તમને બધા ને લાગશે કે આ રીંગણા બટાકા ના શાક બનાવવામાં શું છે એતો બધા ના ઘરે બનાવી ને ખવાતું હોય છે હા એ વાત તો સાચી છે કે દરેક ના ઘરે રીંગણા બટાકા નું શાક બનતું જ હોય છે પણ આજ આપણે થોડું અલગ રીત થી શાક બનાવશું જેથી રોજ બનતા શાક કરતા વધુ સ્વાદિષ્ટ લાગશે તો ચાલો રીંગણા બટાકા નું શાક બનાવવાની રીત – Ringna batata nu shaak banavani rit શીખીએ.
રીંગણા બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- બટાકા 2-3 મિડીયમ સાઇઝ ના કટકા કરેલ
- રીંગણા 1-2 મિડીયમ સાઇઝ ના કટકા કરેલ
- ઝીણી સુધારેલી ડુંગળી 1-2
- મોટા સુધારેલ ટમેટા 1-2
- ટમેટા પ્યુરી 2
- તેલ 5-7 ચમચા
- જીરું 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- વરિયાળી પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
Ringna batata nu shaak banavani rit
રીંગણા બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં ત્રણ ચાર ચમચા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કાપેલા બટાકા ના કટકા નાખી મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહી શેકી લ્યો. બટાકા ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ ગરમ તેલ માં રીંગણા નાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો અને બટાકા સાથે કાઢી લ્યો.
એજ કડાઈ માં બીજા બે ત્રણ ચમચા તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લસણ આદુની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો.
એમાં હળદર, ધાણા જીરું પાઉડર, વરિયાળી પાઉડર અને ને ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ટમેટા ચડવા લાગે એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલ બટાકા અને રીંગણા, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક કપ ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો રીંગણા બટાકા નું શાક.
Ringna batata nu shaak recipe notes
- રીંગણા અને બટાકા ને ના ઘણા મોટા ના ઘણા નાના કરવા મીડીયમ સાઇઝ ના કાપવા જેથી બધા એક સરખા ચડે.
રીંગણા બટાકા નું શાક બનાવવાની રીત
Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Ringna batata nu shaak recipe
Ringna batata nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
રીંગણા બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 બટાકા મિડીયમ સાઇઝ ના કટકા કરેલ
- 1-2 રીંગણા મિડીયમ સાઇઝ ના કટકા કરેલ
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- 1-2 મોટા સુધારેલ ટમેટા
- 2 ટમેટા પ્યુરી
- 5-7 ચમચા તેલ
- 1 ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ½ ચમચી લાલમરચાનો પાઉડર
- 1 ચમચી વરિયાળી પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
Instructions
Ringna batata nu shaak banavani rit
- રીંગણા બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં ત્રણ ચાર ચમચા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કાપેલા બટાકા ના કટકા નાખી મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહી શેકી લ્યો. બટાકા ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ ગરમ તેલ માં રીંગણાનાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો અને બટાકા સાથે કાઢી લ્યો.
- એજ કડાઈમાં બીજા બે ત્રણ ચમચા તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગનાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે ત્રણ મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લસણ આદુની પેસ્ટ નાખીઅડધી મિનિટ શેકી લ્યો.
- એમાં હળદર, ધાણા જીરું પાઉડર,વરિયાળી પાઉડર અને ને ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને તેલ અલગથાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ટમેટા ચડવા લાગે એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકી રાખેલબટાકા અને રીંગણા, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક કપગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો રીંગણા બટાકા નું શાક.
Ringna batata nu shaak recipe notes
- રીંગણા અને બટાકા ને ના ઘણા મોટા ના ઘણા નાના કરવા મીડીયમ સાઇઝ ના કાપવા જેથી બધા એક સરખા ચડે.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મસાલા ખીચડી બનાવવાની રીત | Masala khichdi banavani rit
પાલક નું શાક બનવાની રીત | Palak nu shaak banavani rit | Palak nu shaak recipe in gujarati
ઢોસા ની ચટણી બનાવવાની રીત | dosa ni chatni banavani rit | dosa ni chutney