Home Dessert & Drinks khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati

khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati

1
Image credit – Youtube/bharatzkitchen HINDI

જય શ્રી કૃષ્ણ આજ આપણે khir banavani rit – ખીર બનાવવાની રીત શીખીએ. Please subscribe YouTube channel If you like the recipe ખીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હસે કેમ કે ખીર લાગે જ એટલી ટેસ્ટી છે કે નાના મોટા દરેક ને ભાવતી હોય છે અને આજ કલ તો અલગ અલગ પ્રકાર ની  ખીર બનાવવામાં – khir banavani recipe આવે છે પણ આજ આપણે પારંપરિક રીત થી ટિપ્સ અને ટ્રિક્સ સાથે kheer recipe gujarati , kheer recipe in gujarati , શીખીએ

ખીર બનાવવા જરૂરી સામગ્રી | gujarati kheer recipe ingredients

  • ટુકડા ચોખા ¼ કપ
  • દૂધ 1 કિલો
  • ખાંડ 6-7 ચમચી
  • કાજુ 4-5
  • બદામ 4-5
  • પિસ્તા 3-4
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કેસર ના તાંતણા 10-12

kheer recipe in gujarati | ખીર બનાવવાની રીત || kheer in gujarati

ખીર બનાવવા ટુકડા ચોખા લઈ અને ને ત્રણ પાણી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અને કાજુ , બદામ અને પીસ્તા ની કતરણ કરી લ્યો અથવા ફૂટી લ્યો અને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં પા કપ પાણી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી ને હલાવતા રહો જેથી એ બરોબર ગરમ થાય અને તરીયા માં ચોંટે નહિ

દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાંથી બે કપ જેટલું દૂધ અલગ વાસણમાં કાઢી લ્યો અને અલગ કાઢેલ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને પલાળેલા ચોખા નું પાણી કાઢી ને કડાઈ વાળા દૂધ માં નાખી હલાવતા રહો

ચોખા ને દૂધ સાથે હલાવતા રહી ચડાવો ચોખા બરોબર ચડી જસે એટલે ઉપર આવવા લાગશે અને હાથ વડે ટોડતા તરત તૂટી જસે  આમ ચોખા બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ, ડ્રાય ફ્રુટ ની કતરણ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં અલગ કરેલ કેસરના તાંતણા વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ને ફરી પાંચ મિનિટ સાવ ધીમા તાપે ચડાવી લ્યો  અને તૈયાર ખીર તમે ગરમ ગરમ કે પછી રૂમ ટેપમ્રેચર માં આવે પછી ફ્રીઝ માં મૂકી ઠંડી કરી ને પણ ખાઈ શકો છો તો તૈયાર છે ખીર

kheer recipe gujarati notes

  • બને તો ખીર માટે ટુકડા ચોખા લેવા કેમ કે એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે તો ખીર ક્રીમી બનશે
  • ખીર ને વધુ ક્રીમી બનાવવા તમે કાજુ ને ગરમ પાણી માં દસ મિનિટ પલાળી ત્યાર બાદ એનું પાણી કાઢી મિક્સર જારમાં લઈ બે ત્રણ ચમચી પાણી નાખી પીસી સ્મુથ પેસ્ટ બનાવી ને એને છેલ્લે ખીર માં નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લેવી તો ખીર એકદમ ક્રીમી બનશે
  • અહી તમે ખાંડ ની જગ્યાએ મિસરી, મધ નો ઉપયોગ પણ કરી શકો છો જો તમે મધ નાખો તો ગેસ બંધ કરી લીધા બાદ તેમાં માં મધ નાંખી મિક્સ કરવું
  • જો તમે ગોળ વારી ખીર બનાવવા માગતા હો તો ગોળ ને અલગ અલગ ચડાવી ઠંડા કરી મિક્સ કરી તૈયાર કરી શકો છો

Recipe Video | khir banavani rit | khir banavani recipe

Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

kheer recipe gujarati | gujarati kheer recipe

khir banavani rit - ખીર બનાવવાની રીત - kheer recipe gujarati - gujarati kheer recipe - kheer recipe in gujarati - khir banavani recipe - kheer in gujarati

khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati | gujarati kheer recipe | kheer recipe in gujarati | khir banavani recipe | kheer in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે khir banavani rit – ખીર બનાવવાની રીત શીખીએ. ખીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હસે કેમકે ખીર લાગે જ એટલી ટેસ્ટી છે કે નાના મોટા દરેક ને ભાવતી હોય છે અને આજ કલ તો અલગઅલગ પ્રકાર ની  ખીર બનાવવામાં – khir banavani recipe આવે છે પણ આજ આપણે પારંપરિક રીત થી ટિપ્સ અને ટ્રિક્સ સાથે kheer recipe gujarati , kheerrecipe in gujarati , શીખીએ
5 from 1 vote
Prep Time 10 mins
Cook Time 20 mins
Resting time 30 mins
Total Time 1 hr
Course Dessert, gujarati mithai recipe
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ખીર બનાવવા જરૂરી સામગ્રી | gujarati kheer recipe ingredients

  • ¼ કપ ટુકડા ચોખા
  • 1 કિલો દૂધ
  • 6-7 ચમચી ખાંડ
  • 4-5 કાજુ
  • 4-5 બદામ
  • 3-4 પિસ્તા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 10-12 કેસરના તાંતણા

Instructions
 

khir banavani rit | ખીર બનાવવાની રીત | gujarati kheer recipe | kheer recipe in gujarati | khir banavani recipe | kheer in gujarati

  • ખીર બનાવવા ટુકડા ચોખા લઈ અને ને ત્રણ પાણી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અને કાજુ , બદામ અને પીસ્તા ની કતરણ કરી લ્યો અથવા ફૂટી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં પા કપ પાણી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી ને હલાવતા રહો જેથી એ બરોબર ગરમ થાય અને તરીયા માં ચોંટે નહિ
  • દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાંથી બે કપ જેટલું દૂધ અલગ વાસણમાં કાઢી લ્યો અને અલગ કાઢેલ દૂધ માં કેસર ના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને પલાળેલા ચોખા નું પાણી કાઢીને કડાઈ વાળા દૂધ માં નાખી હલાવતા રહો
  • ચોખાને દૂધ સાથે હલાવતા રહી ચડાવો ચોખા બરોબર ચડી જસે એટલે ઉપર આવવા લાગશે અને હાથ વડે ટોડતા તરત તૂટી જસે  આમ ચોખા બરોબર ચડી જાય એટલે એમાંખાંડ, ડ્રાય ફ્રુટ ની કતરણ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરીલ્યો
  • હવે એમાં અલગ કરેલ કેસરના તાંતણા વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ને ફરી પાંચ મિનિટ સાવ ધીમાતાપે ચડાવી લ્યો  અને તૈયાર ખીર તમે ગરમ ગરમ કે પછીરૂમ ટેપમ્રેચર માં આવે પછી ફ્રીઝ માં મૂકી ઠંડી કરી ને પણ ખાઈ શકો છો તો તૈયાર છે ખીર

kheer recipe gujarati notes

  • બને તો ખીર માટે ટુકડા ચોખા લેવા કેમ કે એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે તો ખીર ક્રીમી બનશે
  • ખીરને વધુ ક્રીમી બનાવવા તમે કાજુ ને ગરમ પાણી માં દસ મિનિટ પલાળી ત્યાર બાદ એનું પાણી કાઢી મિક્સર જારમાં લઈ બે ત્રણ ચમચી પાણી નાખી પીસી સ્મુથ પેસ્ટ બનાવી ને એને છેલ્લે ખીર માં નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લેવી તો ખીર એકદમ ક્રીમી બનશે
  • અહી તમે ખાંડ ની જગ્યાએ મિસરી, મધ નો ઉપયોગ પણ કરી શકો છો જો તમે મધ નાખો તો ગેસ બંધ કરી લીધા બાદ ખીર માંમધ નાંખી મિક્સ કરવું
  • જો તમે ગોળ વારી ખીર બનાવવા માગતા હો તો ખીર અને ગોળ ને અલગ અલગ ચડાવી ઠંડા કરી મિક્સ કરી તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

ચુરમાના લાડુ બનાવવાની રીત | churma na ladoo banavani recipe | churma na ladoo banavani rit | churma na ladoo recipe in gujarati

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

1 COMMENT

Comments are closed.

Exit mobile version