આજના ભાગદોડભર્યા જીવનમાં હેલ્ધી નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. Ragi (રાગી) જેને આપણે નાચણી પણ કહીએ છીએ, તે પોષકતત્વોનો ખજાનો છે. જે લોકોને ડાયાબિટીસ છે અથવા જેઓ વજન ઉતારવા માંગે છે, તેમના માટે Ragi na Dosa એક શ્રેષ્ઠ વિકલ્પ છે. નાના બાળક થી લઇ મોટા દરેક એને ખાઈ શકે છે. આપણે રાગી માંથી અત્યાર સુંધી ઈડલી, સ્વીટ વગેરે બનાવતા શીખ્યા પણ આજ આપણે ક્રિસ્પી અને ટેસ્ટી ragi na dosa બનાવતા શીખીશું. તો ચાલો જોઈએ રાગી ના ઢોસા બનાવવાની રીત.
Table of contents
Ragi Dosa Ingredients
- રાગી 1 કપ
- અડદ દાળ ¼ કપ
- મેથી દાણા 1 ચમચી
- માખણ / તેલ જરૂર મુજબ
- ચટણી, સંભાર, બટાકાની ભાજી જરૂર મુજબ
Ragina Dosa banavani rit
રાગી ના ઢોસા બનાવવા સૌથી પહેલા એક મોટા વાસણમાં રાગી (આખી રાગી ) લ્યો એમાં અડદ દાળ અને મેથી દાણા નાખી ત્રણ ચાર પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજા બે ત્રણ ગ્લાસ પાણી નાખી સાત આઠ કલાક પલાળી લ્યો. આઠ કલાક પછી પલાળી લીધા બાદ પાણી નીતારી ને મિક્સર જારમાં નાખો અને જરૂર મુજબ પાણી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. આમ બધી જ પલાડેલ રાગી દાળ ને પીસી પેસ્ટ બનાવી લ્યો. અને એક મોટા વાસણમાં કાઢી લ્યો.
હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ આઠ થી દસ કલાક માટે આથો આવવા ગરમ જગ્યાએ મુકો. દસ કલાક પછી આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને એક વખત બરોબર મિક્સ કરી લ્યો.
હવે ઢોસા તવી ને ગેસ પર ગરમ કરો. તવી ગરમ થાય એટલે ભીના કપડાથી લુછી તૈયાર મિશ્રણ ની એક થી દોઢ કડછી એમાં નાખી ગોળ ફેરવી દયો અને ચડવા દયો ચડી ગોલ્ડન થવા લાગે એટલેમાખણ કે તેલ લગાવી ચડાવો અને ત્યાર બાદ ઉતારી ગરમ ગરમ ચટણી, સાંભર અને મસાલા સાથે સર્વ કરો. તો તૈયાર છે રાગીના ઢોસા.
Radi dhosa recipe tips
- રાગી ને સાત આઠ કલાક પલાળવી ખુબ જરૂરી છે.
- તમે પા કપ થી અડધો કપ ચોખા પણ પલળતી વખતે નાખી શકો છો.
- આથો આવવા ઓછામાં ઓછા દસ કલાક લાગી શકે છે ઉનાળામાં ઝડપથી આવી જશે અને શિયાળામાં અથવા ઠંડક હોય તો વાર લાગી શકે છે.
રાગી ના ઢોસા બનાવવાની રીત

Ragi Dosa Recipe in Gujarati | રાગી ના ઢોસા બનાવવાની રીત
Equipment
- 1 મોટું વાસણ
- 1 ઢોસા તવી
- 1 મિક્સર
Ingredients
Ragi Dosa Ingredients
- 1 કપ રાગી
- ¼ કપ અડદ દાળ
- 1 ચમચી મેથી દાણા
- માખણ / તેલ જરૂર મુજબ
- ચટણી, સંભાર, બટાકાની ભાજી જરૂર મુજબ
Instructions
Ragi na Dosa banavani rit
- રાગી ના ઢોસા બનાવવા સૌથી પહેલા એક મોટા વાસણમાં રાગી (આખી રાગી ) લ્યો એમાં અડદ દાળ અને મેથી દાણા નાખી ત્રણ ચાર પાણીથી બરોબર ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજા બે ત્રણ ગ્લાસ પાણી નાખી સાત આઠ કલાક પલાળી લ્યો. આઠ કલાક પછી પલાળી લીધા બાદ પાણી નીતારી ને મિક્સર જારમાં નાખો અને જરૂર મુજબ પાણી નાખી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. આમ બધી જ પલાડેલ રાગી દાળ ને પીસી પેસ્ટ બનાવી લ્યો. અને એક મોટા વાસણમાં કાઢી લ્યો.
- હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ આઠ થી દસ કલાક માટે આથો આવવા ગરમ જગ્યાએ મુકો. દસ કલાક પછી આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને એક વખત બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ઢોસા તવી ને ગેસ પર ગરમ કરો. તવી ગરમ થાય એટલે ભીના કપડાથી લુછી તૈયાર મિશ્રણ ની એક થી દોઢ કડછી એમાં નાખી ગોળ ફેરવી દયો અને ચડવા દયો ચડી ગોલ્ડન થવા લાગે એટલેમાખણ કે તેલ લગાવી ચડાવો અને ત્યાર બાદ ઉતારી ગરમ ગરમ ચટણી, સાંભર અને મસાલા સાથે સર્વ કરો. તો તૈયાર છે રાગીના ઢોસા.
Radi dhosa recipe tips
- રાગી ને સાત આઠ કલાક પલાળવી ખુબ જરૂરી છે.
- તમે પા કપ થી અડધો કપ ચોખા પણ પલળતી વખતે નાખી શકો છો.
- આથો આવવા ઓછામાં ઓછા દસ કલાક લાગી શકે છે ઉનાળામાં ઝડપથી આવી જશે અને શિયાળામાં અથવા ઠંડક હોય તો વાર લાગી શકે છે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Methi Bhavnagari Ganthiya Recipe in Gujarati | મેથીવાળા ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત
Bajra na lot ane dungri na muthiya | બાજરાનો લોટ અને ડુંગળીના મુઠીયા
Cheesy Avocado Sandwich banavani recipe | ચીઝી અવકાડો સેન્વિચ બનાવવાની રેસીપી
