HomeLunch & Dinnerમેથી ના પરોઠા બનાવવાની રીત | Methi na parotha banavani rit

મેથી ના પરોઠા બનાવવાની રીત | Methi na parotha banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મેથી ના પરોઠા બનાવવાની રીત – Methi na parotha banavani rit શીખીશું. ખૂબ જ સોફ્ટ અને નરમ બને છે, Please subscribe Shyam Rasoi YouTube channel If you like the recipe , સવાર ના નાસ્તા માં ચાય સાથે મેથી ના થેપલા બનાવી શકો છો. અને બાહર ક્યાંય ફરવા જાવ છો ત્યારે મેથી ના થેપલા સાથે લઈ જઈ શકો છો અને બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Methi na parotha recipe in gujarati શીખીએ.

મેથી ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સુધારેલી ફ્રેશ મેથી 1 ½ કપ
  • ઘઉં નો લોટ 1 ½ કપ
  • બેસન 2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ 1 ચપટી
  • અજમો ½ ચમચી
  • તલ 2 ચમચી (ઓપ્શનલ છે)
  • કસૂરી મેથી 1 ચમચી
  • લીલાં મરચાં 2
  • આદુ 1 ઇંચ
  • તેલ 2 ચમચી
  • દહી 3 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

મેથી ના પરોઠા બનાવવાની રીત

મેથી ના થેપલા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઝીણી સુધારેલી ફ્રેશ મેથી લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ, બેસન, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, હળદર, હિંગ, અજમો, તલ, કસૂરી મેથી, લીલા મરચાં અને આદુ ની પેસ્ટ, તેલ અને દહી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.

હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં નવશેકું ગરમ પાણી થોડું થોડું કરીને નાખો. અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી ને બાંધી લ્યો. હવે તેમાં ફરી થી એક ચમચી જેટલું તેલ નાખો. અને લોટ ને ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેને દસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દયો.

 દસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના લુવા બનાવી ને તૈયાર કરી લ્યો. હવે તેમાં થી એક લુવો લ્યો. હવે તેને કોરો લોટ લગાવી ને સરસ થી પાતળો થેપ્લો વણી લ્યો. હવે તેને એક પ્લેટ ઉપર કોટન નું કપડું રાખી ને તેના ઉપર રાખી દયો. આવી રીતે બધા થેપલા વણી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં વણી ને રાખેલો ઠેપ્લો નાખો. હવે તેને ફૂલ આંચ પર બને તરફ તેલ લગાવી ને સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા થેપલા બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી મેથી ના થેપલા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો. અને ગરમા ગરમ મેથી ના થેપલા ખાવાનો આનંદ માણો.

Methi na parotha recipe in gujarati notes

  • બાહર ક્યાંય ફરવા જાવ છો અને સફર માટે થેપલા બનાવો તો તેમાં દહી નો ઉપયોગ ના કરવો.
  • થેપલા ને ફૂલ આંચ પર જ સેકવા ધીમા તાપે સેકવા થી થેપલા સોફ્ટ નહિ બને.

Methi na parotha banavani rit | Recipe Video

Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Methi na parotha recipe in gujarati

મેથી ના પરોઠા - Methi na parotha - મેથી ના પરોઠા બનાવવાની રીત - Methi na parotha banavani rit - Methi na parotha recipe in gujarati

મેથી ના પરોઠા | Methi na parotha | મેથી ના પરોઠા બનાવવાની રીત | Methi na parotha banavani rit | Methi na parotha recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મેથીના પરોઠા બનાવવાનીરીત – Methi na parotha banavani rit શીખીશું. ખૂબ જ સોફ્ટ અને નરમ બને છે, સવાર ના નાસ્તા માં ચાય સાથે મેથી ના થેપલા બનાવી શકો છો. અને બાહર ક્યાંય ફરવા જાવ છો ત્યારે મેથી ના થેપલા સાથે લઈ જઈ શકો છો અને બાળકોને ટિફિન માં પણ આપી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Methina parotha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course lunch and dinner recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 વેલન
  • 1 પાટલો

Ingredients
  

મેથી ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • કપ ઝીણી સુધારેલી ફ્રેશ મેથી
  • કપ ઘઉં નો લોટ
  • 2 ચમચી બેસન
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી હળદર
  • 1 ચપટી હિંગ
  • ½ ચમચી અજમો
  • 2 ચમચી તલ (ઓપ્શનલ છે)
  • 1 ચમચી કસૂરી મેથી
  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 2 ચમચી તેલ
  • 3 ચમચી દહી
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions
 

મેથી ના પરોઠા બનાવવાની રીત | Methi na parotha banavani rit | Methi na parotha recipe in gujarati

  • મેથી ના થેપલા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઝીણી સુધારેલી ફ્રેશ મેથી લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ,બેસન, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, હળદર, હિંગ,અજમો, તલ, કસૂરી મેથી,લીલા મરચાં અને આદુ ની પેસ્ટ, તેલ અને દહી નાખો.હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
  • હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં નવશેકું ગરમ પાણી થોડું થોડું કરીને નાખો. અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી ને બાંધી લ્યો.હવે તેમાં ફરી થી એક ચમચી જેટલું તેલ નાખો. અનેલોટ ને ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેને દસ મિનિટ માટે સેટથવા માટે રાખી દયો.
  •  દસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથીલ્યો. હવે તેના લુવા બનાવી ને તૈયાર કરી લ્યો. હવે તેમાં થી એક લુવો લ્યો. હવે તેને કોરો લોટ લગાવીને સરસ થી પાતળો થેપ્લો વણી લ્યો. હવે તેને એક પ્લેટ ઉપર કોટનનું કપડું રાખી ને તેના ઉપર રાખી દયો. આવી રીતે બધા થેપલા વણીને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં વણી ને રાખેલો ઠેપ્લો નાખો. હવે તેને ફૂલ આંચપર બને તરફ તેલ લગાવી ને સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો. આવી રીતે બધા થેપલા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી મેથી ના થેપલા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો. અને ગરમા ગરમ મેથી ના થેપલા ખાવાનો આનંદ માણો.

Methi na parotha recipe in gujarati notes

  • બાહર ક્યાંય ફરવા જાવ છો અને સફર માટે થેપલા બનાવો તો તેમાં દહી નો ઉપયોગ ના કરવો.
  • થેપલા ને ફૂલ આંચ પર જ સેકવા ધીમા તાપે સેકવા થી થેપલા સોફ્ટ નહિ બને.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

બે પળની રોટલી બનાવવાની રીત | Be pad ni rotli banavani rit | pad vadi rotli banavani rit

ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit | Farali muthiya recipe in gujarati

ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak gujarati recipe

પનીર બનાવવાની રીત | paneer banavani rit | paneer recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular