Home Dessert & Drinks Kasata Doodh pauva banavani rit | કસાટા દૂધ પૌવા બનાવવાની રીત

Kasata Doodh pauva banavani rit | કસાટા દૂધ પૌવા બનાવવાની રીત

0
Image credit – Youtube/Drashti's cooking tour

શરદપૂર્ણિમા આવી રહી છે ત્યારે એક ના એક દૂધ પૌવા બનાવી ને ને ખાઈ ને કંટાળી ગયા હો તો આજ નવા સ્વાદ સાથે દૂધ પૌવા બનાવી તૈયાર કરી પરિવાર સાથે શરદપૂનમ ની મજા લ્યો. તો ચાલો Kasata Doodh pauva – કસાટા દૂધ પૌવા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
  • ખાંડ 4-5 ચમચી
  • કસ્ટર્ડ પાઉડર 2- 3 ચમચી
  • ચોકો ચિપ્સ 2- 3 ચમચી
  • ડ્રાય ફ્રૂટ કતરણ 4- 5 ચમચી
  • મિક્સ સ્વીટ બોલ્સ 2- 3 ચમચી
  • ટુટી ફૂટી 2-3 ચમચી
  • કસાટા પૌવા ¼ કપ

Kasata Doodh pauva banavani rit

કસાટા દૂધ પૌવા બનાવવા સૌથી પહેલા એક વાટકામાં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં પાંચ સાત ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળી લ્યો.

ખાંડ ઓગળી જાય એટલે એમાં દૂધ માં ઓગળી રાખેલ કસ્ટર્ડ પાઉડર વાળુ દૂધ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. દૂધ ઊકળવા લાગે એટલે ગેસ ધીમો કરી દૂધ ને ઉકાળી લ્યો. ત્યાર બાદ એમાં કસાટા પૌવા નાખી મિક્સ કરી દસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો. પૌવા ચળી જાય એટલે ગેસ બંધ કરી દયો.

ત્યાર બાદ એમાં ડ્રાય ફ્રૂટ ની કતરણ, ચોકો ચિપ્સ અને ટુટી ફૂટી નાખી મિક્સ કરી લ્યો. તો તૈયાર છે કસાટા દૂધ પૌવા.

અહી જો તમને કસાટા પૌવા ન મળે તો સાદા પૌવા વાપરી શકો છો.

ખાંડ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

કસાટા દૂધ પૌવા બનાવવાની રીત

Kasata Doodh pauva - કસાટા દૂધ પૌવા

Kasata Doodh pauva banavani rit

શરદપૂર્ણિમા આવી રહી છે ત્યારે એક ના એક દૂધ પૌવા બનાવીને ને ખાઈ ને કંટાળી ગયા હો તો આજ નવા સ્વાદ સાથે દૂધ પૌવા બનાવી તૈયાર કરી પરિવારસાથે શરદપૂનમ ની મજા લ્યો. તો ચાલો Kasata Doodh pauva – કસાટા દૂધપૌવા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ
  • 4-5 ચમચી ખાંડ
  • 2- 3 ચમચી કસ્ટર્ડ પાઉડર
  • 2- 3 ચમચી ચોકો ચિપ્સ
  • 4- 5 ચમચી ડ્રાય ફ્રૂટ કતરણ
  • 2- 3 ચમચી મિક્સ સ્વીટ બોલ્સ
  • 2- 3 ચમચી ટુટી ફૂટી
  • ¼ કપ કસાટા પૌવા

Instructions

Kasata Doodh pauva banavani rit

  • કસાટા દૂધ પૌવા બનાવવા સૌથી પહેલા એક વાટકામાં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં પાંચ સાત ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થવા લાગે એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળી લ્યો.
  • ખાંડ ઓગળી જાય એટલે એમાં દૂધ માં ઓગળી રાખેલ કસ્ટર્ડ પાઉડર વાળુ દૂધ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. દૂધ ઊકળવા લાગે એટલે ગેસ ધીમો કરી દૂધ ને ઉકાળી લ્યો. ત્યાર બાદ એમાં કસાટા પૌવા નાખી મિક્સ કરી દસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો. પૌવા ચળી જાય એટલે ગેસ બંધ કરી દયો.
  • ત્યાર બાદ એમાં ડ્રાય ફ્રૂટ ની કતરણ, ચોકો ચિપ્સ અને ટુટી ફૂટી નાખી મિક્સ કરી લ્યો. તો તૈયાર છે કસાટા દૂધ પૌવા.

Notes

  • અહી જો તમને કસાટા પૌવા ન મળે તો સાદા પૌવા વાપરી શકો છો.
  • ખાંડ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version