HomeNastaરવા ઈડલી બનાવવાની રીત | Rava idli recipe in gujarati | Rava...

રવા ઈડલી બનાવવાની રીત | Rava idli recipe in gujarati | Rava idli banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે રવા ઈડલી બનાવવાની રીત – Rava idli recipe in gujarati ચટણી બનાવવાની રીત શીખીશું, Please subscribe shalini’s magic kitchen YouTube channel If you like the recipe, સવાર સવાર માં જ્યારે નાસ્તા માં કે ટિફિન માં કઈ જ ના સુજે ત્યારે ઝટપટ આ રીતે સોજી માંથી ટેસ્ટી ઈડલી તૈયાર કરી લ્યો અને ગરમ ઠંડી મજા લ્યો જે નાના મોટા બધાને પસંદ આવશે તો ચાલો Rava idli banavani rit – Instant rava idli recipe શીખીએ.

રવા ઈડલી બનાવવા માટેની સામગ્રી | rava idli ingredients

  • સોજી 1 કપ
  • દહીં 1 કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ઇનો 1 ચમચી / બેકિંગ સોડા ½ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

ઈડલી ની ચટણી માટેની સામગ્રી

  • દાડિયા દાળ ½ કપ
  • લસણ ની કણી 4-5
  • ટમેટું 1 સુધારેલ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • છીણેલું નારિયેળ ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

રવા ઈડલી ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7
  • હિંગ 2-3 ચપટી
  • સૂકા લાલ મરચા 1-2

Rava idli recipe in gujarati

પહેલા આજ આપણે ઈડલી ની ચટણી અને વઘાર કરવાની રીત શીખીશું ત્યારબાદ રવા ઈડલી બનાવવાની રેસીપી શીખીશું.

ઈડલી ની ચટણી બનાવવા માટેની રીત

ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં  દાડિયા દાળ, લસણ ની કણી, ટમેટું, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, છીણેલું નારિયેળ, સ્વાદ મુજબ મીઠું અને પા કપ થી અડધો કપ પાણી નાખી પીસી લ્યો ને ચટણી પીસી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ઈડલી ની ચટણી

રવા ઈડલી નો વઘાર કરવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, ચણા દાળ, અડદ દાળ નાખી ને દાળ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં  મીઠા લીમડાના પાન, હિંગ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લ્યો ને તૈયાર વઘાર માંથી એક બે ચમચી વઘાર ચટણી માં નાખો બીજો વઘાર એક બાજુ મૂકો

રવા ઈડલી બનાવવાની રીત | rava idli banavani rit

રવા ઈડલી બનાવવા સૌ પ્રથમ સોજી ને સાફ કરી એક વાસણમાં લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ જરૂર મુજબ પા થી અડધો કપ પાણી થોડું થોડુ કરી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો

હવે એમાં તૈયાર કરેલ વઘાર, સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી માં કાંઠો મૂકી ગરમ કરવા મૂકો અને થાળી કે ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો

હવે સોજી ના મિશ્રણ માં ઇનો કે બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગ્રીસ કરેલ થાળી કે સ્ટેન્ડ માં નાખી દયો ને થાળી કે સ્ટેન્ડ ને કડાઈ માં મૂકો ને દસ બાર મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો બાર મિનિટ પછી થાળી કે સ્ટેન્ડ બહાર કાઢી ને થોડો ઠંડા થવા દયો ત્યાર બાદ ડી મોલ્ડ કરી મજા લ્યો સોજી ની ઈડલી અને ચટણી

Rava idli recipe in gujarati note

  • અહી વઘાર માં છીણેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, વટાણા, મકાઈ ને દાણા, કે કાજુ ના કટકા પણ નાખી શકો છો

Rava idli banavani rit | Recipe Video

Youtube પર shalini’s magic kitchen ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Instant rava idli recipe in gujarati

રવા ઈડલી - rava idli recipe in gujarati - રવા ઈડલી બનાવવાની રીત - rava idli recipe - rava idli banavani rit - instant rava idli recipe in gujarati - rava idli

રવા ઈડલી બનાવવાની રીત | rava idli recipe in gujarati | rava idli banavani rit | instant rava idli recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે રવા ઈડલી બનાવવાની રીત – Rava idli recipe in gujarati ચટણી બનાવવાની રીત શીખીશું, સવાર સવાર માં જ્યારે નાસ્તા માં કે ટિફિનમાં કઈ જ ના સુજે ત્યારે ઝટપટ આ રીતે સોજી માંથી ટેસ્ટી ઈડલી તૈયાર કરી લ્યો અને ગરમઠંડી મજા લ્યો જે નાના મોટા બધાને પસંદ આવશે તો ચાલો Rava idli banavani rit – Instant rava idli recipe શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 મોટી તપેલી / કડાઈ
  • 1 ઈડલી સ્ટેન્ડ

Ingredients

રવા ઈડલી બનાવવા માટેની સામગ્રી | rava idli ingredients

  • 1 કપ સોજી
  • 1 કપ દહીં
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી ઇનો ચમચી / બેકિંગ સોડા ½ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

ઈડલીની ચટણી માટેની સામગ્રી

  • ½ કપ દાડિયા દાળ
  • 4-5 લસણની કણી
  • 1 ટમેટું સુધારેલ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ¼ કપ છીણેલું નારિયેળ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

રવા ઈડલી ના વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી અડદ દાળ
  • 5-7 મીઠા લીમડાના પાન
  • 2-3 ચપટી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા

Instructions

રવા ઈડલી | Rava idli | Rava idli recipe | Instant rava idli recipe

  • રવા ઈડલી બનાવતા શીખવા પહેલા આજ આપણે ઈડલી ની ચટણી અને વઘાર કરવાની રીતશીખીશું ત્યારબાદ રવા ઈડલી બનાવવાની રેસીપી શીખીશું.

ઈડલીની ચટણી બનાવવા માટેની રીત

  • ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં  દાડિયા દાળ, લસણ ની કણી, ટમેટું, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, છીણેલું નારિયેળ,સ્વાદ મુજબ મીઠું અને પા કપ થી અડધો કપ પાણી નાખી પીસી લ્યો ને ચટણી પીસી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ઈડલી ની ચટણી

રવા ઈડલી નો વઘાર કરવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, ચણા દાળ, અડદ દાળ નાખી ને દાળ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં  મીઠા લીમડાના પાન, હિંગ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી લ્યોને તૈયાર વઘાર માંથી એક બે ચમચી વઘાર ચટણી માં નાખો બીજો વઘાર એક બાજુ મૂકો

રવા ઈડલી બનાવવાની રીત | rava idli banavani rit

  • સૌ પ્રથમ સોજી ને સાફ કરી એક વાસણમાં લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકીને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ જરૂર મુજબ પા થી અડધો કપ પાણી થોડું થોડુ કરી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો
  • હવે એમાં તૈયાર કરેલ વઘાર, સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી માં કાંઠો મૂકી ગરમ કરવા મૂકો અને થાળી કે ઈડલી સ્ટેન્ડને તેલ થી ગ્રીસ કરી લ્યો
  • હવે સોજી ના મિશ્રણ માં ઇનો કે બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગ્રીસ કરેલ થાળી કે સ્ટેન્ડ માં નાખી દયો ને થાળી કે સ્ટેન્ડ ને કડાઈ માં મૂકો ને દસ બાર મિનિટ ઢાંકીને ચડાવી લ્યો બાર મિનિટ પછી થાળી કે સ્ટેન્ડ બહાર કાઢી ને થોડો ઠંડા થવા દયો ત્યારબાદ ડી મોલ્ડ કરી મજા લ્યો સોજી ની ઈડલી અને ચટણી

Rava idli recipe in gujarati note

  • અહી વઘાર માં છીણેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, વટાણા, મકાઈને દાણા, કે કાજુ ના કટકા પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મેંદુ વડા બનાવવાની રીત | medu vada recipe in gujarati | medu vada banavani rit

લાદી પાવ બનાવવાની રીત | ladi pav banavani rit | ladi pav recipe in gujarati

મેથીના ગોટા બનાવવાની રીત | Methi na gota banavani rit gujarati ma | Methi na gota recipe

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular