નમસ્તે આજે આપણે પાણી વાળું મૂળા નું અથાણું બનાવવાની રીત શીખીશું. આ અથાણાં માં કોઈ પ્રકારના તેલ નો ઉપયોગ કરતા ના હોઈ હેલ્થી ની સાથે ટેસ્ટી પણ બને છે. શિયાળા દરમ્યાન મૂળા ખૂબ સારા આવતા હોય ત્યારે આ અથાણું બનાવી ને તૈયાર કરી મહિનાઓ સુંધી મજા લઈ શકો છો તો ચાલો Pani valu mula nu athanu શીખીએ.
Ingredients List
- મૂળા 4-5
- રાઈ 2 ચમચી
- સંચળ 1 ચમચી
- લસણ ની કણી 15-20
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 2 લીટર
- વિનેગર 2 ચમચી
Pani valu mula nu athanu banavani rit
પાણી વાળું મૂળા નું અથાણું બનાવવા સૌપ્રથમ મૂળા ને બે પાણીથી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ અને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ દાંડી ને પાંદ ને અલગ કરી ફરીથી ધોઇ લ્યો અને ત્યાર બાદ કપડા થી કોરા કરી લ્યો અને હવે ચાકુથી ગોળ ગોળ અથવા લાંબા કટકા કરી એક વાસણમાં નાખો.
હવે વાસણમાં ગેસ પર એક કડાઈમાં બે લિટર પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળે એટલે તેમાં મૂળા ના કટકા નાખો અને મિડીયમ તાપે સાત આઠ મિનિટ પછી ઝારા થી કાઢી લ્યો બીજા વાસણમાં ઠંડા કરવા મૂકો અને પાણી ગરમ કરેલ એ પણ ઠંડુ કરી લ્યો.
હવે મિક્સર જારમાં રાઈ, લાલ મરચાનો પાઉડર, સંચળ, બે ચમચી મીઠું અને હિંગ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ લસણ અને પા કપ ગરમ કરી ઠંડુ કરેલ પાણી નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો. હવે મૂળા માં પીસી રાખેલ પેસ્ટ, અને ઠંડું કરેલ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ છેલ્લે વિનેગર નાખી ને મિક્સ કરી કોરી અને સાફ બરણી માં ભરી નાખો અને પાંચ છ દિવસ રોજ ઉઠલવતા રહો. છ સાત દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે પાણી વાળું મૂળા નું અથાણું.
Athanu recipe notes
- અહી તમે જો લસણ ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો.
- જો વિનેગર ના નાખવું હોય તો તૈયાર અથાણાં ને ફ્રીઝ માં મૂકી ને પણ ખાઈ શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
પાણી વાળું મૂળા નું અથાણું બનાવવાની રીત

Pani valu mula nu athanu banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients List
- 4-5 મૂળા
- 2 ચમચી રાઈ
- 1 ચમચી સંચળ
- 15-20 લસણ ની કણી
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 2 લીટર પાણી
- 2 ચમચી વિનેગર
Instructions
Pani valu mula nu athanu banavani rit
- પાણી વાળું મૂળા નું અથાણું બનાવવા સૌપ્રથમ મૂળા ને બે પાણીથી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ અને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ દાંડી ને પાંદ ને અલગ કરી ફરીથી ધોઇ લ્યો અને ત્યાર બાદ કપડા થી કોરા કરી લ્યો અને હવે ચાકુથી ગોળ ગોળ અથવા લાંબા કટકા કરી એક વાસણમાં નાખો.
- હવે વાસણમાં ગેસ પર એક કડાઈમાં બે લિટર પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળે એટલે તેમાં મૂળા ના કટકા નાખો અને મિડીયમ તાપે સાત આઠ મિનિટ પછી ઝારા થી કાઢી લ્યો બીજા વાસણમાં ઠંડા કરવા મૂકો અને પાણી ગરમ કરેલ એ પણ ઠંડુ કરી લ્યો.
- હવે મિક્સર જારમાં રાઈ, લાલ મરચાનો પાઉડર, સંચળ, બે ચમચી મીઠું અને હિંગ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ લસણ અને પા કપ ગરમ કરી ઠંડુ કરેલ પાણી નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો. હવે મૂળા માં પીસી રાખેલ પેસ્ટ, અને ઠંડું કરેલ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો,
- ત્યાર બાદ છેલ્લે વિનેગર નાખી ને મિક્સ કરી કોરી અને સાફ બરણી માં ભરી નાખો અને પાંચ છ દિવસ રોજ ઉઠલવતા રહો. છ સાત દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે. તો તૈયાર છે પાણી વાળું મૂળા નું અથાણું.
Athanu recipe notes
- અહી તમે જો લસણ ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો.
- જો વિનેગર ના નાખવું હોય તો તૈયાર અથાણાં ને ફ્રીઝ માં મૂકી ને પણ ખાઈ શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આમળા નું અથાણું | Aamla nu athanu banavani rit
પંજાબી કઢી પકોડા બનાવવાની રીત | punjabi kadhi pakoda banavani rit
દાલ ફ્રાય બનાવવાની રીત | dal fry recipe in gujarati | dal fry banavani rit
વેજ પનીર ફ્રાઇડ રાઈસ બનાવવાની રીત | Vej paneer fried rice banavani rit
ડુંગળી નું ભરેલું શાક બનાવવાની રીત | dungri nu bharelu shaak recipe in gujarati
