જય શ્રી કૃષ્ણ આજ આપણે મસાલા પૂરી બનાવવાની રીત – masala puri banavani rit શીખીશું. જો મસાલા પુરી નરમ , ક્રિસ્પી ને સ્વાદિષ્ટ હોય તો તો દિવસ બની જાય, Please subscribe bharatzkitchen HINDI YouTube channel If you like the recipe , અને આ મસાલા પુરી તમે સવાર નો નાસ્તામાં કે પ્રવાસમાં કે ટિફિનમાં બનાવી નેજા લઈ શકો છો. અને આ મસાલા પુરી સાથે ચા, દહી, અથાણું કે ચટણી ગેમ એની સાથે ખાઈ શકો છો. તો ચાલો masala puri recipe in gujarati શીખીએ.
મસાલા પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- બેસન ½ કપ
- ઝીણી સોજી ¼ કપ
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- સૂંઠ પાઉડર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- અજમો ½ ચમચી
- જીરું ½ ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ઘી 1-2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- હિંગ ¼ ચમચી
- મેથી દાણા 1 ચમચી
- તેલ તળવા માટે
મસાલા પૂરી બનાવવાની રીત | masala puri recipe gujarati
મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ એક વાટકા માં એક કપ ગરમ પાણી લ્યો પાણી માં હિંગ અને મેથી દાણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક કથરોટ માં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી ને લ્યો એમાં સાફ કરેલી સોજી નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચીલી ફ્લેક્સ, જીરું, સૂંઠ પાઉડર, અજમો મસળી ને નાખો, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ અને ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં હિંગ મેથી વાળુ પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એના પર તેલ લગાવી ને ભીના કપડાં થી અથવા મોટા વાસણ થી બરોબર ઢાંકી ને અડધો કલાક મૂકી દયો. અડધા કલાક પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એના એક સરખા લુવા બનાવી લ્યો.
લુવા ઉપર તેલ લગાવી ઢાંકી દયો જેથી સુકાઈ ના જાય. હવે પાટલા અને વેલણ પર તેલ લગાવી ને તૈયાર કરી લ્યો ને એક લુવો લઈ એની પુરી વણી લ્યો વણેલી પુરી ને પ્લેટ માં મૂકતા જાઓ ને ઢાંકતા જાઓ. આમ બધી પુરી વણી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખો ને ત્યાર બાદ એમાં એક બે પુરી નાખતા જઈ બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો અને જો પ્રવાસ કે ટિફિન માં લઇ જવી હોય તો પુરી ને ઠંડી કરી ને ટિફિન માં ભરવી. તો તૈયાર છે મસાલા પૂરી.
masala puri recipe in gujarati notes
- અહીં પલાળેલી મેથી ને લોટ બાંધતી વખતે લોટ માં નાખી શકો છો ને જો મેથી ખાવી પસંદ ના હોય તો ના નાખવી.
- જો પુરી તરત જ ખાવી હોય તો એમાં લીલા ધાણા અને અને લીલા મરચા સુધારેલા પણ નાખી શકો છો.
masala puri banavani rit | Recipe Video
Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
masala puri recipe in gujarati
મસાલા પૂરી બનાવવાની રીત | masala puri recipe gujarati | masala puri banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
મસાલા પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- ½ કપ બેસન
- ¼ કપ ઝીણી સોજી
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ¼ ચમચી સૂંઠ પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી અજમો
- ½ ચમચી જીરું
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1-2 ચમચી ઘી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી મેથી દાણા
- તેલ તળવા માટે
Instructions
મસાલા પૂરી | masala puri recipe | masala puri banavani rit
- મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ એક વાટકા માં એક કપ ગરમ પાણી લ્યો પાણી માં હિંગ અને મેથી દાણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક કથરોટ માં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી ને લ્યો એમાં સાફ કરેલી સોજીનાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર, ચીલી ફ્લેક્સ, જીરું,સૂંઠ પાઉડર, અજમો મસળી ને નાખો, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ અને ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં હિંગ મેથી વાળુ પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એના પર તેલ લગાવી ને ભીના કપડાં થી અથવા મોટા વાસણ થી બરોબર ઢાંકીને અડધો કલાક મૂકી દયો. અડધા કલાક પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને એના એક સરખા લુવા બનાવી લ્યો.
- લુવા ઉપર તેલ લગાવી ઢાંકી દયો જેથી સુકાઈ ના જાય. હવે પાટલા અને વેલણ પર તેલ લગાવી ને તૈયાર કરી લ્યો ને એક લુવો લઈ એની પુરીવણી લ્યો વણેલી પુરી ને પ્લેટ માં મૂકતા જાઓ ને ઢાંકતા જાઓ. આમ બધી પુરી વણી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખો ને ત્યારબાદ એમાં એક બે પુરી નાખતા જઈ બને બાજુ ગોલ્ડન તરી લ્યો આમ બધી પુરી ને ગોલ્ડન તરીને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો અને જો પ્રવાસ કે ટિફિન માં લઇ જવી હોય તો પુરીને ઠંડી કરી ને ટિફિન માં ભરવી. તો તૈયાર છે મસાલા પૂરી.
masala puri recipe in gujarati notes
- અહીં પલાળેલી મેથી ને લોટ બાંધતી વખતે લોટ માં નાખી શકો છો ને જો મેથી ખાવી પસંદ ના હોય તો ના નાખવી.
- જો પુરી તરત જ ખાવી હોય તો એમાં લીલા ધાણા અને અને લીલા મરચા સુધારેલા પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત | bhel puri recipe
ઉલ્ટા વડાપાવ બનાવવાની રીત | ulta vada pav | ulta vadapav
કચ્છી દાબેલી બનાવવાની રીત | kacchi dabeli banavani rit | kacchi dabeli recipe in gujarati
દાળ પકવાન | dal pakwan recipe | dal pakwan recipe in gujarati