Home Dessert & Drinks મસાલા મિલ્ક બનાવવાની રેસીપી | Masala milk banavani recipe

મસાલા મિલ્ક બનાવવાની રેસીપી | Masala milk banavani recipe

0
Image credit – Youtube/Good Foodie

આ મસાલા મિલ્ક તમે સવારે અથવા રાત્રે અથવા આવેલા મહેમાન સાથે પી શકો છો અને પીવડાવી શકો છો. આ મિલ્ક બનાવવા જરૂર મસાલો તમે એક સાથે થોડો વધારે બનાવી રાખી દયો અને જ્યારે જરૂર લાગે ત્યારે વાપરી શકો છો Masala milk .

Ingredients list

  • કાજુ ના કટકા 1 ચમચી
  • બદામ 1 ચમચી
  • પિસ્તા 1 ચમચી
  • તજ નો નાનો કટકો 1
  • જાયફળ નો પાઉડર ¼ ચમચી
  • એલચી 3-4
  • હળદર ¼ ચમચી
  • મરી ¼ ચમચી
  • કેસર ના તાંતણા 15-20
  • ખાંડ 2-3 ચમચી
  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર

Masala milk banavani recipe

મસાલા મિલ્ક બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં કાજુ ના કટકા, બદામ, પીસ્તા, એલચી, મરી, તજ નો ટુકડો, જાયફળ પાઉડર અને હળદર નાખી પીસી પાઉડર બનાવી લ્યો.

આ તૈયાર પાઉડર તમે બરણી માં ભરી લ્યો અને જરૂર મુજબ વાપરી શકો છો એટલે એક સાથે બનાવી ને પણ રાખી શકો છો જેથી જ્યારે પણ દૂધ બનાવું હોય તો દૂધ ને ઉકાળી ને એમાં નાખી શકાય.

હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ઉકાળી લ્યો દૂધ બરોબર ઉકાળી લીધા બાદ એમાં તૈયાર કરેલ પાઉડર, ખાંડ અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ઉકાળી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મસાલા મિલ્ક.

Milk recipe notes

  • અહીં ખાંડ ની જગ્યાએ તમે ગેસ બંધ કરી મધ , છીણેલો ગોળ કે પછી બ્રાઉન સુગર અથવા સુગર ફ્રી પણ વાપરી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મસાલા મિલ્ક બનાવવાની રેસીપી

મસાલા મિલ્ક - Masala milk

Masala milk banavani recipe

આ મસાલા મિલ્ક તમે સવારે અથવા રાત્રે અથવા આવેલા મહેમાનસાથે પી શકો છો અને પીવડાવી શકો છો. આ મિલ્ક બનાવવાજરૂર મસાલો તમે એક સાથે થોડો વધારે બનાવી રાખી દયો અને જ્યારે જરૂર લાગે ત્યારે વાપરીશકો છો Masala milk.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 1 લીટર

Equipment

  • 1 તપેલી
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 1 ચમચી કાજુ ના કટકા
  • 1 ચમચી બદામ
  • 1 ચમચી પિસ્તા
  • 1 તજ નો નાનો કટકો
  • ¼ ચમચી જાયફળ નો પાઉડર
  • 3-4 એલચી
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી મરી
  • 15-20 કેસર ના તાંતણા
  • 2-3 ચમચી ખાંડ
  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ

Instructions

Masala milk banavani recipe

  • મસાલા મિલ્ક બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં કાજુ ના કટકા, બદામ, પીસ્તા, એલચી, મરી, તજ નો ટુકડો, જાયફળ પાઉડર અને હળદર નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
  • આ તૈયાર પાઉડર તમે બરણી માં ભરી લ્યો અને જરૂર મુજબ વાપરી શકો છો એટલે એક સાથે બનાવી ને પણ રાખી શકો છો જેથી જ્યારે પણ દૂધ બનાવું હોય તો દૂધ ને ઉકાળી ને એમાં નાખી શકાય.
  • હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ઉકાળી લ્યો દૂધ બરોબર ઉકાળી લીધા બાદ એમાં તૈયાર કરેલ પાઉડર, ખાંડ અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ઉકાળી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મસાલા મિલ્ક.

Milk recipe notes

  • અહીં ખાંડ ની જગ્યાએ તમે ગેસ બંધ કરી મધ , છીણેલો ગોળ કે પછી બ્રાઉન સુગર અથવા સુગર ફ્રી પણ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version