HomeLunch & Dinnerલીલા મરચા નું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu gujarati...

લીલા મરચા નું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu gujarati ma

જય શ્રી કૃષ્ણ આજે આપણે લીલા મરચા નું અથાણું બનાવવાની રીત – lila marcha nu athanu banavani rit શીખીશું, If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel on YouTube , આ અથાણું તમે કોઈ શાક બનાવેલ ના હોય તો પણ રોટલી, પરોઠા સાથે ખાઈ શકો છો અને ઉનાળા માં જ્યારે કોઈ શાક ના ભાવતા હોય ત્યારે આ અથાણું બનાવી ને રાખી મૂકો તો બે રોટલી ની જગ્યાએ ચાર રોટલી ખાઈ જસો એટલા ટેસ્ટી લાગે છે તો ચાલો lila marcha nu athanu gujarati ma શીખીએ.

લીલા મરચા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • મિડીયમ તીખા મરચા 250 ગ્રામ
  • રાઈ ના કુરિયા  2-3 ચમચી
  • કલોંજી ½ ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • સરસો તેલ / તેલ 100 ગ્રામ
  • હળદર 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • વ્હાઈટ વિનેગર 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

લીલા મરચા નું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu banavani rit

લીલા મરચા નું અથાણું બનાવવા સૌ પ્રથમ લીલા મરચા ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી ને કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી નાના નાના કટકા કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં રાઈ ના કુરિયા, કલોંજી, મેથી દાણા ને ધીમા તાપે શેકી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો ત્યાર બાદ આખા ધાણા, જીરું, વરિયાળી ને ધીમા તાપે શેકી લ્યો ને શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા થવા દયો.

હવે એક કડાઈમાં સરસો તેલ / તેલ ને ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય ત્યાં સુંધી માં ઠંડા થયેલ મસાલા ને મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો અથવા ખરલ માં પીસી લ્યો,

મસાલા પીસાઈ જાય એટલે એમાં હળદર, સંચળ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે મરચાના કટકા પર તૈયાર કરેલ મસાલા નાખી દયો એના પર ગરમ તેલ માં હિંગ નાંખી ગરમ તેલ મરચા પર નાખી બરોબર મિક્સ કરી લ્યો મસાલા ને તેલ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં વ્હાઇટ વિનેગર નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો લીલા મરચા નું અથાણું.

lila marcha nu athanu recipe in gujarati notes

  • અહી તમે તીખા કે મોરા મરચા વાપરી શકો છો.
  • મસાલા તમારી પસંદ મુજબ વધુ કે ઓછા કરી શકો છો.

lila marcha nu athanu recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

lila marcha nu athanu gujarati ma | લીલા મરચા નું અથાણું નાખવાની રીત

lila marcha nu athanu - lila marcha nu athanu gujarati ma - lila marcha nu athanu recipe - લીલા મરચા નું અથાણું નાખવાની રીત - લીલા મરચા નું અથાણું બનાવવાની રીત - lila marcha nu athanu banavani rit

લીલા મરચા નું અથાણું | lila marcha nu athanu | lila marcha nu athanu gujarati ma | lila marcha nu athanu recipe | લીલા મરચા નું અથાણું નાખવાની રીત | લીલા મરચા નું અથાણું બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજે આપણે લીલા મરચા નું અથાણું બનાવવાની રીત – lila marcha nu athanu banavani rit શીખીશું, આ અથાણુંતમે કોઈ શાક બનાવેલ ના હોય તો પણ રોટલી, પરોઠા સાથે ખાઈશકો છો અને ઉનાળા માં જ્યારે કોઈ શાક ના ભાવતા હોય ત્યારે આ અથાણું બનાવી ને રાખી મૂકોતો બે રોટલી ની જગ્યાએ ચાર રોટલી ખાઈ જસો એટલા ટેસ્ટી લાગે છે તો ચાલો lila marcha nu athanu gujarati ma શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 10 mins
Total Time 30 mins
Course athanu, athanu banavani recipe, athanu banavani rit, athanu in gujarati, athanu recipe, athanu recipe in gujarati, gujarati athanu recipe
Cuisine Indian
Servings 7 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients
  

લીલા મરચા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ મિડીયમ તીખા મરચા
  • 2-3 ચમચી રાઈના કુરિયા
  • ½ ચમચી કલોંજી
  • 1 ચમચી આખા ધાણા
  • ½ ચમચી મેથી દાણા
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી વરિયાળી
  • 100 સરસોતેલ / તેલ
  • 1 ચમચી હળદર
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી વ્હાઈટ વિનેગર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

લીલા મરચા નું અથાણું બનાવવાની રીત | લીલામરચા નું અથાણું નાખવાની રીત | lila marcha nu athanu | lila marcha nu athanu gujarati ma | lila marcha nu athanu recipe

  • લીલા મરચા નું અથાણું બનાવવા સૌ પ્રથમ લીલા મરચા ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી ને કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી નાના નાના કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં રાઈ ના કુરિયા, કલોંજી, મેથી દાણા ને ધીમા તાપે શેકી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો ત્યાર બાદ આખા ધાણા, જીરું,વરિયાળી ને ધીમા તાપે શેકી લ્યો ને શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢીને ઠંડા થવા દયો.
  • હવે એક કડાઈમાં સરસો તેલ / તેલ ને ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય ત્યાં સુંધી માં ઠંડા થયેલ મસાલાને મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો અથવા ખરલ માં પીસી લ્યો,
  • મસાલા પીસાઈ જાય એટલે એમાં હળદર, સંચળ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને મીઠું સ્વાદ મુજબનાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે મરચાના કટકા પર તૈયાર કરેલ મસાલા નાખી દયો એના પર ગરમ તેલ માં હિંગ નાંખી ગરમ તેલ મરચાપર નાખી બરોબર મિક્સ કરી લ્યો મસાલા ને તેલ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં વ્હાઇટ વિનેગરનાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો લીલા મરચા નું અથાણું.

lila marcha nu athanu recipe in gujarati notes

  • અહી તમે તીખા કે મોરા મરચા વાપરી શકો છો.
  • મસાલા તમારી પસંદ મુજબ વધુ કે ઓછા કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

બેસન કરેલા નું શાક બનાવવાની રીત | besan karela nu shaak banavani rit

સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત | sargava nu rasavalu shaak banavani rit

વાલ નું શાક | vaal nu shaak | gujarati vaal nu shaak | val nu shaak

કાઠીયાવાડી ભરેલા રીંગણ નું શાક | kathiyawadi bharela ringan nu shaak

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular