Home Nasta મૂળા ની પૂરી બનાવવાની રીત | Mula ni puri banavani rit

મૂળા ની પૂરી બનાવવાની રીત | Mula ni puri banavani rit

0
Image credit – Youtube/Shyamlis Kitchen

અત્યાર સુંધી તમે વિવિધ પ્રકારની પૂરી બનાવી હસે અને પસંદ આવી હસે પણ આજ આપણે એક નવા જ સ્વાદ અને શાક માંથી Mula ni puri – મૂળા ની પૂરી બનાવતા શીખીશું જે નવી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે જેને ચા ચટણી કે સોસ સાથે સર્વ કરી શકાય છે.

Ingredients List

  • મૂળા 3 છીણેલા
  • ઝીણી સોજી ¼ કપ
  • બેસન 2-3 ચમચી
  • ઘઉંનો લોટ 1 કપ
  • લીલા મરચા 1-2 ઝીણા સમારેલા
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લસણ ની કણી 3-4 ની પેસ્ટ
  • અજમો ½ ચમચી
  • કલોંજી ¼ ચમચી
  • જીરું ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

મૂળા ની પૂરી બનાવવાની રીત

મૂળા ની પૂરી બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી લ્યો અને છીણી વડે છીણી લ્યો અને છીણેલા મૂળા ને કથરોટ માં નાખો અને એમાં ઝીણી સોનિયાને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં મસળી ને અજમો, કલોંજી, જીરું, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, આદુ પેસ્ટ , લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં બેસન ચાળી ને નાખો સાથે ઘઉંનો લોટ થોડો થોડો કરી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. જો એક કપ થી વધારે લોટ ની જરુર જણાય તો જરૂર મુજબ વધારા નો લોટ નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ઉપર એક બે ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ માંથી લુવા બનાવી ને પૂરી વણી લ્યો. આમ થોડી પૂરી વણી તૈયાર કરી અલગ અલગ મૂકો. તેલ ગરમ થાય એટલે બધી વણેલી પૂરી ને એક બે એક બે કરી નાખી ગોલ્ડન તરી લ્યો અને તારેલી ગરમ ગરમ પૂરી ને ચા, ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મૂળા ની પૂરી.

Puri recipe notes

  • અહી જો બાળકો માટે બનાવતા હો તો મરચા ઓછા નાખવા.
  • પૂરી ને વણવા માટે જો કોરો લોટ અથવા તેલ લગાવી ને પણ વણી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

Mula ni puri banavani rit

મૂળા ની પૂરી - Mula ni puri

Mula ni puri banavani rit

અત્યાર સુંધી તમે વિવિધ પ્રકારની પૂરી બનાવી હસે અને પસંદઆવી હસે પણ આજ આપણે એક નવા જ સ્વાદ અને શાક માંથી Mula ni puri – મૂળા ની પૂરી બનાવતા શીખીશું જે નવી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે જેને ચા ચટણી કે સોસ સાથે સર્વ કરી શકાય છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients List

  • 3 મૂળા છીણેલા
  • ¼ કપ ઝીણી સોજી
  • 2-3 ચમચી બેસન
  • 1 કપ ઘઉંનો લોટ
  • 1-2 લીલા મરચા ઝીણા સમારેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 3-4 લસણ ની કણી ની પેસ્ટ
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી કલોંજી
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • ¼ ચમચી મરી પાઉડર
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Mula ni puri banavani rit

  • મૂળા ની પૂરી બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી લ્યો અને છીણી વડે છીણી લ્યો અને છીણેલા મૂળા ને કથરોટ માં નાખો અને એમાં ઝીણી સોનિયાને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યાર બાદ એમાં મસળી ને અજમો, કલોંજી, જીરું, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, આદુ પેસ્ટ , લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં બેસન ચાળી ને નાખો સાથે ઘઉંનો લોટ થોડો થોડો કરી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો. જો એક કપ થી વધારે લોટ ની જરુર જણાય તો જરૂર મુજબ વધારા નો લોટ નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ઉપર એક બે ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ માંથી લુવા બનાવી ને પૂરી વણી લ્યો. આમ થોડી પૂરી વણી તૈયાર કરી અલગ અલગ મૂકો. તેલ ગરમ થાય એટલે બધી વણેલી પૂરી ને એક બે એક બે કરી નાખી ગોલ્ડન તરી લ્યો અને તારેલી ગરમ ગરમ પૂરી ને ચા, ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મૂળા ની પૂરી.

Puri recipe notes

  • અહી જો બાળકો માટે બનાવતા હો તો મરચા ઓછા નાખવા.
  • પૂરી ને વણવા માટે જો કોરો લોટ અથવા તેલ લગાવી ને પણ વણી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version