જય શ્રી કૃષ્ણ આજ આપણે દુધી નો હાંડવો બનાવવાની રીત – dudhi no handvo banavani rit શીખીશું. Please subscribe Nirmla Nehra YouTube channel If you like the recipe હાંડવો એ દરેક ગુજરાતી ની મનપસંદ વાનગી છે જે સવાર સાંજ નાસ્તા માં બનાવી ને ખવાતી હોય છે આ હાંડવો બધા અલગ અલગ રીત થી તૈયાર કરતા હોય છે આજ આપણે હાંડવા ને બાફી ને ત્યાર બાદ વઘારી ને તૈયાર કરીશું તો ચાલો dudhi no handvo recipe in gujarati શીખીએ.
dudhi no handvo ingredients
- છીણેલી દૂધી 300 ગ્રામ
- સોજી 1 કપ
- બેસન ¼ કપ
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- અજમો ½ ચમચી
- હળદર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- દહી ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- તેલ 2-3 ચમચી
હાંડવા નો વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- સફેદ તલ 1-2 ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo recipe in gujarati
દૂધી નો હાંડવો બનાવવા સૌપ્રથમ દૂધી ને છોલી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો
હવે એ વાસણ માં સાફ કરેલ સોજી અને ચાળી ને બેસન નાખો અને સાથે આદુ લસણ ની પેસ્ટ , અજમો હાથ thi મસળી ને નાખો, હળદર, ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો
પંદર મિનિટ પછી ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ગરમ કરવા મૂકો અને હાંડવા ના મિશ્રણમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બેકિંગ સોડા, તેલ નાખી મિક્સ કરી ગ્રીસ કરેલ થાળી માં એક સરખું ફેલાવી દયો ને થાળી ને કડાઈ મૂકી દસ થી પંદર મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો
પંદર મિનિટ માં હાંડવો બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડો કરી લ્યો ને ઠંડો થાય એટલે એના કટકા કરી લ્યો
હાંડવા નો વઘાર કરવાની રીત
હવે ગેસ પર બીજી એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને સફેદ તેલ અને મીઠા લીમડાના પાન નાખો ને એમાં કટકા કરેલ હાંડવો નાખી ધીમા તાપે બને બાજુ ઉથલાવી ઉથલાવી ગોલ્ડન કરી લ્યો અમે સોસ ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે દૂધી નો હાંડવો
dudhi no handvo recipe notes
- આ હાંડવો તમે હાંડવા ના મિશ્રણ માંથી પણ તૈયાર કરી શકો છો
- દૂધી સિવાય બીજા પણ શાક છીણી ને નાખી શકો છો
- ને હાંડવો હાંડવા ટ્રે માં પણ તૈયાર કરી શકો છો
dudhi no handvo recipe | Recipe Video
Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dudhi no handvo banavani rit
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo recipe in gujarati | dudhi no handvo banavani rit
Equipment
- 1 ઢોકરીયું / કડાઈ
Ingredients
dudhi no handvo ingredients
- 300 ગ્રામ છીણેલી દૂધી
- 1 કપ સોજી
- ¼ કપ બેસન
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- ½ ચમચી અજમો
- ½ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી દહી
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી આમચૂર પાઉડર
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ ચમચી બેકિંગ સોડા
- 2-3 ચમચી તેલ
હાંડવાનો વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 1-2 ચમચી સફેદ તલ
- 8-10 મીઠા લીમડાના પાન
Instructions
દુધી નો હાંડવો | dudhi no handvo | dudhi no handvo recipe
- દૂધીનો હાંડવો બનાવવા સૌપ્રથમ દૂધી ને છોલી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો
- હવે એ વાસણ માં સાફ કરેલ સોજી અને ચાળી ને બેસન નાખો અને સાથે આદુ લસણ ની પેસ્ટ , અજમો હાથ થી મસળી ને નાખો, હળદર, ગરમ મસાલો,લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુમૂકો
- પંદર મિનિટ પછી ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ગરમ કરવા મૂકો અનેહાંડવા ના મિશ્રણમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અનેબેકિંગ સોડા, તેલ નાખી મિક્સ કરી ગ્રીસ કરેલ થાળી માં એક સરખુંફેલાવી દયો ને થાળી ને કડાઈ મૂકી દસ થી પંદર મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો
- પંદર મિનિટ માં હાંડવો બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડો કરી લ્યો ને ઠંડો થાય એટલે એનાકટકા કરી લ્યો
હાંડવાનો વઘાર કરવાની રીત
- હવે ગેસ પર બીજી એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને સફેદ તેલ અને મીઠાલીમડાના પાન નાખો ને એમાં કટકા કરેલ હાંડવો નાખી ધીમા તાપે બને બાજુ ઉથલાવી ઉથલાવી ગોલ્ડન કરી લ્યો અમે સોસ ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે દૂધી નો હાંડવો
dudhi no handvo recipe notes
- આ હાંડવો તમે હાંડવા ના મિશ્રણ માંથી પણ તૈયાર કરી શકો છો
- દૂધી સિવાય બીજા પણ શાક છીણી ને નાખી શકો છો
- ને હાંડવો હાંડવા ટ્રે માં પણ તૈયાર કરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
sev usal recipe | સેવ ઉસળ બનાવવાની રીત | sevsar banavani rit
બટાકા પૌવા | bataka paua banavani rit | pauva in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.