જય શ્રી કૃષ્ણ આજ આપણે ઓનિયન પૌવા બનાવવાની રીત – onion Paua banavani rit – pauva banavani rit શીખીશું, Please subscribe Masala Kitchen YouTube channel If you like the recipe , અત્યાર સુંધી તમે અલગ અલગ સામગ્રી માંથી પૌવા તૈયાર કરી બનાવ્યા હસે કાંદા પૌવા, બટાકા પૌવા પણ આજ આપણે બહાર નાસ્તા માં મળતા પૌવા એક દમ પ્લેન ને ઉપરથી ગાર્નિશ માં બધી સામગ્રી નાખી ટેસ્ટી પૌવા બનાવવાનું શીખીશું હે એકદમ ઝાડથી તૈયાર થઈ જશે તો ચાલો onion Pauva recipe in gujarati – poha in gujarati – poha recipe gujarati – pauva in gujarati શીખીએ.
ઓનિયન પૌવા બનાવવા જરૂરી સામગ્રી
- પૌવા 2 કપ
- તેલ 3-4 ચમચી
- વરિયાળી ½ ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
- હળદર ½ ચમચી
- હિંગ 1-2 ચપટી
- ખાંડ 1 ચમચી
- સીંગદાણા ¼ કપ
- પાણી જરૂર મુજબ
પૌવા ને ગાર્નિશ કરવા માટેની સામગ્રી
- લીલા મરચાં ઝીણાં સુધારેલ 2-3
- લીંબુનો રસ
- ચાર્ટ મસાલો / પૌવા મસાલો
- સેવ
- શેકેલ સીંગદાણા
- ઝીણી સુધારેલી ડુંગળી
- લીલા ધાણા સુધારેલા
ઓનિયન પૌવા બનાવવાની રીત | onion poha in gujarati
કાંદા પૌવા બનાવવા સૌપ્રથમ પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ મોટા વાસણમાં પૌવા નાખો એમાં પાણી નાખી ને બરોબર ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ પાણી કઢી લ્યો ત્યાર બાદ બીજા બે પાણી થી ધોઇ લ્યો ને ચારણીમાં નાખી પાણી નીતારી લ્યો.
હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ માં સીંગદાણા ને શેકી એક બાજુ મૂકો.
હવે કડાઈ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, વરિયાળી અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી હળદર નાખો ને મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી ગેસ ચાલુ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં પૌવા નાખી મિક્સ કરી લ્યો.
પૌવા બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને તૈયાર પૌવા ને સર્વ કરો પૌવા ને પ્લેટ માં નાખો ઉપર ચાર્ટ મસાલો, શેકેલ સીંગદાણા, લીલા મરચા સુધારેલા, સેવ, લીંબુ નો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મજા લ્યો પૌવા.
onion Pauva recipe in gujarati notes
- પૌવા ને ગરમ રાખવા મટે ગરમ પાણી પર ચારણી માં પૌવા તૈયાર કરી ને રાખશો તો પૌવા ગરમ જ રહેશે.
- પૌવા ને હમેશા બે ત્રણ પાણી થી ધોવા જેથી બરોબર સાફ થાય અને એમાં રહેલ કચરો નીકળી જાય.
- ગાર્નિશ માટેની સામગ્રી તમે તમારી પસંદ મુજબ ની નાખી શકો છો.
- અહી તમે દાડમ ના દાણા, કીસમીસ કે કાજુ ના કટકા પણ નાખી શકો છો.
onion Paua banavani rit | kanda pauva banavani rit | Recipe Video
Youtube પર Masala Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Kanda pauva recipe in gujarati | poha recipe gujarati
ઓનિયન પૌવા બનાવવાની રીત | Paua banavani rit | Pauva recipe in gujarati | pauva banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
Ingredients
ઓનિયન પૌવા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ પૌવા
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી વરિયાળી
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- ½ ચમચી હળદર
- 1-2 હિંગ
- 1 ચમચી ખાંડ
- ¼ સીંગદાણા
- પાણી જરૂર મુજબ
પૌવા ને ગાર્નિશ કરવા માટેની સામગ્રી
- 2-3 લીલા મરચાં ઝીણાં સુધારેલ
- લીંબુનો રસ
- ચાર્ટ મસાલો / પૌવા મસાલો
- સેવ
- શેકેલ સીંગદાણા
- ઝીણી સુધારેલી ડુંગળી
- લીલા ધાણા સુધારેલા
Instructions
kanda Paua banavani rit | pauva banavani rit | પૌવા બનાવવાની રીત
- કાંદા પૌવા બનાવવા સૌપ્રથમ પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ મોટા વાસણમાં પૌવા નાખો એમાં પાણીનાખી ને બરોબર ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ પાણી કઢી લ્યો ત્યાર બાદ બીજા બે પાણી થીધોઇ લ્યો ને ચારણીમાં નાખી પાણી નીતારી લ્યો.
- હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને એક બાજુ મૂકો હવેગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ માં સીંગદાણા ને શેકી એક બાજુ મૂકો.
- હવે કડાઈ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, વરિયાળી અને રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી હળદર નાખો ને મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી ગેસ ચાલુ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં પૌવા નાખી મિક્સ કરી લ્યો.
- પૌવા બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને તૈયાર પૌવા ને સર્વ કરો પૌવા ને પ્લેટમાં નાખો ઉપર ચાર્ટ મસાલો, શેકેલ સીંગદાણા, લીલા મરચા સુધારેલા, સેવ, લીંબુ નો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મજા લ્યો પૌવા.
onion Pauva recipe in gujarati notes
- પૌવા ને ગરમ રાખવા મટે ગરમ પાણી પર ચારણી માં પૌવા તૈયાર કરી ને રાખશો તો પૌવા ગરમ જ રહેશે.
- પૌવા ને હમેશા બે ત્રણ પાણી થી ધોવા જેથી બરોબર સાફ થાય અને એમાં રહેલ કચરો નીકળી જાય.
- ગાર્નિશ માટેની સામગ્રી તમે તમારી પસંદ મુજબ ની નાખી શકો છો.
- અહી તમે દાડમ ના દાણા, કીસમીસ કે કાજુ ના કટકા પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ચંપાકલી ગાંઠિયા | champakali gathiya recipe in gujarati
કચ્છી દાબેલી બનાવવાની રીત | kacchi dabeli banavani rit | kacchi dabeli recipe in gujarati
પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit
નમકીન સેવ બનાવવાની રીત | Namkin sev banavani rit | Namkin sev recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.