HomeNastaMexican Paneer Burrito banavani rit | મેક્સિકન પનીર બુરીટો બનાવવાની રીત

Mexican Paneer Burrito banavani rit | મેક્સિકન પનીર બુરીટો બનાવવાની રીત

એક નવીજ રીત નું તેમાં પણ નાના છોકરા ને ખાસ મજા પડી જાય એવું Mexican Paneer Burrito – મેક્સિકન પનીર બુરીટો બનાવતા શીખીશું . હા આ રેસિપી ની પ્રોસેસ અને કૂકિંગ બઉ લાંબી લાગશે પણ બજાર જેવું જ   બુરીટો આજે આપણે ઘરે બનાવતા શીખીશું.

મેક્સીકન સીઝનીંગ માટે ની સામગ્રી :-

  • જીરું 1 ચમચી
  • આખા ધાણા 2 ચમચી
  • તજ નાનો ટુકડો
  • લવિંગ 5-6 નંગ
  • ઓરેગાનો 1 ચમચી
  • કાશ્મીરી મરચું પાવડર 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • ડુંગળીનો પાઉડર 1½  ચમચી
  • લસણ પાવડર ½ ચમચી

પનીર બનાવવા માટેની સામગ્રી :-

  • પનીર 200 ગ્રામ
  • ઓલિવ તેલ 1¼ કપ
  • મેક્સીકન સીઝનીંગ 2 ચમચી
  • લસણ, ઝીણું સમારેલુ ½ ટીસ્પૂન
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

લીંબુ લીલા ધાણા ચોખા માટે ની સામગ્રી :-

  • માખણ 2½ ચમચી
  • ડુંગળી સમારેલી ½ કપ
  • ચોખા 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1½ કપ
  • કોથમીર સમારેલી 1½ કપ
  • લીંબુનો રસ 3 ચમચી

સાલસા સોસ બનાવવા માટેની સામગ્રી :-

  • ટામેટા ઝીણા સમારેલા 1 કપ
  • ડુંગળી સમારેલી ½ કપ
  • કોથમીર સમારેલી મુઠ્ઠીભર
  • મકાઈ બાફેલી ½ કપ
  • લીલા મરચા સમારેલા 2 નંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુનો રસ 4 ચમચી

બુરીટો સોસ બનાવવા માટેની સામગ્રી :-

  • લસણ 1½ ચમચી
  • પાણી એક આડંબર
  • ઘાટું દહીં 1 કપ
  • ચિલ્લી સોસ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુનો રસ 1 ચમચી
  • મેક્સીકન સીઝનીંગ 2 ચમચી

રીફ્રાઈડ કઠોળ માટે ની સામગ્રી :-

  • ઓલિવ તેલ 3 ચમચી
  • ડુંગળી સ્લાઈસ કરેલી 1½  કપ
  • લસણ ઝીણું સમારેલું 1 ચમચી
  • લીલા મરચા સમારેલા 2 નંગ
  • રાજમા બાફેલા 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ

રોલ કરવા માટે ની સામગ્રી :-

  • લોટ ટોર્ટિલા 4 નંગ
  • એવોકાડો મધ્યમ 1 નંગ
  • આઇસબર્ગ લેટીસ 2 કપ
  • ચીઝ છીણેલું 1 કપ

Mexican Paneer Burrito banavani rit

મેક્સિકન પનીર બુરીટો બનાવવા માટે સૌ પ્રથમ આપણે મેક્સિકન મસાલો તૈયાર કરીશું જેના માટે આપણે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં જીરું 1 ચમચી , આખા ધાણા 2 ચમચી , તજ નાનો ટુકડો, લવિંગ 5-6 નંગ , ઓરેગાનો 1 ચમચી બધી વસ્તુ ને સારી રીતે પીસી અને બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં કાશ્મીરી મરચું પાવડર 1 ચમચી , મીઠું 1 ચમચી , ડુંગળીનો પાઉડર ½ ચમચી , લસણ પાવડર ½ ચમચી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . ડુંગળી અને લસણ નો પાવડર બજાર માં આરામથી મળી જશે . તો તૈયાર છે આપણો મેક્સિકન મસાલો .

ત્યાર બાદ હવે આપણે પનીર ને મેરીનેટ કરવા માટેની એક પેસ્ટ તૈયાર કરી લેશું જેના માટે એક મોટી થાળી લેશું અને તેમાં આપણે ઓલિવ ઓઈલ ¼ કપ નાખશું અને તેમાં આપણે જે મસાલો તૈયાર કરી ને રાખ્યો છે મેક્સિકન મસાલો 2 ચમચી , લસણ ઝીણું સમારેલુ ½ ટીસ્પૂન , લીંબુનો રસ 1 ચમચી , મીઠું સ્વાદ મુજબ નાખી હાથેથી બધું મિક્સ કરી લેશું અને ત્યાર બાદ જે આપણે 200 ગ્રામ પનીર લીધું છે તે પનીર ની આપણે સ્લાઈસ ઊભી જાડી કાપી અને તૈયાર કરેલી પેસ્ટ માં આપણે આ પનીર ને ચારે બાજુ થી સારી રીતે મેરીનેટ કરી લેશું . તો તૈયાર છે આપણું મેરીનેટ વાળુ પનીર જેને આપણે સાઇડ માં  20 મિનિટ માટે મૂકી દેશું .

હવે આપણે લીંબુ અને લીલા ધાણા ના ભાત તૈયાર કરી લેશું જેના માટે  ગેસ પર એક કૂકર મૂકીશું તેમાં બટર નાખીશું 2 ½ નાખી અને બટર ને મેલ્ટ કરી લેશું ત્યાર બાદ તેમાં બારીક સમારેલી ડુંગળી ½ કપ નાખી અને ફૂલ તાપે 2 મિનિટ જેવી સાંતળી લેશું . હવે આપણે તેમાં બાસમતી ચોખા નાખીશું જેને તમે સારી રીતે પાણી માં ધોઈ અને અડધા કલાક જેવું પલળવા દેવું અને પાણી નિતારી ને ચોખા ને કુકર માં નાખી હલકા હાથે મિક્સ કરી લેશું ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1 ½ કપ જેવું પાણી નાખી અને ફૂલ તાપે પાણી માં એક ઉભરો આવા દેશું ઉભરો આવી ગયા બાદ કુકર બંધ કરી અને ફુલ તાપે એક સિટી અને ત્યાર બાદ ગેસ ધીમો કરી અને 1 સિટી ફરીથી કરી લેશું .

કુકર ઠંડું થઈ ગયા બાદ આપણે ચોખા ને એક પ્લેટ માં કાઢી લેશું અને તેમાં ઉપરથી જીણા સુધારેલા લીલા ધાણા 1 ½ કપ અને લીંબુ નો રસ 3 ચમચી નાખી અને અને ફરીથી હલકા હાથે મિક્સ કરી લેશું તો આપણા લીંબુ અને લીલા ધાણા વાળા ભાત તૈયાર છે . જેને આપણે સાઇડ માં મૂકી દેશું .

હવે આપણે સાલસા સોસ ની તૈયારી કરી લેશું જેના માટે એક બાઉલ લેશું તેમાં ટામેટા ઝીણા સમારેલા 1 કપ લેશું ટમેટા ના બીજ કાઢી અને જીણા સમારેલાં ટમેટા ને બાઉલ માં નાખી દેશું ત્યાર બાદ તેમાં ડુંગળી સમારેલી ½ કપ , કોથમીર સમારેલી મુઠ્ઠીભર , મકાઈ બાફેલી ½ કપ , લીલા મરચા જીણા સમારેલા 2 નંગ , મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ 4 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું અને બાઉલ ને સાઇડ માં મૂકી દેશું .

ત્યાર બાદ આપણે બુરિટો સોસ બનાવવાની તૈયાર કરી લેશું જેના માટે એક નાનો બાઉલ લેશું જેમાં બારીક સુધારેલું લસણ 1½ ચમચી , તેમાં થોડું પાણી નાખી અને ચમચી ની મદદ થી લસણ ને મેસ કરી લેશું મેસ એટલા માટે કરીશું કારણકે લસણ નો ફ્લેવર પાણી માં આવી જાય ત્યાર બાદ એક મોટા બાઉલ માં ઘાટું દહીં 1 કપ લેશું જે દહીં ને આપણે 1 કલાક જેવું બાંધી ને રાખીશું . બાંધેલું દહીં બાઉલ માં કાઢી લીધા બાદ તેમાં આપણે લસણ વાળું પાણી ગાળી ને નાખી દેશું હવે  તેમાં ચિલ્લી સોસ 2-3 ચમચી , મીઠું સ્વાદ મુજબ , લીંબુનો રસ 1 ચમચી , મેક્સીકન સીઝનીંગ 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે ફેટી લેશું તો તૈયાર છે આપણો બુરીટો સોસ જેને આપણે સાઇડ માં મૂકી દેશું .

હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે તેમાં 3 ચમચી ઓલિવ ઓઈલ નાખીશું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં ડુંગળી સ્લાઈસ કરેલી 1 ½  કપ લસણ ઝીણું સમારેલું 1 ચમચી , લીલા મરચા સમારેલા 2 નંગ નાખી અને 2 મિનિટ જેવું ચડવા દેશું ત્યાર બાદ તેમાં રાજમા બાફેલા 1 કપ નાખી દેશું અને ખાસ ધ્યાન રાખવું કે આપણે જે રાજમાં બાફ્યા છે તે બાફેલા રાજમાં નું પાણી પણ આપણે રાજમાં સાથે નાખી , મીઠું સ્વાદ મુજબ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે તેને ચડાવી લેશું . પાણી બળી ગયા બાદ આપણે તેને એક બાઉલ માં કાઢી અને સાઇડ માં મૂકી દેશું .

ત્યાર બાદ આપણે ગેસ પર 1 પેન ગરમ કરવા મૂકીશું અને આપણે જે પનીર મેરીનેટ કરી ને રાખ્યું હતું તે પનીર ને પેન પર મૂકી અને અને પનીર ને બધી બાજુ થી સારી રીતે સેકી લેશું . ખાસ ધ્યાન રાખવું કે મિડયમ તાપે આપણે પનીર ને સેકી લેશું જેથી આપણા પનીર ના મસાલા બળી ના જાય . ગેસ બંધ કરી અને એક પ્લેટ માં કાઢી લેશું .

હવે આપણી બધી સામગ્રી તૈયાર બસ હવે આપણે બુરિટો ને રોલ કરીશું જેના માટે આપણે બજાર માં બુરીટો ની ચપાતી  તૈયાર મળે તે લઈ લેશું અને તેના પર આપણે હવે લીંબુ અને લીલા ધાણા જે ભાત તૈયાર કર્યા હતા પેલે તે વચે નાખીશું ત્યાર બાદ તેના પર રાજમાં વાળુ ફિલિંગ તેના પર ગ્રિલ કરેલું પનીર 1 કટકો , એવકાડો ની સ્લાઈસ 2 નંગ , 1 ચમચી સાલસા , તેના પર તૈયાર કરેલી બુરિટો સોસ , આઈસ બર્ગ લેટસ થોડી અને છેલે થોડું ચીઝ નાખી બુરિટો ના રોલ ની ચારે બાજુ પેક કરી દેશું અને ત્યાર બાદ તેનો એક રોલ વાડી દેશું .અને ફરીથી ગેસ પર એક પેન મૂકી અને આ રોલ ને આપણે સાવ થોડા ચારે બાજુ થી સેકી લેશું

તો તૈયાર છે આપણું મેક્સિકન પનીર બુરીટો જેને તમે સોસ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મેક્સિકન પનીર બુરીટો બનાવવાની રીત

Mexican Paneer Burrito - મેક્સિકન પનીર બુરીટો

Mexican Paneer Burrito banavani rit

એક નવીજ રીત નું તેમાં પણ નાના છોકરા ને ખાસ મજા પડી જાયએવું Mexican Paneer Burrito – મેક્સિકન પનીર બુરીટો બનાવતા શીખીશું . હા આ રેસિપીની પ્રોસેસ અને કૂકિંગ બઉ લાંબી લાગશે પણ બજાર જેવું જ   બુરીટો આજેઆપણે ઘરે બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Resting time: 8 hours
Total Time: 9 hours
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્ષ્ચર જાર
  • 1 પ્લેટ
  • 1 પેન / કડાઈ
  • 1 બાઉલ

Ingredients

મેક્સીકન સીઝનીંગ માટે ની સામગ્રી :-

  • 1 ચમચી જીરું
  • 2 ચમચી આખા ધાણા
  • તજ નાનો ટુકડો
  • 5-6 નંગ લવિંગ
  • 1 ચમચી ઓરેગાનો
  • 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર
  • 1 ચમચી મીઠું
  • ચમચી ડુંગળીનો પાઉડર
  • ½ ચમચી લસણ પાવડર

પનીર બનાવવા માટેની સામગ્રી :-

  • 200 ગ્રામ પનીર
  • કપ ઓલિવ તેલ
  • 2 ચમચી મેક્સીકન સીઝનીંગ
  • ½ ટીસ્પૂન લસણ ઝીણું સમારેલુ
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

લીંબુ લીલા ધાણા ચોખા માટે ની સામગ્રી :-

  • ચમચી માખણ
  • ½ કપ ડુંગળી સમારેલી
  • 1 કપ ચોખા
  • મીઠું સ્વાદ મુજબ
  • કપ પાણી
  • કપ કોથમીર સમારેલી
  • 3 ચમચી લીંબુનો રસ

સાલસા સોસ બનાવવા માટેની સામગ્રી :-

  • 1 કપ ટામેટા ઝીણા સમારેલા
  • ½ કપ ડુંગળી સમારેલી
  • કોથમીર સમારેલી મુઠ્ઠીભર
  • ½ કપ મકાઈ બાફેલી
  • 2 નંગ લીલા મરચા સમારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • 4 ચમચી લીંબુનો રસ

બુરીટો સોસ બનાવવા માટેની સામગ્રી :-

  • ચમચી લસણ
  • પાણી એક આડંબર
  • 1 કપ ઘાટું દહીં
  • 2-3 ચમચી ચિલ્લી સોસ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી મેક્સીકન સીઝનીંગ

રીફ્રાઈડ કઠોળ માટે ની સામગ્રી :-

  • 3 ચમચી ઓલિવ તેલ
  • કપ ડુંગળી સ્લાઈસ કરેલી
  • 1 ચમચી લસણ ઝીણું સમારેલું
  • 2 નંગ લીલા મરચા સમારેલા
  • 1 કપ રાજમા બાફેલા
  • મીઠું સ્વાદ મુજબ

રોલ કરવા માટે ની સામગ્રી :-

  • 4 નંગ લોટ ટોર્ટિલા
  • 1 નંગ એવોકાડો મધ્યમ
  • 2 કપ આઇસબર્ગ લેટીસ
  • 1 કપ ચીઝ છીણેલું

Instructions

Mexican Paneer Burrito banavani rit

  • મેક્સિકન પનીર બુરીટો બનાવવા માટે સૌ પ્રથમ આપણે મેક્સિકન મસાલો તૈયાર કરીશું જેના માટે આપણે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં જીરું 1 ચમચી , આખા ધાણા 2 ચમચી , તજ નાનો ટુકડો, લવિંગ 5-6 નંગ , ઓરેગાનો 1 ચમચી બધી વસ્તુ ને સારી રીતે પીસી અને બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં કાશ્મીરી મરચું પાવડર 1 ચમચી , મીઠું 1 ચમચી , ડુંગળીનો પાઉડર ½ ચમચી , લસણ પાવડર ½ ચમચી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . ડુંગળી અને લસણ નો પાવડર બજાર માં આરામથી મળી જશે . તો તૈયાર છે આપણો મેક્સિકન મસાલો .
  • ત્યાર બાદ હવે આપણે પનીર ને મેરીનેટ કરવા માટેની એક પેસ્ટ તૈયાર કરી લેશું જેના માટે એક મોટી થાળી લેશું અને તેમાં આપણે ઓલિવ ઓઈલ ¼ કપ નાખશું અને તેમાં આપણે જે મસાલો તૈયાર કરી ને રાખ્યો છે મેક્સિકન મસાલો 2 ચમચી , લસણ ઝીણું સમારેલુ ½ ટીસ્પૂન , લીંબુનો રસ 1 ચમચી , મીઠું સ્વાદ મુજબ નાખી હાથેથી બધું મિક્સ કરી લેશું અને ત્યાર બાદ જે આપણે 200 ગ્રામ પનીર લીધું છે તે પનીર ની આપણે સ્લાઈસ ઊભી જાડી કાપી અને તૈયાર કરેલી પેસ્ટ માં આપણે આ પનીર ને ચારે બાજુ થી સારી રીતે મેરીનેટ કરી લેશું . તો તૈયાર છે આપણું મેરીનેટ વાળુ પનીર જેને આપણે સાઇડ માં 20 મિનિટ માટે મૂકી દેશું .
  • હવે આપણે લીંબુ અને લીલા ધાણા ના ભાત તૈયાર કરી લેશું જેના માટે ગેસ પર એક કૂકર મૂકીશું તેમાં બટર નાખીશું 2 ½ નાખી અને બટર ને મેલ્ટ કરી લેશું ત્યાર બાદ તેમાં બારીક સમારેલી ડુંગળી ½ કપ નાખી અને ફૂલ તાપે 2 મિનિટ જેવી સાંતળી લેશું . હવે આપણે તેમાં બાસમતી ચોખા નાખીશું જેને તમે સારી રીતે પાણી માં ધોઈ અને અડધા કલાક જેવું પલળવા દેવું અને પાણી નિતારી ને ચોખા ને કુકર માં નાખી હલકા હાથે મિક્સ કરી લેશું ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1 ½ કપ જેવું પાણી નાખી અને ફૂલ તાપે પાણી માં એક ઉભરો આવા દેશું ઉભરો આવી ગયા બાદ કુકર બંધ કરી અને ફુલ તાપે એક સિટી અને ત્યાર બાદ ગેસ ધીમો કરી અને 1 સિટી ફરીથી કરી લેશું .
  • કુકર ઠંડું થઈ ગયા બાદ આપણે ચોખા ને એક પ્લેટ માં કાઢી લેશું અને તેમાં ઉપરથી જીણા સુધારેલા લીલા ધાણા 1 ½ કપ અને લીંબુ નો રસ 3 ચમચી નાખી અને અને ફરીથી હલકા હાથે મિક્સ કરી લેશું તો આપણા લીંબુ અને લીલા ધાણા વાળા ભાત તૈયાર છે . જેને આપણે સાઇડ માં મૂકી દેશું .
  • હવે આપણે સાલસા સોસ ની તૈયારી કરી લેશું જેના માટે એક બાઉલ લેશું તેમાં ટામેટા ઝીણા સમારેલા 1 કપ લેશું ટમેટા ના બીજ કાઢી અને જીણા સમારેલાં ટમેટા ને બાઉલ માં નાખી દેશું ત્યાર બાદ તેમાં ડુંગળી સમારેલી ½ કપ , કોથમીર સમારેલી મુઠ્ઠીભર , મકાઈ બાફેલી ½ કપ , લીલા મરચા જીણા સમારેલા 2 નંગ , મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ 4 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું અને બાઉલ ને સાઇડ માં મૂકી દેશું .
  • ત્યાર બાદ આપણે બુરિટો સોસ બનાવવાની તૈયાર કરી લેશું જેના માટે એક નાનો બાઉલ લેશું જેમાં બારીક સુધારેલું લસણ 1½ ચમચી , તેમાં થોડું પાણી નાખી અને ચમચી ની મદદ થી લસણ ને મેસ કરી લેશું મેસ એટલા માટે કરીશું કારણકે લસણ નો ફ્લેવર પાણી માં આવી જાય ત્યાર બાદ એક મોટા બાઉલ માં ઘાટું દહીં 1 કપ લેશું જે દહીં ને આપણે 1 કલાક જેવું બાંધી ને રાખીશું . બાંધેલું દહીં બાઉલ માં કાઢી લીધા બાદ તેમાં આપણે લસણ વાળું પાણી ગાળી ને નાખી દેશું હવે તેમાં ચિલ્લી સોસ 2-3 ચમચી , મીઠું સ્વાદ મુજબ , લીંબુનો રસ 1 ચમચી , મેક્સીકન સીઝનીંગ 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે ફેટી લેશું તો તૈયાર છે આપણો બુરીટો સોસ જેને આપણે સાઇડ માં મૂકી દેશું .
  • હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે તેમાં 3 ચમચી ઓલિવ ઓઈલ નાખીશું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં ડુંગળી સ્લાઈસ કરેલી 1 ½ કપ લસણ ઝીણું સમારેલું 1 ચમચી , લીલા મરચા સમારેલા 2 નંગ નાખી અને 2 મિનિટ જેવું ચડવા દેશું ત્યાર બાદ તેમાં રાજમા બાફેલા 1 કપ નાખી દેશું અને ખાસ ધ્યાન રાખવું કે આપણે જે રાજમાં બાફ્યા છે તે બાફેલા રાજમાં નું પાણી પણ આપણે રાજમાં સાથે નાખી , મીઠું સ્વાદ મુજબ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે તેને ચડાવી લેશું . પાણી બળી ગયા બાદ આપણે તેને એક બાઉલ માં કાઢી અને સાઇડ માં મૂકી દેશું .
  • ત્યાર બાદ આપણે ગેસ પર 1 પેન ગરમ કરવા મૂકીશું અને આપણે જે પનીર મેરીનેટ કરી ને રાખ્યું હતું તે પનીર ને પેન પર મૂકી અને અને પનીર ને બધી બાજુ થી સારી રીતે સેકી લેશું . ખાસ ધ્યાન રાખવું કે મિડયમ તાપે આપણે પનીર ને સેકી લેશું જેથી આપણા પનીર ના મસાલા બળી ના જાય . ગેસ બંધ કરી અને એક પ્લેટ માં કાઢી લેશું .
  • હવે આપણી બધી સામગ્રી તૈયાર બસ હવે આપણે બુરિટો ને રોલ કરીશું જેના માટે આપણે બજાર માં બુરીટો ની ચપાતી તૈયાર મળે તે લઈ લેશું અને તેના પર આપણે હવે લીંબુ અને લીલા ધાણા જે ભાત તૈયાર કર્યા હતા પેલે તે વચે નાખીશું ત્યાર બાદ તેના પર રાજમાં વાળુ ફિલિંગ તેના પર ગ્રિલ કરેલું પનીર 1 કટકો , એવકાડો ની સ્લાઈસ 2 નંગ , 1 ચમચી સાલસા , તેના પર તૈયાર કરેલી બુરિટો સોસ , આઈસ બર્ગ લેટસ થોડી અને છેલે થોડું ચીઝ નાખી બુરિટો ના રોલ ની ચારે બાજુ પેક કરી દેશું અને ત્યાર બાદ તેનો એક રોલ વાડી દેશું .અને ફરીથી ગેસ પર એક પેન મૂકી અને આ રોલ ને આપણે સાવ થોડા ચારે બાજુ થી સેકી લેશું
  • તો તૈયાર છે આપણું મેક્સિકન પનીર બુરીટો જેને તમે સોસ સાથે સર્વ કરી શકો છો .
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular