જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથીના થેપલા બનાવવાની રીત – methi na thepla recipe શીખીશું. Please subscribe Sonia Barton YouTube channel If you like the recipe દરેક ગુજરાતી નો મનપસંદ નાસ્તો એટલે થેપલા આ થેપલા સવાર સાંજ ના નાસ્તામાં, બાળકો ના ટિફિન માં કે પછી પ્રવાસ માં દરેક ગુજરાતી પાસે જોવા મળી જ રહેશે ને આ થેપલા એક વખત તૈયાર કરી ચાર પાંચ દિવસ સુંધી ખાઈ શકાય છે તો gujarati methi thepla recipe – methi thepla gujarati recipe – thepla in gujarati શીખીએ.
gujarati methi thepla recipe ingredients in gujarati
- મેથી 1 કપ સુધારેલ
- ઘઉંનો લોટ 1 ½ કપ
- બેસન ⅓ – ¼ કપ
- દહી ¼ કપ
- કસુરી મેથી 1 ચમચી
- અજમો ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર 1 ચમચી
- લીલા મરચા 2-3 ,આદુ ½ ઇંચ, લસણ ની કણી 5-7 ની પેસ્ટ 2 ચમચી ( લસણ ઓપ્શનલ છે)
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
methi na thepla | thepla recipe | methi thepla recipe
મેથી થેપલા બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ ને નિતારી કોરી કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ઝીણી ઝીણી સુધારી લ્યો અને આદુ લસણ અને મરચા ની પેસ્ટ બનાવી લ્યો
હવે એક વાસણમાં ચાળી ને બેસન અને ઘઉં નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આદુ લસણ અને મરચા ની પેસ્ટ, હાથ થી મસળી કસુરી મેથી અને અજમો નાખી મિક્સ કરો સાથે બે ત્રણ ચમચી તેલ, દહી અને મેથી નાખી હાથ થી મસળી લ્યો
ત્યારબાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી જે સાઇઝ ના થેપલા બનાવવા હોય એ સાઇઝ નો લુવો લઈ કોરા લોટ સાથે સાવ પાતળા વણી લ્યો આમ કોરો લોટ લઈ બધા થેપલા પાતળા વણી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે વણી રાખેલ થેપલા નાખો ને એક બાજુ થોડી ચડે એટલે ઉથલાવી લ્યો અને બને બાજુ તેલ લગાવી થોડા થોડા ચડાવી લ્યો ( ઘણા વધારે ચડવા નહિ ) આમ બધા થેપલા ને ફૂલ તાપે તેલ લગાવી લગાવી શેકી લ્યો ને ગરમ કે ઠંડા સર્વ કરો મેથી થેપલા
thepla recipe notes
- થેપલા ને કોરા લોટ સાથે સાવ પાતળા વણવા અને ફૂલ તાપે શેકવા
- અહી તમે સફેદ તલ નાખી શકો છો અને ચતપટો સ્વાદ આપવા ચાર્ટ મસાલો પણ નાખી શકો છો
- લસણ ના ખાતા હો તો ના નાખવું
મેથીના થેપલા | gujarati methi thepla recipe | gujarati thepla recipe
Youtube પર Sonia Barton ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
methi thepla gujarati recipe | thepla in gujarati
મેથીના થેપલા | methi na thepla | thepla recipe | methi thepla recipe | gujarati methi thepla recipe | gujarati thepla recipe | methi thepla gujarati recipe | thepla in gujarati
Equipment
- 1 પાટલો
- 1 વેલણ
- 1 તવી
Ingredients
gujarati methi thepla recipe ingredients in gujarati
- 1 કપ મેથી સુધારેલ
- 1 ½ કપ ઘઉંનો લોટ
- ⅓ + ¼ કપ બેસન
- ¼ કપ દહી
- 1 ચમચી કસુરી મેથી
- ½ ચમચી અજમો
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી હળદર
- 2 ચમચી લીલા મરચા 2-3 ,આદુ½ ઇંચ, લસણ ની કણી 5-7 ની પેસ્ટ ( લસણ ઓપ્શનલ છે)
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
methi na thepla | thepla recipe | methi thepla recipe | મેથીના થેપલા
- મેથી થેપલા બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ ને નિતારી કોરી કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી ઝીણી ઝીણી સુધારી લ્યો અને આદુ લસણ અને મરચા ની પેસ્ટ બનાવી લ્યો
- હવે એક વાસણમાં ચાળી ને બેસન અને ઘઉં નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આદુ લસણઅને મરચા ની પેસ્ટ, હાથ થી મસળી કસુરી મેથી અને અજમો નાખી મિક્સ કરો સાથે બે ત્રણ ચમચીતેલ, દહી અને મેથી નાખી હાથ થી મસળી લ્યો
- હવે એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી જે સાઇઝ ના થેપલા બનાવવા હોય એ સાઇઝ નો લુવો લઈ કોરા લોટ સાથે સાવ પાતળા વણી લ્યો આમ કોરો લોટ લઈ બધા થેપલા પાતળા વણી લ્યો
- હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે વણી રાખેલ થેપલા નાખો ને એક બાજુ થોડી ચડે એટલે ઉથલાવી લ્યો અને બને બાજુ તેલ લગાવી થોડા થોડા ચડાવી લ્યો ( ઘણા વધારે ચડવા નહિ) આમ બધા થેપલા ને ફૂલ તાપે તેલ લગાવી લગાવી શેકી લ્યો ને ગરમ કે ઠંડા સર્વ કરો મેથી થેપલા
thepla recipe notes
- થેપલાને કોરા લોટ સાથે સાવ પાતળા વણવા અને ફૂલ તાપે શેકવા
- અહી તમે સફેદ તલ નાખી શકો છો અને ચતપટો સ્વાદ આપવા ચાર્ટ મસાલો પણ નાખી શકો છો
- લસણ ના ખાતા હો તો ના નાખવું
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
megi | મેગી બનાવવાની રેસીપી | megi banavani rit | megi resepi
khaman banavani rit | ખમણ બનાવવાની રીત | khaman recipe
દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.