ જેવું જ એક ફ્રુટ છે અને નારિયળ જેવી મલાઈ અને પાણી નીકળતું હોય છે જે પેટ માં ખૂબ ઠંડક આપે છે , Please subscribe Cravings Corner YouTube channel If you like the recipe, અને ગરમી માં રાહત આપે છે હાલ તાળગોલા માંથી જ્યુસ , શરબત, આઈસક્રીમ જેવી અલગ અલગ ઘણી વાનગીઓ બને છે તો ચાલો આજ આપણે તાડ ગોલા નો શરબત બનાવવાની રીત – Taad gola no sharbat banavani rit શીખીએ.
તાડ ગોલા નો શરબત બનાવવા જરૂરી સામગ્રી
- ઠંડું ફૂલ ક્રીમ દૂધ 4 કપ
- તાળગોલા 10-15
- ખાંડ ½ કપ
- રોઝ સીરપ 2 ચમચી
- બરફ ના કટકા જરૂર મુજબ
Taad gola no sharbat banavani rit
તાળ ગોલા શરબત બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ઠંડુ કરી લ્યો. દૂધ ઠંડુ થાય એટલે ફ્રિઝ માં મૂકી ને ઠંડુ કરવા મૂકો. હવે તાળગોલા જે કાચા હોય એ લ્યો એને ચાકુ અથવા ચમચી થી છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરેલ તાળગોલા ચાકુથી નાના નાના કટકા કરી લ્યો.
હવે ચાર પાંચ છોલી ને સાફ કરેલ તાળગોલા ના ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકી ઠંડા કરવા મૂકો . હવે બાકી રહેલા કટકા ને મિક્સર જાર માં નાખી સાથે ખાંડ નાખી ને સમુથ પીસી લ્યો હવે એમાં ઠંડુ કરેલ ફૂલ ક્રીમ દૂધ નાખી ફરીથી બરોબર પીસી લ્યો.
સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા નાખો સાથે તાળગોલા ના કટકા નાખો ઉપર પીસી રાખેલ તાળગોલા વાળું દૂધ નાખી મિક્સ કરી લ્યો. જો તમને પસંદ હોય તો એમાં તમે રોઝ સીરપ નાખી ને મિક્સ કરી ને પણ મજા લઇ શકો છો. તો તૈયાર છે તાળગોલા શરબત.
Ice apple sharbat recipe notes
- ખાંડ ની જગ્યાએ મધ વાપરી શકો છો.
તાડ ગોલા નો શરબત બનાવવાની રીત
Youtube પર Cravings Corner ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Ice apple sharbat recipe in gujarati
તાડ ગોલા નો શરબત | Taad gola no sharbat
Equipment
- 1 મિક્સર
Ingredients
તાડ ગોલા નો શરબત બનાવવા જરૂરી સામગ્રી
- 4 કપ ઠંડું ફૂલ ક્રીમ દૂધ
- 10-15 તાળ ગોલા
- ½ કપ ખાંડ
- 2 ચમચી રોઝ સીરપ
- બરફના કટકા જરૂર મુજબ
Instructions
Taad gola no sharbat banavani rit
- તાળ ગોલા શરબત બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ઠંડુ કરી લ્યો. દૂધ ઠંડુ થાય એટલે ફ્રિઝ માંમૂકી ને ઠંડુ કરવા મૂકો. હવે તાળગોલા જે કાચા હોય એ લ્યો એનેચાકુ અથવા ચમચી થી છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરેલ તાળગોલા ચાકુથીનાના નાના કટકા કરી લ્યો.
- હવે ચાર પાંચ છોલી ને સાફ કરેલ તાળગોલા ના ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકી ઠંડા કરવા મૂકો . હવે બાકી રહેલાકટકા ને મિક્સર જાર માં નાખી સાથે ખાંડ નાખી ને સમુથ પીસી લ્યો હવે એમાં ઠંડુ કરેલફૂલ ક્રીમ દૂધ નાખી ફરીથી બરોબર પીસી લ્યો.
- સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા નાખો સાથે તાળગોલા ના કટકા નાખો ઉપર પીસી રાખેલ તાળગોલા વાળું દૂધ નાખી મિક્સ કરી લ્યો. જો તમને પસંદ હોય તોએમાં તમે રોઝ સીરપ નાખી ને મિક્સ કરી ને પણ મજા લઇ શકો છો. તોતૈયાર છે તાળગોલા શરબત.
Ice apple sharbat recipe notes
- ખાંડની જગ્યાએ મધ વાપરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મેંગો લસ્સી બનાવવાની રીત | mango lassi banavani rit
ઠંડાઈ બનાવવા ની રીત | thandai recipe in gujarati|thandai banavani rit
જલજીરા સોડા બનાવવાની રીત | jaljeera soda banavani rit | jaljeera soda recipe in gujarati