HomeNastaકાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chatni banavani...

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chatni banavani rit

 જય શ્રી કૃષ્ણ આજે આપણે કાચી કેરી ની ચટણી  બનાવવાની રીત – kachi keri ni chatni banavani rit શીખીશું. નાની નાની કાચી કેરી બજાર માં આવતી થઈ ગઈ છે, Please subscribe Authentic Aroma YouTube channel If you like the recipe, કેરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી ગયું ને? કેરી તો એમજ મીઠા અને લાલ મરચાનો પાઉડર સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે પણ જો એ કેરી સાથે રસોડા ની બીજી બે ત્રણ સામગ્રી નાખી ને કોઈ ચટણી તૈયાર કરવામાં આવે તો એનો સ્વાદ જ અલગ થઈ જાય છે તો ચાલો kachi keri ni chutney gujarati – kachi keri chutney recipe in gujarati શીખીએ.

કાચી કેરી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી કેરી 1-2 સુધારેલ
  • ડુંગળી 1 સુધારેલ
  • લસણ ની કણી 1-2
  • લીલા મરચા સુધારેલા 1 -2
  • લીલા લાલ મરચા 1-2  સુધારેલ (ઓપ્શનલ છે હોય તો નાખવા )
  • સૂકા લાલ મરચા 1-2 એકાદ કલાક પાણીમાં પલળેલા
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • શેકેલ સૂકા આખા ધાણા 1 ચમચી
  • શેકેલ જીરું 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chutney gujarati

કાચી કેરી ની ચટણી બનાવવા સૌપ્રથમ કાચી કેરી લ્યો જો મોટી હોય તો એક અને જો નાની નાની હોય તો બે લેવી હવે કેરી ને ધોઇ ને સાફ કરી લઈ કપડા થી લુછી કોરી કરી ચાકુથી નાની નાની સુધારી લ્યો સાથે ડુંગળી ને પણ સુધારી લ્યો અને મરચા પણ સુધારી ને તૈયાર કરી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને નિતારી લેવા

હવે મિક્સર જારમાં સુધારેલ કેરી ના કટકા, સુધારેલ ડુંગળી, લીલા મરચા સુધારેલ, લીલા લાલ મરચા સુધારેલ, પલાળી રાખેલ સૂકા લાલ મરચા પાણી નિતારી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા, ખાંડ, શેકેલ જીરું, આખા ધાણા, મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સર જાર બંધ કરી બધી સામગ્રી ને પ્લસ મોડ માં ત્રણ ચાર વખત ફેરવી ને  દરદરી પીસી લ્યો તો તૈયાર છે કાચી કેરી ની ચટણી

kachi keri ni chutney gujarati notes

અહીં તમે ખાટી મીઠી ચટણી બનાવવા માટે ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

તીખાશ પણ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.

જો તમને સ્મુથ ચટણી ભાવતી હોય તો તમે વધારે પીસી ને સ્મુથ પીસી લેવી.

kachi keri ni chatni banavani rit | Recipe Video

Youtube પર Authentic Aroma ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

kachi keri chutney recipe in gujarati

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત - kachi keri ni chatni banavani rit - kachi keri ni chutney gujarati - kachi keri chutney recipe in gujarati

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chatni banavani rit | kachi keri ni chutney gujarati | kachi keri chutney recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજે આપણે કાચી કેરી ની ચટણી  બનાવવાની રીત – kachi keri ni chatni banavani rit શીખીશું. નાની નાની કાચી કેરી બજાર માં આવતી થઈ ગઈ છે, કેરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી ગયું ને? કેરીતો એમજ મીઠા અને લાલ મરચાનો પાઉડર સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે પણ જો એ કેરી સાથેરસોડા ની બીજી બે ત્રણ સામગ્રી નાખી ને કોઈ ચટણી તૈયાર કરવામાં આવે તો એનો સ્વાદ જઅલગ થઈ જાય છે તો ચાલો kachi keri ni chutney gujarati – kachi keri chutney recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

કાચી કેરી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 કાચી કેરીસુધારેલ
  • 1 સુધારેલ ડુંગળી
  • 1-2 લસણની કણી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1-2 લીલા લાલ મરચા સુધારેલ (ઓપ્શનલછે હોય તો નાખવા )
  • 1-2 સૂકા લાલ મરચા એકાદ કલાક પાણીમાં પલળેલા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી શેકેલ સૂકા આખા ધાણા
  • 1 ચમચી શેકેલ જીરું
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chatni banavani rit | kachi keri ni chutney gujarati | kachi keri chutney recipe in gujarati

  • કાચી કેરી ની ચટણી બનાવવા સૌપ્રથમ કાચી કેરી લ્યો જો મોટી હોય તો એક અને જો નાની નાની હોયતો બે લેવી હવે કેરી ને ધોઇ ને સાફ કરી લઈ કપડા થી લુછી કોરી કરી ચાકુથી નાની નાનીસુધારી લ્યો સાથે ડુંગળી ને પણ સુધારી લ્યો અને મરચા પણ સુધારી ને તૈયાર કરી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને નિતારી લેવા
  • હવે મિક્સર જારમાં સુધારેલ કેરી ના કટકા, સુધારેલ ડુંગળી, લીલા મરચા સુધારેલ, લીલા લાલ મરચા સુધારેલ, પલાળી રાખેલ સૂકા લાલ મરચા પાણીનિતારી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા, ખાંડ, શેકેલ જીરું, આખા ધાણા, મીઠું સ્વાદમુજબ નાખી મિક્સર જાર બંધ કરી બધી સામગ્રી ને પ્લસ મોડ માં ત્રણ ચાર વખત ફેરવી ને  દરદરી પીસી લ્યો તો તૈયાર છે કાચીકેરી ની ચટણી

kachi keri nichutney gujarati notes

  • અહીં તમે ખાટી મીઠી ચટણી બનાવવા માટે ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • તીખાશ પણ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો
  • જો તમને સ્મુથ ચટણી ભાવતી હોય તો તમે વધારે પીસી ને સ્મુથ પીસી લેવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

તીખા ઘુઘરા બનાવવાની રીત | tikha ghughra recipe in gujarati

બટાકા ની વેફર બનાવવાની રીત | potato wafers recipe in gujarati

બાજરી મેથીના ચીલા બનાવવાની રીત | bajri methi na chilla banavani rit | bajri methi na chilla recipe in gujarati

સમોસા | સમોસા બનાવવાની રીત | samosa banavani rit | samosa recipe in gujarati | samosa banavani recipe

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular