HomeLunch & Dinnerદમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit

દમ આલુ | dum aloo recipe gujarati | dum aloo banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે દમ આલુ બનાવવાની રીત – dum aloo recipe gujarati શીખીશું. દમ આલુ બે જગ્યાએ ના ખું ફેમસ છે એક પંજાબ અને બીજા કાશ્મીરી. બને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, Please subscribe Nikita’s Kitchen Recipes YouTube channel If you like the recipe , આજ આપણે પંજાબી સ્ટાઈલ ના દમ આલૂ બનાવવાની રીત શીખીશું. જેને તમે રોટલી, પરોઠા કે નાન સાથે સર્વ કરી શકો છો તો ચાલો dum aloo banavani rit – damalu recipe in gujarati શીખીએ.

દમ આલુ બનાવવા જરૂરી સામગ્રી

  • નાની સાઇઝ ના બટાકા 15-20
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • ડુંગળી 1 ઝીણી સુધારેલી
  • ટમેટા 2 ઝીણા સુધારેલા
  • હળદર ¼ ચમચી
  • લવિંગ 3-4
  • તજ નો ટુકડો 1
  • જીરું 1 ચમચી
  • આખા ધાણા 1 -2 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • લસણ ની કણી 8-10
  • લીલા મરચા 1-2
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • એલચી 1-2
  • સૂકા લાલ મરચા 1-2
  • તમાલપત્ર 1
  • કસુરી મેથી 1 ચમચી
  • દહી / ક્રીમ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સરસો તેલ / તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

દમ આલુ બનાવવાની રીત | dum aloo recipe gujarati

દમ આલુ બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના બટાકા લ્યો એને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બટાકા ને કુકર માં નાખો સાથે એક થી દોઢ ગ્લાસ પાણી ને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

હવા નીકળી જાય એટલે બટાકા કાઢી ને છોલી ને સાફ કરી લ્યો અને કાટા ચમચી થી એમાં કાણા કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બટાકા નાખી મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો બટાકા ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.

હવે કડાઈ માં બે ચમચા તેલ કડાઈ માં રહેવા દઈ બાકી નું તેલ અલગ કાઢી લ્યો ને તેલ ને ફરીથી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો , એલચી, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને નરમ થાય ત્યાં સુધી શેકો.

ડુંગળી શેકાય ત્યાં સુંધી માં એક મિક્સર જાર માં લસણ ની કણી, આદુ, લીલા મરચા, આખા ધાણા, જીરું અને વરિયાળી અને ને ચાર ચમચી પાણી નાખી ને પીસી પેસ્ટ તૈયાર કરી લ્યો. ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે હિંગ અને પીસેલા મસાલા પેસ્ટ નાંખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો.

હવે એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, કસુરી મેથી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ફરી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.

હવે તેલ અલગ થાય એટલે એમાં દહી / ક્રીમ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં બટાકા નાખી ગેસ ધીમા તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ સર્વ કરો દમ આલુ.

dum aloo recipe gujarati notes

  • બટાકા ને તમે છોલી કાણા કરી ને તેલ માં ધીમા તાપે તરી ને પણ તૈયાર કરી શકો છો.
  • અહી તમે ક્રીમ ની જગ્યાએ દહી પણ વાપરી શકો છો.

dum aloo banavani rit | dum aloo banavani recipe | Recipe Video

Youtube પર Nikita’s Kitchen Recipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

damalu recipe in gujarati | dum aloo recipe in gujarati

dum aloo recipe gujarati - dum aloo banavani rit - દમ આલુ બનાવવાની રીત - damalu recipe in gujarati - dum aloo recipe in gujarati - dum aloo banavani recipe

dum aloo recipe gujarati | dum aloo banavani rit | દમ આલુ બનાવવાની રીત | damalu recipe in gujarati | dum aloo recipe in gujarati | dum aloo banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે દમઆલુ બનાવવાની રીત – dum aloo recipe gujarati શીખીશું. દમ આલુ બે જગ્યાએ નાખું ફેમસ છે એક પંજાબ અને બીજા કાશ્મીરી. બને ખાવા માં ખૂબ જસ્વાદિષ્ટ લાગે છે, આજ આપણે પંજાબી સ્ટાઈલ ના દમઆલૂ બનાવવાની રીત શીખીશું. જેને તમે રોટલી, પરોઠા કે નાન સાથે સર્વ કરી શકો છો તોચાલો dum aloo banavani rit – damalu recipe in gujarati શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

દમ આલુ બનાવવા જરૂરી સામગ્રી

  • 15-20 નાની સાઇઝ ના બટાકા
  • 2-3 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 સુધારેલી ડુંગળી 1 ઝીણી
  • 2 સુધારેલી ટમેટા ઝીણા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 3-4 લવિંગ
  • 1 તજ નો ટુકડો
  • 1 ચમચી જીરું
  • 1 -2 ચમચી આખા ધાણા
  • 1 ચમચી વરિયાળી
  • 8-10 લસણની કણી
  • 1-2 લીલા મરચા
  • ½ ઇંચ આદુ નો ટુકડો
  • 1-2 એલચી
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી કસુરીમેથી
  • 1-2 ચમચી દહી / ક્રીમ
  • મીઠું સ્વાદ મુજબ
  • સરસો તેલ / તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

dum aloo recipe gujarati | dum aloo banavani rit | દમ આલુ બનાવવાની રીત | damalu recipe in gujarati

  • દમ આલુ બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના બટાકા લ્યો એને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બટાકા ને કુકર માં નાખો સાથે એક થી દોઢ ગ્લાસ પાણી ને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધકરી મિડીયમ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • હવા નીકળી જાય એટલે બટાકા કાઢી ને છોલી ને સાફ કરી લ્યો અને કાટા ચમચી થી એમાં કાણા કરીલ્યો. હવે ગેસ પર એકકડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બટાકા નાખી મિડીયમ તાપે ગોલ્ડનથાય ત્યાં સુંધી તરી લ્યો બટાકા ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે કડાઈ માં બે ચમચા તેલ કડાઈ માં રહેવા દઈ બાકી નું તેલ અલગ કાઢી લ્યો ને તેલ ને ફરીથી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો , એલચી,સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી મિક્સ કરી ડુંગળી ને નરમ થાય ત્યાં સુધી શેકો.
  • ડુંગળી શેકાય ત્યાં સુંધી માં એક મિક્સર જાર માં લસણ ની કણી, આદુ, લીલા મરચા, આખા ધાણા, જીરું અને વરિયાળી અને ને ચાર ચમચી પાણી નાખી ને પીસી પેસ્ટ તૈયાર કરી લ્યો. ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે હિંગ અને પીસેલા મસાલા પેસ્ટ નાંખી મિક્સ કરીબે ચાર મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો. ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનોપાઉડર, કસુરી મેથી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંપા કપ પાણી નાખી મિક્સ કરી ફરી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • હવે તેલ અલગ થાય એટલે એમાં દહી / ક્રીમ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકળવા દયો પાણી ઉકળવાલાગે એટલે એમાં બટાકા નાખી ગેસ ધીમા તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડવા દયો.ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગરમ ગરમ સર્વ કરો દમ આલુ.

dum aloo recipe gujarati notes

  • બટાકા ને તમે છોલી કાણા કરી ને તેલ માં ધીમા તાપે તરી ને પણ તૈયાર કરી શકો છો.
  • અહી તમે ક્રીમ ની જગ્યાએ દહી પણ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

સંભાર બનાવવાની રીત | sambar banavani rit | sambar recipe in gujarati

અમૂર્તસરી આલું કુલચા બનાવવાની રીત | amritsari aloo kulcha banavani rit

તુરીયા નું શાક બનાવવાની રીત | Turiya nu shaak banavani rit | Turiya nu shaak recipe in gujarati

ગાજર મરચા નું અથાણું બનાવવાની રીત | gajar marcha nu athanu banavani rit | gajar marcha nu athanu recipe in gujarati

RELATED ARTICLES

2 COMMENTS

  1. Maine cal Dam Aalu banaya tha Itna badhiya Bana tha yah recipe se, matlab guest Jo Aaye The na ungali bhi Chaba Jaate Itna badhiya banaa tha

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular