HomeDessert & DrinksMango Almond Pudding | મેંગો આલ્મંડ પુડિંગ બનાવવાની રેસીપી

Mango Almond Pudding | મેંગો આલ્મંડ પુડિંગ બનાવવાની રેસીપી

મિત્રો આજે આપણે નો બેક નો એગ વાડી એક મેંગો આલ્મોન્ડ પુડિંગ તૈયાર કરીશું . સાંભળી ને જ મોઢા માં પાણી આવે એવી એક નવીજ રીત ની મસ્ત જેલી ફોમ માં આપણે આ પુડિંગ ને તૈયાર કરીશું . તો ચાલો આ નવીજ રીત ની Mango Almond Pudding – મેંગો આલ્મંડ પુડિંગ બનાવતા શીખીએ.

બદામ ના દૂધ માટેની સામગ્રી :-

  • પાણી  2½ કપ
  • બદામના દૂધ માટે (500 મિલી)
  • બદામ ½ કપ / 120 નંગ / 110 ગ્રામ
  • કોર્નફ્લોર 35 ગ્રામ  4½ ચમચી
  • તજ નો ટુકડો 1 નંગ
  • વેનીલા એસેન્સ થોડા ટીપાં
  • ખાંડ 100 ગ્રામ / 1½ કપ

 મેંગો સોસ માટેની સામગ્રી :-

  • કેરી મોટી  1 નં ગ
  • ખાંડ 50 ગ્રામ / ¼ કપ
  • પાણી 1½ કપ
  • લીંબુ 1 નંગ
  • ફુદીના ના પાંદ ગાર્નિશ માટે

Mango Almond Pudding banavani recipe

મેંગો આલ્મંડ પુડિંગ બનાવવા માટે સૌ પ્રથમ આપણે પુડિંગ બનાવીશું તેના માટે ગેસ પર એક પેન માં પાણી ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં 110 ગ્રામ જેવી બદામ ને પાણી માં નાખી 2-3 મિનિટ જેવી પાણી માં ઉકળવા દેવું જેથી તેની છાલ નરમ પડે છાલ નરમ પળી ગયા બાદ ગરણી માં નાખી અને ચાળી લેશું ત્યાર બાદ બદામ તેના પર ઠંડુ પાણી નાખી દેશું.

હવે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આ બદામ નાખી અને 2 ½ કપ જેવું પાણી નાખી અને એક દમ સારી રીતે પીસી લેશું અને ત્યાર બાદ તેને ગાળવા માટે એક મિલ્ક બેગ આવે છે જે બજાર મળી જશે તેમાં આ દૂધ નાખી અને ગાળી શકો છો . અને જો આ બેગ ના હોય તમારા પાસે તો તમે ઘરમાં રહેલા સાવ પાતળા મલ મલ ના કપડા માં નાખી ને પણ ગાળી સકો છો . તો તૈયાર છે આપણું બદામ નું દૂધ.

ત્યાર બાદ આપણે જે દૂધ તૈયાર કર્યું છે તે દૂધ માંથી આપણે 1 કડછી ભરી ને દૂધ ને એક બાઉલ માં અલગ કાઢીશું અને તે બાઉલ માં આપણે કોર્નફ્લોર નો પાવડર 35 ગ્રામ / 4 ½ ચમચી જેવો નાખી અને સારી રીતે મિક્સ કરીશું અને આનો ઉપયોગ આપણે આગળ કરીશું . આ મિશ્રણ આપણે જે જેલી જેવું સ્ટકચર છે તે બનાવવા માં આ મિશ્રણ નો ઉપયોગ થશે.

હવે ફરીથી ગેસ પર 1 પેન ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તે પેન માં આપણે જે મિલ્ક તૈયાર કરી ને રાખ્યું તે મિલ્ક ને પેન માં નાખી દેશું અને ત્યાર બાદ તેમાં તજ નો 1 ટુકડો નાખીશું જેનાથી દૂધ માં તજ નો સારો એવો ફ્લેવર આવી જશે . ત્યાર પછી તેમાં થોડું વેનેલા એસેન્સ , ખાંડ 100 ગ્રામ / ½ કપ નાખી અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે દૂધ ને હલાવીશું દૂધ માં ઉભરો આવી ગયા બાદ અને ખાંડ ઓગળી ગયા બાદ આપણે તેમાં જે કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ તૈયાર કરી ને મૂક્યું હતું તે દૂધ માં સાવ ધીમે ધીમે કરી ને આ કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ નાખીશું . ઈયા એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખીશું કે આપણે ગેસ ની ફ્લેમ ને સાવ ધીમી રાખીશું.

ત્યાર બાદ જેમ જેમ મિશ્રણ તમને લાગે કે ઘાટું થવા લાગ્યું છે એટલે તરત જ આપણે પેન ને ગેસ ઉપર થી હટાવી અને બીજા ગેસ પર મૂકી ને હલાવતા જશું થોડું વાર સુધી મિક્સ કરી લીધા બાદ ફરીથી એક વખત ગેસ પર 15-20 સેકન્ડ માટે પેન ને રાખીશું અને હલાવતા જશું . અને આપણે આ મિશ્રણ ને કેટલું ઘાટું કરીશું તો તેના માટે એક કડછી માં મિશ્રણ લેશું અને ફરીથી કડાઈ માં મિશ્રણ નાખતી વખતે મિશ્રણ મોટા ટપકા ની જેમ નીચે પડે એટલું ઘાટું થવા દેશું.

ત્યાર પછી આપણે એક સિલીકોન નું મોલ્ડ લેશું અને તેમાં આ પુડિંગ નાખી ને ફિલ કરીશું . અને ખાસ ધ્યાન રાખવું કે આપણું મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમને આ મિશ્રણ ને મોલ્ડ માં ભરી દેવું . હવે મિશ્રણ મોલ્ડ માં ભરાઈ ગયા બાદ છેલે ચમચી ની મદદ થી તેને ફેલાવી અને ટેપ કરી દેશું જેથી તેનો બેઝ છે તે ઈકવલ થઈ જાય  . મોલ્ડ માં મિશ્રણ ને ભરી દીધા બાદ એકદમ ઠંડુ થવા દેશું અને ત્યાર બાદ ફ્રીઝ માં આપણે તેને 2 કલાક માટે ઠંડુ થવા દેશું.

ત્યાર પછી હવે આપણે મેંગો સોસ ની તૈયારી કરીશું તેના માટે ફ્રેશ મેંગો લેશું જો ફ્રેશ ના હોય તમે ફ્રોઝન કરેલા મેંગો પણ લઈ સકો છો . ત્યાર બાદ કેરી ને સારી રીતે પાણી માં ધોઈ તેની છાલ કાઢી અને તેના મોટા કટકા કરી અને મિક્ષ્ચર જાર માં નાખી દેશું ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ ખાંડ / ¼ કપ જેટલી ખાંડ નાખી અને બંને વસ્તુ ને સારી રીતે પીસી લેશું.

હવે ગેસ પર ફરીથી એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે તેમાં આપણે જે મેંગો ને પીસી ને રાખ્યું હતું તે પેન માં નાખી દેશું ત્યાર બાદ તેમાં પાણી 1 ½ કપ જેટલું નાખી દેશું . કારણકે કેરી નો પલ્પ ઘાટો હોય છે જેના કારણકે આપણે ઈયા પેન માં થોડું પાણી નાખીશું . પાણી નાખવાથી આપણા સોસ ની કન્સિટેટન્સી બરાબર થઈ જશે.

ધ્યાન રાખવું કે ગેસ ધીમો રાખીશું અને હલાવતા જશું એટલે આપણો સોસ થોડો ઘાટો થવા લાગે અને એક ઉભરો આવી જાય ત્યાં સુધી જ આપણે સોસ ને ચડાવીશું અને ત્યાર બાદ ગેસ ને બંધ કરી દેશું . અને પછી ગરણી માં નાખી અને સોસ ને ગાળી લેશું . ગાળી લેવાથી તેમાં રહેલા રેશા કે ગોટલી હસે તો તે નીકળી જશે . અને સોસ ગાળી લીધા બાદ આપણે તેમાં 1 લીંબુ નો રસ નાખી અને મિક્સ કરી દેશું . હવે આપણે સોસ ને ઠંડું થવા દેશું અને ઠંડું થઈ ગયા બાદ આપણે તેને ફ્રીઝ માં રાખી અને ચિલ્ડ કરીશું.

હવે આપણી પુડિંગ પણ ઠંડી થઈ ગઈ તેને ફ્રીઝ માંથી કાઢી તેની જે સાઈડ જે તેને હાથે થી બધી સાઇડ માં થોડી હલાવી દેશું જેથી તેની જે સાઈડ છે તે અલગ થઈ જાય હવે આપણે પુડિંગ ને સિલીકોન ના જે મોલ્ડ છે તેને ઊંધું કરી અને સર્વિંગ પ્લેટ માં આપણે આ પુડિંગ ને ઉપરથી હાથ વડે થોડું પુશ કરી અને ડિમોલ્ડ કરીશું.

હવે સર્વિંગ પ્લેટ માં આ પુડિંગ પર જે સોસ ને ઠંડો કરવા રાખ્યો હતો તે સોસ ને પુડિંગ માં નાખી દેશું અને ત્યાર બાદ સોસ પર છેલે થોડા કેરી ના કટકા અને એક ફુદીના નું પાંદ મૂકી અને ઠંડું ઠંડું સર્વ કરીશું.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મેંગો આલ્મંડ પુડિંગ બનાવવાની રેસીપી

Mango Almond Pudding - મેંગો આલ્મંડ પુડિંગ

Mango Almond Pudding banavani recipe

મિત્રો આજે આપણે નો બેક નો એગ વાડી એક મેંગો આલ્મોન્ડપુડિંગ તૈયાર કરીશું . સાંભળી ને જ મોઢા માં પાણી આવે એવીએક નવીજ રીત ની મસ્ત જેલી ફોમ માં આપણે આ પુડિંગ ને તૈયાર કરીશું . તો ચાલો આનવીજ રીત ની Mango Almond Pudding – મેંગો આલ્મંડ પુડિંગ બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Resting time: 1 hour 30 minutes
Total Time: 2 hours
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 પેન / કડાઈ
  • 1 ગરણી
  • 1 કડછી
  • 1 સિલીકોન મોલ્ડ / કાંચ નો બાઉલ
  • 1 મિક્ષ્ચર જાર

Ingredients

બદામ ના દૂધ માટેની સામગ્રી :-

  • કપ પાણી
  • 500 મિલી બદામના દૂધ માટે
  • ½ કપ બદામ / 120 નંગ / 110 ગ્રામ
  • 35 ગ્રામ કોર્નફ્લોર / 4½ ચમચી
  • 1 નંગ તજ નો ટુકડો
  • વેનીલા એસેન્સ થોડા ટીપાં
  • 100 ગ્રામ ખાંડ / 1½ કપ

મેંગો સોસ માટેની સામગ્રી :-

  • 1 નંગ કેરી મોટી
  • ¼ કપ ખાંડ / 50 ગ્રામ
  • કપ પાણી
  • 1 નંગ લીંબુ
  • ફુદીના ના પાંદ ગાર્નિશ માટે

Instructions

Mango Almond Pudding banavani recipe

  • મેંગો આલ્મંડ પુડિંગ બનાવવા માટે સૌ પ્રથમ આપણે પુડિંગ બનાવીશું તેના માટે ગેસ પર એક પેન માં પાણી ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તેમાં 110 ગ્રામ જેવી બદામ ને પાણી માં નાખી 2-3 મિનિટ જેવી પાણી માં ઉકળવા દેવું જેથી તેની છાલ નરમ પડે છાલ નરમ પળી ગયા બાદ ગરણી માં નાખી અને ચાળી લેશું ત્યાર બાદ બદામ તેના પર ઠંડુ પાણી નાખી દેશું.
  • હવે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં આ બદામ નાખી અને 2 ½ કપ જેવું પાણી નાખી અને એક દમ સારી રીતે પીસી લેશું અને ત્યાર બાદ તેને ગાળવા માટે એક મિલ્ક બેગ આવે છે જે બજાર મળી જશે તેમાં આ દૂધ નાખી અને ગાળી શકો છો . અને જો આ બેગ ના હોય તમારા પાસે તો તમે ઘરમાં રહેલા સાવ પાતળા મલ મલ ના કપડા માં નાખી ને પણ ગાળી સકો છો . તો તૈયાર છે આપણું બદામ નું દૂધ.
  • ત્યાર બાદ આપણે જે દૂધ તૈયાર કર્યું છે તે દૂધ માંથી આપણે 1 કડછી ભરી ને દૂધ ને એક બાઉલ માં અલગ કાઢીશું અને તે બાઉલ માં આપણે કોર્નફ્લોર નો પાવડર 35 ગ્રામ / 4 ½ ચમચી જેવો નાખી અને સારી રીતે મિક્સ કરીશું અને આનો ઉપયોગ આપણે આગળ કરીશું . આ મિશ્રણ આપણે જે જેલી જેવું સ્ટકચર છે તે બનાવવા માં આ મિશ્રણ નો ઉપયોગ થશે.
  • હવે ફરીથી ગેસ પર 1 પેન ગરમ કરવા મૂકીશું ત્યાર બાદ તે પેન માં આપણે જે મિલ્ક તૈયાર કરી ને રાખ્યું તે મિલ્ક ને પેન માં નાખી દેશું અને ત્યાર બાદ તેમાં તજ નો 1 ટુકડો નાખીશું જેનાથી દૂધ માં તજ નો સારો એવો ફ્લેવર આવી જશે . ત્યાર પછી તેમાં થોડું વેનેલા એસેન્સ , ખાંડ 100 ગ્રામ / ½ કપ નાખી અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે દૂધ ને હલાવીશું દૂધ માં ઉભરો આવી ગયા બાદ અને ખાંડ ઓગળી ગયા બાદ આપણે તેમાં જે કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ તૈયાર કરી ને મૂક્યું હતું તે દૂધ માં સાવ ધીમે ધીમે કરી ને આ કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ નાખીશું . ઈયા એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખીશું કે આપણે ગેસ ની ફ્લેમ ને સાવ ધીમી રાખીશું.
  • ત્યાર બાદ જેમ જેમ મિશ્રણ તમને લાગે કે ઘાટું થવા લાગ્યું છે એટલે તરત જ આપણે પેન ને ગેસ ઉપર થી હટાવી અને બીજા ગેસ પર મૂકી ને હલાવતા જશું થોડું વાર સુધી મિક્સ કરી લીધા બાદ ફરીથી એક વખત ગેસ પર 15-20 સેકન્ડ માટે પેન ને રાખીશું અને હલાવતા જશું . અને આપણે આ મિશ્રણ ને કેટલું ઘાટું કરીશું તો તેના માટે એક કડછી માં મિશ્રણ લેશું અને ફરીથી કડાઈ માં મિશ્રણ નાખતી વખતે મિશ્રણ મોટા ટપકા ની જેમ નીચે પડે એટલું ઘાટું થવા દેશું.
  • ત્યાર પછી આપણે એક સિલીકોન નું મોલ્ડ લેશું અને તેમાં આ પુડિંગ નાખી ને ફિલ કરીશું . અને ખાસ ધ્યાન રાખવું કે આપણું મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમને આ મિશ્રણ ને મોલ્ડ માં ભરી દેવું . હવે મિશ્રણ મોલ્ડ માં ભરાઈ ગયા બાદ છેલે ચમચી ની મદદ થી તેને ફેલાવી અને ટેપ કરી દેશું જેથી તેનો બેઝ છે તે ઈકવલ થઈ જાય . મોલ્ડ માં મિશ્રણ ને ભરી દીધા બાદ એકદમ ઠંડુ થવા દેશું અને ત્યાર બાદ ફ્રીઝ માં આપણે તેને 2 કલાક માટે ઠંડુ થવા દેશું.
  • ત્યાર પછી હવે આપણે મેંગો સોસ ની તૈયારી કરીશું તેના માટે ફ્રેશ મેંગો લેશું જો ફ્રેશ ના હોય તમે ફ્રોઝન કરેલા મેંગો પણ લઈ સકો છો . ત્યાર બાદ કેરી ને સારી રીતે પાણી માં ધોઈ તેની છાલ કાઢી અને તેના મોટા કટકા કરી અને મિક્ષ્ચર જાર માં નાખી દેશું ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ ખાંડ / ¼ કપ જેટલી ખાંડ નાખી અને બંને વસ્તુ ને સારી રીતે પીસી લેશું.
  • હવે ગેસ પર ફરીથી એક પેન / કડાઈ ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે તેમાં આપણે જે મેંગો ને પીસી ને રાખ્યું હતું તે પેન માં નાખી દેશું ત્યાર બાદ તેમાં પાણી 1 ½ કપ જેટલું નાખી દેશું . કારણકે કેરી નો પલ્પ ઘાટો હોય છે જેના કારણકે આપણે ઈયા પેન માં થોડું પાણી નાખીશું . પાણી નાખવાથી આપણા સોસ ની કન્સિટેટન્સી બરાબર થઈ જશે.
  • ધ્યાન રાખવું કે ગેસ ધીમો રાખીશું અને હલાવતા જશું એટલે આપણો સોસ થોડો ઘાટો થવા લાગે અને એક ઉભરો આવી જાય ત્યાં સુધી જ આપણે સોસ ને ચડાવીશું અને ત્યાર બાદ ગેસ ને બંધ કરી દેશું . અને પછી ગરણી માં નાખી અને સોસ ને ગાળી લેશું . ગાળી લેવાથી તેમાં રહેલા રેશા કે ગોટલી હસે તો તે નીકળી જશે . અને સોસ ગાળી લીધા બાદ આપણે તેમાં 1 લીંબુ નો રસ નાખી અને મિક્સ કરી દેશું . હવે આપણે સોસ ને ઠંડું થવા દેશું અને ઠંડું થઈ ગયા બાદ આપણે તેને ફ્રીઝ માં રાખી અને ચિલ્ડ કરીશું.
  • હવે આપણી પુડિંગ પણ ઠંડી થઈ ગઈ તેને ફ્રીઝ માંથી કાઢી તેની જે સાઈડ જે તેને હાથે થી બધી સાઇડ માં થોડી હલાવી દેશું જેથી તેની જે સાઈડ છે તે અલગ થઈ જાય હવે આપણે પુડિંગ ને સિલીકોન ના જે મોલ્ડ છે તેને ઊંધું કરી અને સર્વિંગ પ્લેટ માં આપણે આ પુડિંગ ને ઉપરથી હાથ વડે થોડું પુશ કરી અને ડિમોલ્ડ કરીશું.
  • હવે સર્વિંગ પ્લેટ માં આ પુડિંગ પર જે સોસ ને ઠંડો કરવા રાખ્યો હતો તે સોસ ને પુડિંગ માં નાખી દેશું અને ત્યાર બાદ સોસ પર છેલે થોડા કેરી ના કટકા અને એક ફુદીના નું પાંદ મૂકી અને ઠંડું ઠંડું સર્વ કરીશું.

Notes

  •  કેરી જો ફ્રેશ ના હોય તો તમે ફ્રોઝન કરેલી કેરી નો પણ ઉપયોગ કરી શકો છો.
  • બદામ ને ગાળી લીધા બાદ તેનો જે પોક બચે છે તેનો ઉપયોગ પણ તમે શાક , કઢી , લોટ બાંધીએ તેમાં કે પછી તમે તેનો હલવો પણ બનાવી સકો છો.
  • જો તમારા પાસે કોર્નફ્લોર ના હોય તો તમે કસ્ટર્ડ પાવડર પણ નાખી સકો છો.
  • જો તમને લાગે કે પુડિંગ વાળું મિશ્રણ બઉ ઘાટું થઈ ગયું છે તો તે મિશ્રણ માં થોડું પાણી નાખી અને કન્સિટન્સી એડજેસ્ટ કરી લેવી.
  • જો તમારા ઘરમાં સિલીકોન નું મોલ્ડ ના હોય તો તમે કાચ ના વાટકા માં પણ પુડિંગ નાખી અને જમાવી શકો છો . અને તે કાંચ ના બાઉલ માં તમારે કોઈ તેલ ગ્રીસ કરવાની જરૂર નથી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular