જય શ્રી કૃષ્ણ આજ આપણે ડુંગળી નું ભરેલું શાક બનાવવાની રીત – dungri nu bharelu shaak banavani rit શીખીશું. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે , Please subscribe Sangeeta’s World YouTube channel If you like the recipe, ને ઉનાળા માં જ્યારે કોઈ શાક ના હોય કે કયું શાક બનાવી ને ખવડાવું એ ના સુજે ત્યારે આ શાક બનાવી ને ખવડાવશો તો બધા ખુશ થઈ ને ખાઈ લેસે ને બીજી વખત પણ બનાવવા કહશે તો ચાલો ભરેલ ડુંગળી નું શાક બનાવવાની રીત – dungri nu bharelu shaak recipe in gujarati શીખીએ.
ડુંગળી નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી
- નાની સાઇઝ ની ડુંગળી 10-15
- તેલ 4-5 ચમચી
- હિંગ ½ ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ઝીણા સમારેલા ટામેટા 1 કપ
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
ભરેલ ડુંગળી નું સ્ટફિંગ માટેની સામગ્રી
- ગાંઠિયા / સેવ / શેકેલ બેસન ½ કપ
- પલાળેલા પૌવા ½ કપ (ઓપ્શનલ છે )
- લસણ અને આદુ ની પેસ્ટ 2 ચમચી
- હળદર ¼ ચમચી
- હિંગ 1-2 ચપટી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2 ચમચી
ડુંગળી નું ભરેલું શાક બનાવવાની રીત
સૌપ્રથમ આપણે સ્ટફિંગ માટે મસાલો બનાવતા શીખીશું ત્યારબાદ ડુંગળી નું ભરેલું શાક બનાવતા શીખીશું.
સ્ટફિંગ માટે મસાલો બનાવવાની રીત
હવે સ્ટફિંગ બનાવવા એક વાસણમાં ગાંઠિયા / સેવ ને અધ કચરા પીસી ને લ્યો અથવા શેકેલ બેસન લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા પૌવા , આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચા નો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, હિંગને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મસાલો તૈયાર કરી લ્યો.
ભરેલ ડુંગળી નું શાક બનાવવાની રીત
હવે ભરેલ ડુંગળી બનાવવા માટે નાની સાઇઝ ની ડુંગળી લ્યો એના ફોતરા કાઢી ને સાફ કરી લ્યો ને પાણીથી ધોઈ કપડા માં કોરી કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ અલગ કરી નાખી નીચે ના ભાગમાં પ્લસ માં ચાકુ થી કાપા પાડી લ્યો આમ બધી ડુંગળી સાફ કરી કાપા પાડી લ્યો.
હવે તૈયાર કરેલ મસાલો ડુંગળી માં કરેલ કાપા માં બરોબર ભરી નાખો આમ એક એક ડુંગળી ના કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી ને તૈયાર કરી લ્યો અને બધી ડુંગળી ભરી લ્યો ને બચેલ મસાલો અલગ રાખી દયો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો,
હવે ગેસ ધીમો કરી એમાં ભરેલ ડુંગળી નાખી ને દયો અને સાથે ઉપર લાલ મરચાનો પાઉડર, ઝીણા સમારેલા ટામેટા નાખી ટમેટા ના ભાગ નું મીઠું નાખો અને બચેલ મસાલો નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ સાવ ધીમા તાપે ચડવા દયો.
સાત મિનિટ પછી ઢાંકણ ખોલી હલકા હાથે હલાવો અને ત્યાર બાદ એમાં અડધો કપ પાણી બધી ધીમા તાપે બીજી પચ મિનિટ ચડવા દયો અને પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ તેલ ઉપર આવે એટલે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ભરેલ ડુંગળી.
dungri nu bharelu shaak recipe in gujarati notes
- અહી મસાલા માં તમે પલાળેલા પૌવા ન નાખવા હોય તો છોડી શકો છો પણ જો પૌવા નાખો છો તો ગ્રેવી ઘટ્ટ બનશે ને શાક નો એક અલગ સ્વાદ આવશે.
- અહી તમે ડુંગળી ને ભરી ને પાણી પ્ર ચારણી માં મૂકી ને બાફી લીધા બાદ વઘારી ને પણ તૈયાર કરી શકો છો.
- જો તમને ડ્રાય શાક બનાવવાનું હોય તો એમાં પાણી ના નાખવું.
dungri nu bharelu shaak banavani rit | Recipe Video
Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
dungri nu bharelu shaak recipe in gujarati
ડુંગળી નું ભરેલું શાક | dungri nu bharelu shaak | dungri nu bharelu shaak banavani rit | dungri nu bharelu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ડુંગળી નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 10-15 નાની સાઇઝ ની ડુંગળી
- 4-5 ચમચી તેલ
- ½ ચમચી હિંગ
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- 8-10 મીઠા લીમડાના પાન
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ઝીણા સમારેલા ટામેટા
- ½ ચમચી ગરમ મસાલો
- 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
ભરેલ ડુંગળી નું સ્ટફિંગ માટેની સામગ્રી
- ½ કપ ગાંઠિયા / સેવ / શેકેલ બેસન
- ½ કપ પલાળેલા પૌવા (ઓપ્શનલ છે )
- 2 ચમચી લસણ અને આદુ ની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 1-2 ચપટી હિંગ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2 ચમચી
Instructions
ડુંગળી નું ભરેલું શાક બનાવવાની રીત| dungri nu bharelu shaak banavani rit | dungri nu bharelu shaak recipe in gujarati
- સૌપ્રથમ આપણે સ્ટફિંગ માટે મસાલો બનાવતા શીખીશું ત્યારબાદ ડુંગળીનું ભરેલું શાક બનાવતા શીખીશું.
સ્ટફિંગ માટે મસાલો બનાવવાની રીત
- હવે સ્ટફિંગ બનાવવા એક વાસણમાં ગાંઠિયા / સેવ ને અધ કચરા પીસી ને લ્યો અથવા શેકેલ બેસન લ્યો ત્યાર બાદ એમાં પલાળેલાપૌવા , આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,હળદર, લાલ મરચા નો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, હિંગને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મસાલો તૈયાર કરી લ્યો.
ભરેલ ડુંગળી નું શાક બનાવવાની રીત
- હવે ભરેલ ડુંગળી બનાવવા માટે નાની સાઇઝ ની ડુંગળી લ્યો એના ફોતરા કાઢી ને સાફ કરી લ્યોને પાણીથી ધોઈ કપડા માં કોરી કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ અલગ કરી નાખી નીચે નાભાગમાં પ્લસ માં ચાકુ થી કાપા પાડી લ્યો આમ બધી ડુંગળી સાફ કરી કાપા પાડી લ્યો.
- હવે તૈયાર કરેલ મસાલો ડુંગળી માં કરેલ કાપા માં બરોબર ભરી નાખો આમ એક એક ડુંગળી ના કાપામાં તૈયાર કરેલ મસાલો ભરી ને તૈયાર કરી લ્યો અને બધી ડુંગળી ભરી લ્યો ને બચેલ મસાલોઅલગ રાખી દયો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો હવે ગેસ ધીમો કરી એમાં ભરેલ ડુંગળી નાખી ને દયો અને સાથે ઉપર લાલ મરચાનો પાઉડર, ઝીણા સમારેલા ટામેટાનાખી ટમેટા ના ભાગ નું મીઠું નાખો અને બચેલ મસાલો નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ સાવધીમા તાપે ચડવા દયો.
- સાત મિનિટ પછી ઢાંકણ ખોલી હલકા હાથે હલાવો અને ત્યાર બાદ એમાં અડધો કપ પાણી બધી ધીમા તાપે બીજી પચ મિનિટ ચડવા દયો અને પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ તેલ ઉપર આવે એટલે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ભરેલ ડુંગળી.
dungri nu bharelu shaak recipe in gujarati notes
- અહી મસાલા માં તમે પલાળેલા પૌવા ન નાખવા હોયતો છોડી શકો છો પણ જો પૌવા નાખો છો તો ગ્રેવી ઘટ્ટ બનશે ને શાક નો એક અલગ સ્વાદ આવશે.
- અહી તમે ડુંગળી ને ભરી ને પાણી પ્ર ચારણી માંમૂકી ને બાફી લીધા બાદ વઘારી ને પણ તૈયાર કરી શકો છો.
- જો તમને ડ્રાય શાક બનાવવાનું હોય તો એમાં પાણીના નાખવું.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ભરેલા ગુંદા નુ શાક | bharela gunda nu shaak | bharela gunda nu shaak recipe in gujarati