જય શ્રી કૃષ્ણ આજ આપણે આચારી પરોઠા બનાવવાની રીત – achari paratha banavani rit શીખીશું. આચારી પરોઠા ને તમે સવાર ના નાસ્તા માટે બનાવી શકો અથવા પ્રવાસ કે ટિફિન માં લઇ જઇ શકો છો, Please subscribe Cooking with Siddhi YouTube channel If you like the recipe, આ પરોઠા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને બનાવવા ખૂબ ઝડપી ને સરળ છે તો ચાલો achari paratha recipe in gujarati શીખીએ.
આચારી પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 1 ½ કપ
- મકાઈ નો લોટ ¼ કપ
- ઝીણી સોજી ¼ કપ
- ખાટું અથાણુ 2-3 ચમચી
- અથાણાં નું તેલ 2-3 ચમચી
- અથાણાં નો મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- માખણ કે તેલ પરોઠા શેકવા જરૂર મુજબ
આચારી પરોઠા બનાવવાની રીત
આચારી પરોઠા બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ઘઉં નો લોટ ચાળી ને લ્યો સાથે મકાઈ નો લ્યો પણ ચાળી લ્યો ત્યાર બાદ સાફ કરેલ ઝીણી સોજી /રવો, અથાણાં નો મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, અથાણું (જો અથાણાં માં મોટા કટકા હોય તો ઝીણા સુધારીને નાખવું ) અને અથાણાં નું તેલ નાખી ને બરોબર મિકસ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી નરમ લાઈટ બાંધી લ્યો બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો.
હવે બાંધેલા લોટ ઢાંકી ને દસ મિનિટ રાખી મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી પરોઠા ને મિડીયમ જાડા વણી લ્યો.
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો ત્યાર બાદ તેલ કે માખણ લગાવી ને તવીથા થી દબાવી ને ગોલ્ડન શેકી ત્યાર બાદ પરોઠા ને ઉતારી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને તેલ કે માખણ લગાવી ને શેકી લ્યો ને મજા લ્યો આચારી પરોઠા.
achari paratha recipe in gujarati notes
- અહી તમે કોઈ પણ ખાટું અથાણુ વાપરી ને આ પરોઠા બનાવી શકો છો અથવા તમારી પસંદ ના અથાણાં માંથી બનાવી શકો છો.
- તમે આ પરોઠા ને અથાણાં ના તેલ માંથી પણ બનાવી શકો છો.
- આ પરોઠા તમે એકલા ઘઉંનો લોટ અથવા બીજા લોટ મિક્સ કરી ને બનાવી શકો છો.
achari paratha banavani rit | Recipe Video
Youtube પર Cooking with Siddhi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
achari paratha recipe in gujarati
આચારી પરોઠા બનાવવાની રીત | achari paratha banavani rit | achari paratha recipe in gujarati
Equipment
- 1 કથરોટ
- 1 તવી
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
આચારી પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કપ ઘઉંનો લોટ
- ¼ કપ મકાઈ નો લોટ
- ¼ કપ ઝીણી સોજી
- 2-3 ચમચી ખાટું અથાણુ
- 2-3 ચમચી અથાણાંનું તેલ
- 1 ચમચી અથાણાંનો મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- માખણ કે તેલ પરોઠા શેકવા જરૂર મુજબ
Instructions
આચારી પરોઠા | achari paratha | achari paratha recipe
- આચારી પરોઠા બનાવવા સૌપ્રથમ એક કથરોટ માં ઘઉં નો લોટ ચાળી ને લ્યો સાથે મકાઈ નો લ્યો પણ ચાળી લ્યો ત્યાર બાદ સાફ કરેલ ઝીણી સોજી /રવો, અથાણાં નો મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું, અથાણું (જો અથાણાંમાં મોટા કટકા હોય તો ઝીણા સુધારીને નાખવું ) અને અથાણાં નુંતેલ નાખી ને બરોબર મિકસ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી નરમ લાઈટ બાંધી લ્યોબાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો.
- હવે બાંધેલા લોટ ઢાંકી ને દસ મિનિટ રાખી મૂકો દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યોને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદથી પરોઠા ને મિડીયમ જાડા વણી લ્યો.
- હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો ત્યાર બાદ તેલ કે માખણ લગાવી ને તવીથા થી દબાવી ને ગોલ્ડન શેકી ત્યારબાદ પરોઠા ને ઉતારી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને તેલ કે માખણ લગાવી ને શેકી લ્યોને મજા લ્યો આચારી પરોઠા.
achari paratha recipe in gujarati notes
- અહી તમે કોઈ પણ ખાટું અથાણુ વાપરી ને આ પરોઠા બનાવી શકો છો અથવા તમારી પસંદ ના અથાણાં માંથી બનાવી શકો છો.
- તમે આ પરોઠા ને અથાણાં ના તેલ માંથી પણ બનાવી શકો છો.
- આ પરોઠા તમે એકલા ઘઉંનો લોટ અથવા બીજા લોટ મિક્સ કરી ને બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ફૂલવડી બનાવવાની રીત | fulwadi banavani rit | fulwadi gujarati recipe
પનીર ટીક્કા બનાવવાની રીત | paneer tikka banavani rit
દાળ પકવાન | dal pakwan recipe | dal pakwan recipe in gujarati
મેંદુ વડા બનાવવાની રીત | medu vada recipe in gujarati | medu vada banavani rit
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.