જય શ્રી કૃષ્ણ આજ આપણે વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન how to make malpua in gujarati ?તો આજ માલપૂવા બનાવવાની રીત – malpua banavani rit શીખીશું, Please subscribe Sanjeev Kapoor Khazana YouTube channel If you like the recipe, માલપુઆ ને માલપૂડા, માલપુવા કે મલાઈ પુરી પણ કહેવાય છે આ માલપુઆ અલગ અલગ પ્રકારના લોટ માંથી તૈયાર કરવા માં આવે છે ને રબડી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. અને જન્માષ્ટમી કે હોળી પર ખૂબ બનાવવામાં આવે છે. તો ચાલો માલપુઆ બનાવવાની રીત – malpura banavani rit – malpua recipe in gujarati શીખીએ.
malpua ingredients
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- છીણેલો મોરો માવો 50 ગ્રામ
- મેંદા નો લોટ ½ કપ
- ખાંડ ½ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- તેલ /ઘી તરવા માટે
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 2 કપ
- કેસર ના તાંતણા 10-15
- દૂધ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
ગાર્નિશ માટેની સામગ્રી
- પિસ્તાની કતરણ
માલપુઆ બનાવવાની રીત | માલપૂવા બનાવવાની રીત
માલપૂવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો વચ્ચે વચ્ચે દૂધ ને હલાવતા રહો દૂધ ઉકાળી ને અડધું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો મોરો માવો નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી ત્યારબાદ બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો.
મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી એની ચાસણી બનાવી લઈએ. ચાસણી બનાવવા એક તપેલી માં બે કપ ખાંડ લ્યો એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ગરમ કરવા મૂકો ને ખાંડ ઓગળી જાય અને ચાસણી ઉકળવા લાગે એટલે એમાં એક બે ચમચી દૂધ નાખી ને મિક્સ કરી લ્યો ને ચાસણી ઉપર આવેલ કચરો અલગ કરી લ્યો.
હવે ચાસણી માં એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને ચાસણી ને ઉકાળી ને એક તાર બને એટલી ચડાવી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ચાસણી ને એક બાજુ મૂકો.
હવે દૂધ નું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એમાં મેંદા નો લોટ, ખાંડ. એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર ફ્લેટ તરીયા વાળી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ ને ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ મેંદા વાળુ મિશ્રણ કડછી ની મદદ થી થોડું થોડુ દૂર નાખી દયો.
ત્યારબાદ એક બાજુ થી થોડું ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા કે ચીપિયા થી એક એક ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવો આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ ઘી માંથી કાઢી ને તમે એમજ ગરમ ગરમ ખાઈ શકો છો.
અથવા ગરમ માલપુઆ ને તૈયાર કરેલ ચાસણી માં બે મિનિટ બોળી ને કાઢી ને સર્વિંગ પ્લેટ માં મૂકતા જાઓ આમ બધા જ માલપુઆ ને ગોલ્ડન તરી લ્યો ને ચાસણી માં બોડ્યાં વગર કે ચાસણી માં બોળી ને ઉપર થી પિસ્તા ની કતરણ છાંટી ને મજા લ્યો માલપુઆ.
malpua recipe in gujarati notes
- અહી મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા પીસેલી સોજી પણ વાપરી શકો છો.
- મિશ્રણ માં અંદર ખાંડ નાખેલ હોવાથી જો તમને વધારે મીઠા જોઈતા હોય તો જ ચાસણી માં બોળવા.
malpua banavani rit | malpura banavani rit | Recipe Video
Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
malpua recipe in gujarati | gujarati malpua recipe

માલપૂવા બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati | malpura banavani rit | gujarati malpua recipe | માલપુઆ બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
malpua ingredients
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- છીણેલો મોરો માવો 50 ગ્રામ
- મેંદા નો લોટ ½ કપ
- ખાંડ ½ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- તેલ /ઘી તરવા માટે
ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ 2 કપ
- કેસરના તાંતણા 10-15
- દૂધ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
ગાર્નિશ માટેની સામગ્રી
- પિસ્તાની કતરણ
Instructions
માલપૂવા | malpua | malpua recipe gujarati | malpura | gujarati malpua recipe | માલપુઆ
- માલપૂવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવામૂકો વચ્ચે વચ્ચે દૂધ ને હલાવતા રહો દૂધ ઉકાળી ને અડધું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યોત્યાર બાદ એમાં છીણેલો મોરો માવો નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ઉકાળી લ્યો ત્યારબાદગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો.
- મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી એની ચાસણી બનાવી લઈએ. ચાસણી બનાવવા એક તપેલી માં બે કપ ખાંડ લ્યો એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસપર ગરમ કરવા મૂકો ને ખાંડ ઓગળી જાય અને ચાસણી ઉકળવા લાગે એટલે એમાં એક બે ચમચી દૂધનાખી ને મિક્સ કરી લ્યો ને ચાસણી ઉપર આવેલ કચરો અલગ કરી લ્યો.
- હવે ચાસણી માં એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને ચાસણી ને ઉકાળી ને એક તાર બને એટલી ચડાવી લ્યો. ચાસણીએક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ચાસણી ને એક બાજુ મૂકો.
- હવે દૂધ નું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે એમાં મેંદા નો લોટ, ખાંડ. એલચી પાઉડરનાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર ફ્લેટ તરીયા વાળી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ ને ધીમો કરી નાખોને એમાં તૈયાર કરેલ મેંદા વાળુ મિશ્રણ કડછી ની મદદ થી થોડું થોડુ દૂર નાખી દયો.
- ત્યારબાદ એક બાજુ થી થોડું ગોલ્ડન થાય ત્યાં સુંધીચડાવી લ્યો ત્યાર બાદ ઝારા કે ચીપિયા થી એક એક ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડનથાય ત્યાં સુંધી ચડાવો આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ ઘી માંથી કાઢી ને તમે એમજ ગરમગરમ ખાઈ શકો છો.
- અથવા ગરમ માલપુઆ ને તૈયાર કરેલ ચાસણી માં બે મિનિટ બોળી ને કાઢી ને સર્વિંગ પ્લેટ માં મૂકતા જાઓ આમ બધા જ માલપુઆ ને ગોલ્ડન તરી લ્યો ને ચાસણી માં બોડ્યાં વગર કે ચાસણી માં બોળીને ઉપર થી પિસ્તા ની કતરણ છાંટી ને મજા લ્યો માલપુઆ.
malpua recipe in gujarati notes
- અહી મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ અથવા પીસેલી સોજી પણ વાપરી શકો છો.
- મિશ્રણમાં અંદર ખાંડ નાખેલ હોવાથી જો તમને વધારે મીઠા જોઈતા હોય તો જ ચાસણી માં બોળવા.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
હલવાસન | halwasan recipe | halwasan khambhat | khambhat halwasan
મહુડી ની સુખડી બનાવવાની રીત | mahudi ni sukhdi banavani rit | mahudi ni sukhdi recipe in gujarati
મગ દાળ નો હલવો | mag ni dal no halvo | mag ni dal no halvo banavani rit