આપણે બજાર માંથી વિવિધ મીઠી અને ફરસાણ લઇ આવતા હોઈએ અને એમાં પણ ખાસ નમક પારા તો દરેક ના ઘરે હોય જ છે એ નમક પારા જો આપણે બજારમાંથી ના લઇ ઘરે થોડી મહેનત કરી બનાવી તૈયાર કરીશું તો સ્વાદિસ્ટ ની સાથે હેલ્થી બની ને તૈયાર થશે કેમ કે બજારમાં મળતા ફરસાણ ના તેલ અને મસાલા કેવા વાપરેલ હોય એતો બધ જાણે જ છે તો ઘરમાં જો બાળકો અથવા વુદ્ધો હોય તો બને તો ઘરે જ નાસ્તા બનાવી આપવા સારા જેથી મોટા દિવસોમાં ઘરમાં બધા તંદુરસ્ત રહે. તો ચાલો આ થોડું ફરસાણ ઘરે બનાવી તૈયાર કરીએ. તો ચાલો Mini namkin namakpara – મીની નમકીન નમક્પરારા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ઘઉંનો કરકરો લોટ 1 કપ
- રેગ્યુલર ઘઉંનો લોટ 3 કપ
- અજમો 2 ચમચી
- હળદર 1 ચમચી
- કસુરી મેથી 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
- ઘી 2-3 ચમચી
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
ઉપર છાંટવા માટેની સામગ્રી
- સંચળ 1 ચમચી
- ચાર્ટ મસાલો 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
Mini namkin namakpara banavani recipe
મીની નમકીન નમક્પરારા બનાવવા સૌથી પહેલા વાટકામાં ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સંચળ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી એક બાજુ મુકો ત્યાર બાદ કથરોટમાં ઘઉંનો કરકરો લોટ અને ઘઉંનો રેગ્ય્લાર લોટ ચાળી ને નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, હાથ થી મસળી ને અજમો અને સુકી મેથી નાખો બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ એમાં ઘી અને ત્રણ ચાર ચમચી તેલ નાખી લોટ ને તેલ સાથે બરોબર મસળી લેવો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લેવો બાંધેલા લોટ ને બે ચાર મિનીટ બરોબર મસળી લઇ એમાંથી મોટા મોટા લુવ બનવી લેવા ત્યાર બાદ એક લુવા ને તેલ લગાવેલ પાટલા પર મૂકી વેલન થી રોટલી થી થોડી જાડી હોય એવી રોટલી બનાવી લેવી.
બનાવેલી રોટલી ની ચારે બાજુ ચાકુથી કટ કરી નાની સાઈઝના નમકીન બનાવવા આડા અને ઉભા કાપા કરી (ચતુષ્કોણ આકાર ના ) લ્યો અને તૈયાર કટકા ને પ્લેટમાં મુક્ત જાઓ. આમ બધા લોટ માંથી લુવા બનાવી વાણી ને કાપા કરી કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એના પછી ગેસ ધીમો કરી લ્યો ,
ત્યાર બાદ કરેલ કટકા નાખી ને બે ચાર મિનટ તેલમાં તરવા માટે નાખો ત્રણ મિનીટ પછી ઝરથી એક વખત ઉથલાવી લ્યો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ એને ચારણીમાં કાઢી લ્યો અને એના પર તૈયાર કરેલ મસાલો જરૂર મુજબ છાંટો. આમ થોડા થોડા કરી બધાજ નમકપારા તારી લ્યો અને ઉપર તૈયાર કરેલ મસાલો છાંટતા જાઓ. તૈયાર નમક પારા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે મીની નમકીન નમક્પારે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મીની નમકીન નમક્પરારા બનાવવાની રેસીપી

Mini namkin namakpara banavani recipe
Equipment
- 1 કથરોટ
- 1 કડાઈ
Ingredients
- 1 કપ ઘઉંનો કરકરો લોટ
- 3 કપ રેગ્યુલર ઘઉંનો લોટ
- 2 ચમચી અજમો
- 1 ચમચી હળદર
- 2-3 ચમચી કસુરી મેથી
- પાણી જરૂર મુજબ
- 2-3 ચમચી ઘી
- તેલ જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
ઉપર છાંટવા માટેની સામગ્રી
- 1 ચમચી સંચળ
- 2 ચમચી ચાર્ટ મસાલો
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
Instructions
Mini namkin namakpara banavani recipe
- મીની નમકીન નમક્પરારા બનાવવા સૌથી પહેલા વાટકામાં ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સંચળ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી એક બાજુ મુકો ત્યાર બાદ કથરોટમાં ઘઉંનો કરકરો લોટ અને ઘઉંનો રેગ્ય્લાર લોટ ચાળી ને નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, હાથ થી મસળી ને અજમો અને સુકી મેથી નાખો બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ એમાં ઘી અને ત્રણ ચાર ચમચી તેલ નાખી લોટ ને તેલ સાથે બરોબર મસળી લેવો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લેવો બાંધેલા લોટ ને બે ચાર મિનીટ બરોબર મસળી લઇ એમાંથી મોટા મોટા લુવ બનવી લેવા ત્યાર બાદ એક લુવા ને તેલ લગાવેલ પાટલા પર મૂકી વેલન થી રોટલી થી થોડી જાડી હોય એવી રોટલી બનાવી લેવી.
- બનાવેલી રોટલી ની ચારે બાજુ ચાકુથી કટ કરી નાની સાઈઝના નમકીન બનાવવા આડા અને ઉભા કાપા કરી (ચતુષ્કોણ આકાર ના ) લ્યો અને તૈયાર કટકા ને પ્લેટમાં મુક્ત જાઓ. આમ બધા લોટ માંથી લુવા બનાવી વાણી ને કાપા કરી કટકા કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એના પછી ગેસ ધીમો કરી લ્યો ,
- ત્યાર બાદ કરેલ કટકા નાખી ને બે ચાર મિનટ તેલમાં તરવા માટે નાખો ત્રણ મિનીટ પછી ઝરથી એક વખત ઉથલાવી લ્યો અને લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લ્યો ત્યાર બાદ એને ચારણીમાં કાઢી લ્યો અને એના પર તૈયાર કરેલ મસાલો જરૂર મુજબ છાંટો. આમ થોડા થોડા કરી બધાજ નમકપારા તારી લ્યો અને ઉપર તૈયાર કરેલ મસાલો છાંટતા જાઓ. તૈયાર નમક પારા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે મીની નમકીન નમક્પારે.
Notes
- નમકીન ને પહેલા ફૂલ તાપે નાખી ત્યાર બાદ ગેસ ધીમો કરી તરવા જેથી બરોબર ક્રિસ્પી તરી શકાય
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Chokha no khato lot | ચોખા નો ખાટો લોટ બનાવવાની રીત
Amla beet no mukhvas | આમળા બીટ નો મુખવાસ
Corn pakoda recipe | ક્રિસ્પી કોર્ન પકોડા
Jain samosa banavani rit | જૈન સમોસા
Poha chevdo banavani rit | પોહા ચેવડો