Home Dessert & Drinks Makhana barfi banavani rit | મખાના બરફી બનાવવાની રીત

Makhana barfi banavani rit | મખાના બરફી બનાવવાની રીત

0
Image credit – Youtube/Soni kitchen Recipes

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે મખાના બરફી બનાવવાની રીત – Makhana barfi banavani rit શીખીશું, Please subscribe Soni kitchen Recipes YouTube channel If you like the recipe ,  ઘી, માવો કે ચાસણી  વગર પણ મખાના બરફી ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ  બને છે. ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જ ઓછા સમયમાં આ બરફી બની ને તૈયાર થઈ જાય છે. વ્રત માં પણ આ બરફી ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી Makhana barfi recipe in gujarati શીખીએ.

મખાના બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • મખાના ૨૦૦ ગ્રામ
  • કાજુ ૮-૧૦
  • નારિયલ નો ચૂરો ૧/૪ કપ
  • દૂધ ૧/૨ લીટર
  • ખાંડ ૧/૨ કપ
  • એલચી પાવડર ૧/૪ ચમચી
  • ચાંદી નું વરખ

મખાના બરફી બનાવવાની રીત

મખાના ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મખાના નાખો અને થોડા  ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે તે જ કઢાઇ માં કાજુ નાખો. અને તેને પણ એક થી બે મિનિટ સેકી લ્યો. અને તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.

ત્યારબાદ એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકી ને રાખેલા મખાના અને કાજુ નાખો અને તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે ચમચા ની મદદ થી સરસ થી હલાવી લ્યો. અને દૂધ ને થોડું ઘાટું થાય ત્યાં સુધી ચાર થી પાંચ મિનિટ સુધી ઉકળવા દયો.

ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલો મખાના નો પાવડર અને એલચી નો પાવડર નાખો. હવે તેમાં નારિયલ ની ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને મીડીયમ તાપે હલાવતા રહો. ચાર થી પાંચ મિનિટ માં મિશ્રણ ઘટ્ટ થઈ જાસે. અને કઢાઇ માં ચોટવા નું બંધ થઈ જશે.

 ત્યાર બાદ તેમાં થી થોડું મિશ્રણ લઈ બોલ બનાવી ને ચેક કરી લેવું. જો બોલ સરસ થી બની જાય તો બરફી નું મિશ્રણ તૈયાર છે. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે એક પ્લેટ લ્યો. હવે  તેને તેલ કે ઘી થી સરસ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બરફી નું મિશ્રણ નાખો. અને સરસ થી ચમચા ની મદદ થી સેટ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ કલાક માટે સાઈડ માં રાખી દયો.

હવે બે થી ત્રણ કલાક પછી તેની ઉપર ચાંદી નું વરખ લગાવી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના સરસ થી ચોરસ પીસ કરી લ્યો. હવે તૈયાર છે મખાના બરફી. હવે તેને એક ડબ્બામાં ભરીને સ્ટોર કરી લ્યો.

હવે જ્યારે પણ કંઈ મીઠાઈ ખાવાનું મન થાય ત્યારે ટેસ્ટી અને હેલ્ધી મખાના બરફી ખાવાનો આનંદ માણો.

Makhana barfi recipe in gujarati notes

  • બરફી માં તમે તમારી પસંદ ના બીજા ડ્રાય ફ્રુટ નાખી શકો છો.

Makhana barfi banavani rit | Recipe video

Youtube પર Soni kitchen Recipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Makhana barfi recipe in gujarati

મખાના બરફી - મખાના બરફી બનાવવાની રીત - Makhana barfi banavani rit - Makhana barfi recipe in gujarati

Makhana barfi | મખાના બરફી બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે મખાનાબરફી બનાવવાની રીત – Makhana barfi banavani rit શીખીશું, ઘી, માવો કે ચાસણી  વગર પણ મખાના બરફી ખૂબ જ ટેસ્ટી અનેસોફ્ટ  બને છે.ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જ ઓછા સમયમાં આ બરફી બની ને તૈયાર થઈ જાયછે. વ્રત માં પણ આ બરફી ખાઈ શકાય છે. તોચાલો આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી Makhana barfi recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

મખાના બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ મખાના
  • 8-10 કાજુ
  • ¼ કપ નારિયલનો ચૂરો
  • ½ લીટર દૂધ
  • ½ કપ ખાંડ
  • ¼ ચમચી એલચી પાવડર
  • ચાંદી નું વરખ

Instructions

મખાના બરફી બનાવવાની રીત| Makhana barfi banavani rit | Makhanabarfi recipe in gujarati

  • મખાના ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મખાના નાખો અને થોડા  ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવેતે જ કઢાઇ માં કાજુ નાખો. અને તેને પણ એક થી બે મિનિટ સેકી લ્યો. અને તેને પણ એકપ્લેટ માં કાઢી લ્યો.
  • ત્યારબાદ એક મિક્સર જાર લ્યો. હવે તેમાં સેકી ને રાખેલા મખાના અને કાજુ નાખો અને તેને સરસ થી પીસી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે ચમચા ની મદદ થી સરસ થી હલાવી લ્યો. અને દૂધ ને થોડુંઘાટું થાય ત્યાં સુધી ચાર થી પાંચ મિનિટ સુધી ઉકળવા દયો.
  • ત્યારબાદ તેમાં પીસી ને રાખેલો મખાના નો પાવડર અને એલચી નો પાવડર નાખો. હવે તેમાં નારિયલ ની ચૂરો નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને મીડીયમ તાપે હલાવતા રહો. ચાર થી પાંચ મિનિટ માં મિશ્રણ ઘટ્ટથઈ જાસે. અને કઢાઇ માં ચોટવા નું બંધ થઈ જશે.
  •  ત્યાર બાદ તેમાં થી થોડું મિશ્રણ લઈબોલ બનાવી ને ચેક કરી લેવું. જો બોલ સરસ થી બની જાય તો બરફી નું મિશ્રણ તૈયાર છે. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે એક પ્લેટ લ્યો. હવે  તેને તેલકે ઘી થી સરસ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બરફી નું મિશ્રણ નાખો.અને સરસ થી ચમચા ની મદદ થી સેટ કરી લ્યો. હવે તેનેબે થી ત્રણ કલાક માટે સાઈડ માં રાખી દયો.
  • હવે બે થી ત્રણ કલાક પછી તેની ઉપર ચાંદી નું વરખ લગાવી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના સરસથી ચોરસ પીસ કરી લ્યો. હવે તૈયાર છે મખાના બરફી. હવે તેને એક ડબ્બામાં ભરીને સ્ટોર કરી લ્યો.
  • હવે જ્યારે પણ કંઈ મીઠાઈ ખાવાનું મન થાય ત્યારે ટેસ્ટી અને હેલ્ધી મખાના બરફી ખાવાનો આનંદ માણો.

Makhana barfi recipe in gujarati notes

  • બરફીમાં તમે તમારી પસંદ ના બીજા ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version