આજે આપણે ઘરે રોઝ કલાકંદ બનાવવાની રીત – Rose kalakand banavani rit શીખીશું. કોઈ પણ ત્યોહાર પર કે મેહમાન આવે ત્યારે એકવાર ઘરે રોઝ કલાકંદ જરૂર બનાવો, Please subscribe MintsRecipes YouTube channel If you like the recipe, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને પણ રાખી શકો છો. જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે Rose kalakand recipe in gujarati શીખીએ.
રોઝ કલાકંદ બનાવવા જરૂરી સામગ્રી
- દૂધ 1.5 લીટર
- વિનેગર 3 ચમચી
- મિલ્ક પાવડર ¾ કપ
- દૂધ 100 ml
- ખાંડ 2 ચમચી
- રોઝ સીરપ ¼ કપ
- બદામ ની કતરણ
- કાજુ ની કતરણ
- પિસ્તા ની કતરણ
- ગુલાબ ની પાંખડી
રોઝ કલાકંદ બનાવવાની રીત
રોઝ કલાકંદ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો.
દૂધ ગરમ થાય ત્યાં સુધી એક કટોરી માં થોડું પાણી નાખો. હવે તેમાં વિનેગર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
દૂધ સરસ થી ઉકળી ગયું છે. હવે ગેસ બંધ કરી દયો. હવે તેમાં વિનેગર વાળું પાણી નાખો. અને સરસ થી હલાવી લ્યો. થોડી જ વારમાં દૂધ ફાટી જાસે અને સરસ થી પનીર તૈયાર થઈ જશે.
એક ગારણી લ્યો. હવે તેની ઉપર કોટન નું કપડું રાખો. હવે તેમાં ફાડી ને રાખેલું દૂધ નાખો. હવે સરસ થી કપડાં ને પકડી ને એક પોટલી બનાવી લ્યો. હવે તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે પનીર ને એક પ્લેટ માં કાઢી લ્યો.
પનીર ને સરસ થી મસળી લ્યો. પનીર ને ગ્રેટ પણ કરી શકો છો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મસળી ને રાખેલું પનીર નાખો. હવે તેમાં મિલ્ક પાવડર, દૂધ અને બે ચમચી જેટલી ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
મિશ્રણ સરસ થી ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. હવે તેમાં રોઝ સીરપ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મિશ્રણ કઢાઇ માં ચિપકવાનું બંધ થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
એક પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં કલાકંદ ના મિશ્રણ ને નાખો. હવે તેને ચમચા ની મદદ થી સરસ થી સેટ કરી લ્યો. ત્યાર બાદ તેની ઉપર બદામ ની કતરણ, કાજુ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખો. હવે તેની ઉપર ગુલાબ ની પાંખડી નાખો. હવે તેને ચમચા ની મદદ થી થોડું દબાવી લ્યો.
તેને ફ્રીઝ માં થોડી વાર માટે સેટ થવા માટે રાખી દયો. થોડી વાર બાદ ફ્રીઝ માંથી રોઝ કલાકંદ કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેમાં સરસ થી ચોરસ કટ લગાવી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી રોઝ કલાકંદ ની મીઠાઈ.
Rose kalakand recipe gujarati notes
- મીઠાઈ માં તમે એલચી નો પાવડર પણ નાખી શકો છો.
- ડ્રાય ફ્રુટ તમે તમારા હિસાબ થી કોઈ પણ નાખી શકો છો.
Rose kalakand banavani rit | Recipe Video
Youtube પર MintsRecipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Rose kalakand recipe in gujarati
રોઝ કલાકંદ બનાવવાની રીત | Rose kalakand banavani rit | Rose kalakand recipe in gujarati
Equipment
- 1 કઢાઇ
Ingredients
રોઝ કલાકંદ બનાવવા જરૂરી સામગ્રી
- 1.5 લીટર દૂધ
- 3 ચમચી વિનેગર
- ¾ કપ મિલ્ક પાવડર
- 100 ml દૂધ
- 2 ચમચી ખાંડ
- ¼ કપ રોઝ સીરપ
- બદામ ની કતરણ
- કાજુ ની કતરણ
- પિસ્તા ની કતરણ
- ગુલાબ ની પાંખડી
Instructions
રોઝ કલાકંદ બનાવવાની રીત | Rose kalakand banavani rit
- રોઝ કલાકંદ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો.હવે તેને સરસ થી ઉકાળી લ્યો.
- દૂધ ગરમ થાય ત્યાં સુધી એક કટોરી માં થોડું પાણી નાખો. હવે તેમાં વિનેગર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- દૂધ સરસ થી ઉકળી ગયું છે. હવે ગેસ બંધ કરી દયો. હવે તેમાં વિનેગર વાળું પાણી નાખો.અને સરસ થી હલાવી લ્યો. થોડી જ વારમાં દૂધ ફાટીજાસે અને સરસ થી પનીર તૈયાર થઈ જશે.
- એક ગારણી લ્યો. હવે તેની ઉપરકોટન નું કપડું રાખો. હવે તેમાં ફાડી ને રાખેલું દૂધ નાખો.હવે સરસ થી કપડાં ને પકડી ને એક પોટલી બનાવી લ્યો. હવે તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે પનીર ને એકપ્લેટ માં કાઢી લ્યો.
- પનીર ને સરસ થી મસળી લ્યો. પનીર ને ગ્રેટ પણ કરી શકો છો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો.હવે તેમાં મસળી ને રાખેલું પનીર નાખો. હવે તેમાંમિલ્ક પાવડર, દૂધ અને બે ચમચી જેટલી ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- મિશ્રણ સરસ થી ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. હવે તેમાં રોઝ સીરપ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મિશ્રણ કઢાઇ માં ચિપકવાનું બંધ થાય ત્યાં સુધીધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- એક પ્લેટને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં કલાકંદ ના મિશ્રણ ને નાખો. હવે તેને ચમચા નીમદદ થી સરસ થી સેટ કરી લ્યો. ત્યાર બાદ તેની ઉપર બદામ ની કતરણ,કાજુ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખો. હવે તેનીઉપર ગુલાબ ની પાંખડી નાખો. હવે તેને ચમચા ની મદદ થી થોડું દબાવી લ્યો.
- તેને ફ્રીઝ માં થોડી વાર માટે સેટ થવા માટે રાખી દયો. થોડી વાર બાદ ફ્રીઝ માંથી રોઝ કલાકંદ કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેમાં સરસ થી ચોરસ કટ લગાવી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી રોઝ કલાકંદ ની મીઠાઈ.
Rose kalakand recipe gujarati notes
- મીઠાઈ માં તમે એલચી નો પાવડર પણ નાખી શકો છો.
- ડ્રાયફ્રુટ તમે તમારા હિસાબ થી કોઈ પણ નાખી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સોહન હલવો બનાવવાની રીત | Sohan halvo banavani rit
ટામેટા સૂપ બનાવવાની રીત | tomato soup banavani rit | ટોમેટો સૂપ
જલજીરા સોડા બનાવવાની રીત | jaljeera soda banavani rit | jaljeera soda recipe in gujarati