HomeLunch & Dinnerઆમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit

આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit

અત્યાર સુંધી આપણે બજાર માંથી તૈયાર આમચૂર લાવી ઉપયોગ કરતા હતા પણ આજ ખૂબ સરળ રીતે ઘરે બનાવી તૈયાર કરીશું, Please subscribe Foods and Flavors YouTube channel If you like the recipe , જે બનશે ખુંબ સરસ સાથે ખૂબ ઓછા ખર્ચ માં તૈયાર થઈ જાય છે ઉનાળો એટલે બધાના પસંદીદા કેરી ની સીઝન. કેરી તો બધા ને પસંદ હોય પણ સાથે કેરી માંથી બનતી વિવિધ વાનગીઓની પણ બધા આતુરતા થી રાહ જોતા હોય છે અને એમાં પણ બાર મહિના સાચવી શકાય એવા અથાણાં અને આમચૂર પાઉડર બનાવી તૈયાર કરી લે છે તો ચાલો આજ આપણે પણ amchur powder in gujarati – આમચૂર પાવડર બનાવવાની રીત શીખીએ.

આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી કેરી 1-2 કિલો
  • મીઠું જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

amchur powder in gujarati

આમચૂર પાવડર બનાવવા સૌપ્રથમ કાચી અને કઠણ હોય એવી કેરી લ્યો એને બે પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક મોટા તપેલા માં પાણી ભરી એમાં થોડું મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ચાકુથી કેરી ને છોલી ને તપેલી માં નાખતા જાઓ.

આમ બધી કેરી ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ વેફર કરવા ના મશીન ને લ્યો અને કેરી ને એમાંથી વેફર જેમ સ્લાઈસ કરી લ્યો અને તપેલી માં નાખતા જાઓ. આમ એક એક કેરી ની સ્લાઈસ કરી લ્યો અને પાણી માં નાખતા જાઓ. હવે કેરી ની ગોટલી પર બાકી રહી ગયેલ પલ્પ ને ચાકુથી કાપી ને અલગ કરી લ્યો.

હવે કેરિ ની સ્લાઈસ ને પાણી માંથી કાઢી કપડા માં કોરી કરી લ્યો ત્યાર બાદ સાફ તડકામાં સાફ કપડા પર અથવા મોટી થાળી માં ફેલાવી ને મૂકો અને દિવસ માં એક બે વખત હાથ થી હલાવી લ્યો જેથી બધી બાજુ બરોબર સુકાઈ જાય આમે બે થી ત્રણ દિવસ અથવા બિલકુલ સુકાય ત્યાં સુંધી સૂકવી લ્યો.

કેરી બરોબર સુકાઈ જાય એટલે મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને ઝીણી ચારણી વડે ચાળી લ્યો. આમ બધી સૂકી કેરી ને પીસી પાઉડર બનાવી લ્યો અને તૈયાર પાઉડર ને કોરી એર ટાઈટ બરણીમાં ભરી લ્યો અને જેમાં જરૂર પડે એમાં ઉપયોગ માં લ્યો આમચૂર પાઉડર.

આમચૂર પાવડર બનાવવાની રીત

Video Credit : Youtube/ Foods and Flavors

Youtube પર Foods and Flavors ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

amchur powder banavani rit

આમચૂર પાવડર - આમચૂર પાવડર બનાવવાની રીત - આમચૂર પાઉડર - amchur powder banavani rit - amchur powder in gujarati

આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit

અત્યાર સુંધી આપણે બજાર માંથી તૈયાર આમચૂર લાવી ઉપયોગકરતા હતા પણ આજ ખૂબ સરળ રીતે ઘરે બનાવી તૈયાર કરીશું,જે બનશે ખુંબ સરસ સાથે ખૂબ ઓછા ખર્ચ માં તૈયાર થઈ જાય છે ઉનાળોએટલે બધાના પસંદીદા કેરી ની સીઝન. કેરી તો બધા ને પસંદ હોય પણ સાથે કેરીમાંથી બનતી વિવિધ વાનગીઓની પણ બધા આતુરતા થી રાહ જોતા હોય છે અને એમાં પણ બાર મહિનાસાચવી શકાય એવા અથાણાં અને આમચૂર પાઉડર બનાવી તૈયાર કરી લે છે તો ચાલો આજ આપણે પણ amchur powder in gujarati – આમચૂર પાવડરબનાવવાની રીત શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 30 minutes
dry time: 2 days
Total Time: 2 days 30 minutes
Servings: 200 ગ્રામ

Equipment

  • 1 તપેલી
  • 1 મોટી થાળી
  • 1 મિક્સર

Ingredients

આમચૂર પાવડર બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 કિલો કાચી કેરી
  • મીઠું જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

amchur powder banavani rit

  • આમચૂર પાવડર બનાવવા સૌપ્રથમ કાચી અને કઠણ હોય એવી કેરી લ્યો એને બેપાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક મોટા તપેલા માં પાણી ભરી એમાં થોડું મીઠુંનાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ચાકુથી કેરી ને છોલી ને તપેલી માં નાખતા જાઓ.
  • આમ બધી કેરી ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ વેફર કરવા ના મશીન ને લ્યો અને કેરી ને એમાંથી વેફર જેમ સ્લાઈસ કરી લ્યો અને તપેલી માં નાખતા જાઓ. આમ એક એક કેરી ની સ્લાઈસ કરી લ્યો અને પાણી માં નાખતા જાઓ. હવે કેરી ની ગોટલી પર બાકી રહી ગયેલ પલ્પને ચાકુથી કાપી ને અલગ કરી લ્યો.
  • હવે કેરિ ની સ્લાઈસ ને પાણી માંથી કાઢી કપડા માં કોરી કરી લ્યો ત્યાર બાદ સાફ તડકામાં સાફકપડા પર અથવા મોટી થાળી માં ફેલાવી ને મૂકો અને દિવસ માં એક બે વખત હાથ થી હલાવી લ્યો જેથી બધી બાજુ બરોબર સુકાઈ જાય આમે બે થી ત્રણ દિવસ અથવા બિલકુલ સુકાય ત્યાં સુંધી સૂકવી લ્યો.
  • કેરી બરોબર સુકાઈ જાય એટલે મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને ઝીણી ચારણી વડે ચાળી લ્યો. આમ બધી સૂકી કેરી ને પીસી પાઉડરબનાવી લ્યો અને તૈયાર પાઉડર ને કોરી એર ટાઈટ બરણીમાં ભરી લ્યો અને જેમાં જરૂર પડે એમાંઉપયોગ માં લ્યો આમચૂર પાઉડર.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular