HomeNastaભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત | bhel puri...

ભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત | bhel puri recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે ભેળ પુરી બનાવવાની રીત – bhel puri banavani rit શીખીશું. આ એક મુંબઈ ની ખૂબ જ ફેમસ ચાર્ટ છે જે હવે ગુજરાતીઓ અને બીજા લોકો ને પણ ખૂબ પસંદ આવે છે, Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe , સાંજ ને હલકી ફૂલકી ભૂખ માં અથવા વરસાદી માહોલ માં આ ભેળ ખૂબ ટેસ્ટી લાગે છે થોડી સામગ્રીઓ પહેલેથી તૈયાર હોય તો ખૂબ ઝાડથી તૈયાર થઈ જાય છે તો ચાલો ભેલ પુરી બનાવવાની રીત – bhel puri recipe in gujarati જાણીએ.

ભેલ બનાવવા માટેનીભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત સામગ્રી | bhel puri ingredients

  • મોરા મમરા 3 કપ
  • સેવ પૂરી ની પુરી 6-7
  • મિક્સ ફરસાણ 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ
  • ઝીણા સમારેલા ટામેટા જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • દાડમ દાણા જરૂર મુજબ
  • સીંગદાણા જરૂર મુજબ
  • લીંબુનો રસ જરૂર મુજબ
  • મસાલા ચણા દાળ જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • લસણ વાળી ચટણી જરૂર મુજબ
  • આંબલી ની ચટણી જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદડા ¼ કપ
  • સીંગદાણા 3-4 ચમચી
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • તીખા લીલા મરચા 3-4
  • શેકેલ જીરું 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લસણ ની કણી 2-4 (ઓપ્શનલ છે )
  • પાણી 1-2 ચમચી

લસણ વાળી લાલ મરચાની ચટણી

  • લસણ ની કણી 10-12
  • સૂકા લાલ મરચા 5-7
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ચમચી
  • સેવ 2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ પાણી 1 કપ

આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આંબલી ¼ કપ
  • ગોળ ½ કપ
  • પાણી 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • સંચળ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી

ભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત

આજ સૌપ્રથમ આપણે ભેળ પુરી બનાવવા જરૂરી લીલી ચટણી બનાવવાની રીત , લસણ વાળી લાલ મરચા ની ચટણી બનાવવાની રીત, આંબલી ની ચટણી બનાવવાની રીત ત્યારબાદ ભેળ પુરી બનાવવાની રીત શીખીશું

લીલી ચટણી બનાવવાની રીત

લીલી ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં તીખા લીલા મરચા, લીલા ધાણા, ફુદીના ના પાંદડા, સીંગદાણા, આદુ નો ટુકડો, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, લસણ ની કણી, શેકેલ જીરું અને બે ચાર ચમચી પાણી નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે લીલી ચટણી.

લસણ વાળી લાલ મરચા ની ચટણી બનાવવાની રીત

એક વાસણમાં લસણ ની કણી અને સૂકા લાલ મરચા નાખો સાથે એક કપ ગરમ પાણી નાખી ને ઢાંકી ને દસ મિનિટ રહવા દયો દસ મિનિટ પછી લસણ ને લાલ મરચા ને પાણી માંથી કાઢી મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, સેવ, લીંબુનો રસ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ને જેમાં મરચા પલાળેલા એમાં થી જરૂર મુજબ નું પાણી નાખી પીસી લ્યો તો તૈયાર છે લસણ વાળી લાલ મરચા ની ચટણી.

આંબલી ની ચટણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં આંબલી ને ગોળ નાખી ને મિક્સ કરી ગોળ ઓગળી જાય અને આંબલી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો આંબલી નરમ થાય એટલે ગેસ બંધ કરી ને ચારણી વડે મેસ કરતા જઈ ચટણી ને ગાળી લ્યો.

 ચટણી બરોબર ગારી લીધા બાદ એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, મીઠું અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે આંબલી ની ચટણી.

ભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત | bhel puri banavani rit

ભેળ પુરી બનાવવા સૌ પ્રથમ મોરા મમરા ને તડકા માં થોડા તપાવી લ્યો અથવા ગેસ પર ધીમા તાપે થોડા શેકી ને ક્રિસ્પી કરી લ્યો. હવે એક મોટા વાસણમાં મોરા મમરા નાખો સાથે, સેવ પૂરી ની પુરી ને તોડી ને નાખો, મિક્સ ફરસાણ, સીંગદાણા, મસાલા ચણા દાળ, જરૂર મુજબ ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, દાડમ ના દાણા, ઝીણા સમારેલા લીલાં ધાણા, ચાર્ટ મસાલો, ઝીણી સેવ, લીંબુનો રસ, લીલી ચટણી, લસણ વાળી ચટણી, આંબલી ની ચટણી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર ભેળ પુરી ને પ્લેટ માં નાખી ઉપર આંબલી ની ચટણી જરૂર મુજબ નાખો સાથે ઝીણી સેવ, ડુંગળી, ટમેટા, દાડમ ના દાણા ને પાપડી પુરી સાથે સર્વ કરો ભેળ પુરી.

bhel puri recipe in gujarati notes

  • અહી જો તમે લસણ ના ખાતા હો તો લસણ ની ચટણી માં લસણ વગર મરચા ગરમ પાણી માં પલાળી ને ચટણી પીસી ને પણ તૈયાર કરી શકો છો.
  • ભેળ માં તમને પસંદ હોય એ પ્રમાણે ની ચટણીઓ અને બીજી સામગ્રી નાખવી.
  • ભેળ તૈયાર થાય એટલે તરત જ સર્વ કરવી નહિતર નરમ પડી જશે.

bhel puri banavani rit | Recipe Video

Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

bhel puri recipe in gujarati

bhel puri - ભેળ પુરી - ભેલ પુરી - ભેળ પુરી બનાવવાની રીત - ભેલ પુરી બનાવવાની રીત - bhel puri recipe - bhel puri banavani rit - bhel puri recipe in gujarati

ભેળ પુરી | bhel puri | ભેલ પુરી | ભેળ પુરી બનાવવાની રીત | bhel puri recipe | bhel puri banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે ભેળ પુરી બનાવવાની રીત – bhel puri banavani rit શીખીશું. આ એક મુંબઈ ની ખૂબ જફેમસ ચાર્ટ છે જે હવે ગુજરાતીઓ અને બીજા લોકો ને પણ ખૂબ પસંદ આવે છે, સાંજ ને હલકી ફૂલકી ભૂખ માં અથવા વરસાદી માહોલ માં આ ભેળ ખૂબટેસ્ટી લાગે છે થોડી સામગ્રીઓ પહેલેથી તૈયાર હોય તો ખૂબ ઝાડથી તૈયાર થઈ જાય છે તો ચાલોભેલ પુરી બનાવવાની રીત – bhel puri recipe in gujarati જાણીએ.
No ratings yet
Prep Time 25 mins
Total Time 25 mins
Course nasta, nasto banavani rit, નાસ્તો, હળવો નાસ્તો
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ભેલ બનાવવા માટેની સામગ્રી | bhel puri ingredients

  • મોરા મમરા 3 કપ
  • સેવ પૂરી ની પુરી6-7
  • મિક્સ ફરસાણ 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ
  • ઝીણા સમારેલા ટામેટા જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • દાડ મદાણા જરૂર મુજબ
  • દાડમ દાણા જરૂર મુજબ
  • સીંગદાણા જરૂર મુજબ
  • લીંબુનો રસ જરૂર મુજબ
  • મસાલા ચણા દાળ જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • લસણ વાળી ચટણી જરૂર મુજબ
  • આંબલી ની ચટણી જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદડા ¼ કપ
  • સીંગદાણા 3-4 ચમચી
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • તીખા લીલા મરચા 3-4
  • શેકેલ જીરું 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લસણ ની કણી 2-4 (ઓપ્શનલ છે)
  • પાણી 1-2 ચમચી

લસણ વાળી લાલ મરચાની ચટણી

  • લસણ ની કણી 10-12
  • સૂકા લાલ મરચા 5-7
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 1 ચમચી
  • સેવ 2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમપાણી 1 કપ

આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આંબલી ¼ કપ
  • ગોળ ½ કપ
  • પાણી 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • સંચળ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી

Instructions
 

ભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત | bhel puri recipe | bhel puri banavani rit | bhel puri recipe in gujarati

  • આજ સૌપ્રથમ આપણે ભેળ પુરી બનાવવા જરૂરી લીલી ચટણી બનાવવાની રીત , લસણ વાળી લાલ મરચા ની ચટણી બનાવવાની રીત, આંબલી ની ચટણી બનાવવાની રીત ત્યારબાદ ભેળ પુરી બનાવવાની રીત શીખીશું

લીલી ચટણી બનાવવાની રીત

  • લીલી ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં તીખા લીલા મરચા, લીલા ધાણા, ફુદીનાના પાંદડા, સીંગદાણા, આદુ નો ટુકડો,લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, લસણ ની કણી, શેકેલ જીરું અને બે ચાર ચમચી પાણી નાખી નેપીસી ને ચટણી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે લીલી ચટણી.

લસણ વાળી લાલ મરચા ની ચટણી બનાવવાની રીત

  • એક વાસણમાં લસણ ની કણી અને સૂકા લાલ મરચા નાખો સાથે એક કપ ગરમ પાણી નાખી ને ઢાંકી ને દસ મિનિટરહવા દયો દસ મિનિટ પછી લસણ ને લાલ મરચા ને પાણી માંથી કાઢી મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, સેવ, લીંબુનો રસ, કાશ્મીરી લાલમરચાનો પાઉડર ને જેમાં મરચા પલાળેલા એમાં થી જરૂર મુજબ નું પાણી નાખી પીસી લ્યો તોતૈયાર છે લસણ વાળી લાલ મરચા ની ચટણી.

આંબલી ની ચટણી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં આંબલી ને ગોળ નાખીને મિક્સ કરી ગોળ ઓગળી જાય અને આંબલી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો આંબલી નરમ થાયએટલે ગેસ બંધ કરી ને ચારણી વડે મેસ કરતા જઈ ચટણી ને ગાળી લ્યો.
  •  ચટણી બરોબર ગારી લીધા બાદ એમાં સંચળ,લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, મીઠું અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે આંબલી ની ચટણી.

ભેળ પુરી બનાવવાની રીત | ભેલ પુરી બનાવવાની રીત | bhel puri banavani rit

  • ભેળ પુરી બનાવવા સૌ પ્રથમ મોરા મમરા ને તડકા માં થોડા તપાવી લ્યો અથવા ગેસ પર ધીમા તાપે થોડા શેકી ને ક્રિસ્પી કરી લ્યો. હવે એક મોટા વાસણમાં મોરા મમરા નાખો સાથે, સેવ પૂરી ની પુરી ને તોડી ને નાખો, મિક્સ ફરસાણ, સીંગદાણા,મસાલા ચણા દાળ, જરૂર મુજબ ઝીણી સુધારેલી ડુંગળી,ઝીણા સમારેલા ટામેટા, દાડમ ના દાણા, ઝીણા સમારેલા લીલાં ધાણા, ચાર્ટ મસાલો, ઝીણી સેવ, લીંબુનો રસ, લીલી ચટણી,લસણ વાળી ચટણી, આંબલી ની ચટણી નાખી ને બરોબર મિક્સકરી લ્યો ને તૈયાર ભેળ પુરી ને પ્લેટ માં નાખી ઉપર આંબલી ની ચટણી જરૂર મુજબ નાખો સાથે ઝીણી સેવ, ડુંગળી, ટમેટા, દાડમ ના દાણા ને પાપડી પુરી સાથે સર્વ કરો ભેળ પુરી.

bhel puri recipe in gujarati notes

  • અહી જો તમે લસણ ના ખાતા હો તો લસણ ની ચટણી માં લસણ વગર મરચા ગરમ પાણી માં પલાળી ને ચટણી પીસી ને પણ તૈયાર કરી શકો છો.
  • ભેળમાં તમને પસંદ હોય એ પ્રમાણે ની ચટણીઓ અને બીજી સામગ્રી નાખવી.
  • ભેળ તૈયાર થાય એટલે તરત જ સર્વ કરવી નહિતર નરમ પડી જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

રગડા પેટીસ બનાવવાની રીત | ragda patties recipe in gujarati | ragda petis banavani rit

પાપડી બનાવવાની રીત | papdi gathiya | papdi gathiya recipe | papdi banavani rit

ચંપાકલી ગાંઠિયા | champakali gathiya recipe in gujarati

કચ્છી દાબેલી બનાવવાની રીત | kacchi dabeli banavani rit | kacchi dabeli recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular