HomeLunch & Dinnerજૈન શાહી પનીર બનાવવાની રીત | shahi paneer jain banavani rit

જૈન શાહી પનીર બનાવવાની રીત | shahi paneer jain banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે જૈન શાહી પનીર બનાવવાની રીત – shahi paneer jain banavani rit શીખીશું , Please subscribe MintsRecipes YouTube channel If you like the recipe , આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં  ડુંગળી અને લસણ નો ઉપયોગ કર્યા વગર શાહી પનીર નું શાક બનાવતા શીખીશું. એકદમ રીચ, ક્રીમી અને જોતા જ ખાવાનું મન થાય તેવું બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં jain shahi paneer recipe in gujarati શીખીએ.

જૈન શાહી પનીર બનાવવા જરૂરી સામગ્રી

  • પનીર ½ kg
  • કાજુ 8-10
  • મગજ ના બીજ ¼ કપ
  • દહી 200 ગ્રામ
  • ધાણા પાવડર 1 ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ટામેટા 4-5
  • લીલાં મરચાં 2
  • આદુ 1 ઇંચ
  • તેલ 3-4 ચમચી
  • તેજ પત્તા 1
  • તજ 1 ટુકડો
  • લવિંગ 3-4
  • એલચી 2
  • જીરું ½ ચમચી
  • દૂધ 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કસૂરી મેથી 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

દહીં ની પેસ્ટ બનાવવા માટેની રીત

દહી ની પેસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દહી લ્યો. હવે તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને  હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી દહી ની પેસ્ટ.

ટામેટા ની ગ્રેવી બનાવવા માટેની રીત

ટામેટા ની ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં પલાળી ને રાખેલા કાજુ અને મગજ ના બીજ નાખો. હવે તેમાં ટામેટા ના ટુકડા, લીલા મરચા અને  આદુ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટામેટા ની ગ્રેવી.

જૈન શાહી પનીર બનાવવાની રીત

જૈન શાહી પનીર બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તેજ પત્તા, તજ, લવિંગ, એલચી અને જીરું નાખો. હવે તેને સરસ થી હલાવી ને સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ટામેટા ની ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંથી તેલ છૂટું થાય ત્યાં સુધી સેકી લ્યો.

તેમાં દહી ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં એક કપ જેટલું દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.

તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં શાહી પનીર નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ શાહી પનીર નું શાક ખાવાનો આનંદ માણો.

shahi paneer jain gujarati recipe notes

  • શાહી પનીર ના શાક માં રસો કરવા માટે તમે દૂધ ની જગ્યાએ પાણી નો ઉપયોગ કરી શકો છો.

shahi paneer jain banavani rit | Recipe Video

Video Credit : Youtube/ MintsRecipes

Youtube પર MintsRecipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

jain shahi paneer recipe in gujarati

જૈન શાહી પનીર - જૈન શાહી પનીર બનાવવાની રીત - jain shahi paneer recipe in gujarati - shahi paneer jain banavani rit

જૈન શાહી પનીર | jain shahi paneer recipe in gujarati | જૈન શાહી પનીર બનાવવાની રીત | shahi paneer jain banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે જૈન શાહી પનીર બનાવવાની રીત – shahi paneer jain banavanirit શીખીશું ,આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં  ડુંગળી અને લસણ નો ઉપયોગ કર્યા વગરશાહી પનીર નું શાક બનાવતા શીખીશું. એકદમ રીચ, ક્રીમી અને જોતા જ ખાવાનું મન થાય તેવું બને છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકોહોય કે મોટા દરેક ને ભાવે છે. આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથેખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં jain shahi paneer recipe in gujarati શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

જૈન શાહી પનીર બનાવવા જરૂરી સામગ્રી

  • ½ kg પનીર
  • 8-10 કાજુ
  • ¼ કપ મગજના બીજ
  • 200 ગ્રામ દહી
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી હળદર
  • 4-5 ટામેટા
  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 3-4 ચમચી તેલ
  • 1 તેજ પત્તા
  • 1 ટુકડો તજ
  • 3-4 લવિંગ
  • 2 એલચી
  • ½ ચમચી જીરું
  • 1 કપ દૂધ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

દહીં ની પેસ્ટ બનાવવા માટેની રીત

  • દહી ની પેસ્ટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દહી લ્યો. હવે તેમાં ધાણા પાવડર,લાલ મરચું પાવડર અને હળદર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તૈયાર છે આપણી દહી ની પેસ્ટ.

ટામેટા ની ગ્રેવી બનાવવા માટેની રીત

  • ટામેટા ની ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં પલાળી ને રાખેલા કાજુ અને મગજના બીજ નાખો. હવે તેમાં ટામેટા ના ટુકડા, લીલા મરચા અને  આદુ નાખો. હવેતેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.હવે તૈયાર છે આપણી ટામેટા ની ગ્રેવી.

જૈન શાહી પનીર બનાવવાની રીત

  • જૈન શાહી પનીર બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં તેજ પત્તા, તજ,લવિંગ, એલચી અને જીરું નાખો. હવે તેને સરસ થી હલાવી ને સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ટામેટા ની ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંથી તેલ છૂટું થાય ત્યાં સુધી સેકી લ્યો.
  • તેમાં દહી ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એકથી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં પનીર ના ટુકડા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં એક કપ જેટલું દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
  • તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણાનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં શાહી પનીર નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ શાહી પનીર નું શાક ખાવાનો આનંદ માણો.

shahi paneer jain gujarati recipe notes

  • શાહી પનીર ના શાક માં રસો કરવા માટે તમે દૂધ ની જગ્યાએ પાણી નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

વેજ જલફ્રેઝી બનાવવાની રીત | Veg Jalfrezi banavani rit

બે પળની રોટલી બનાવવાની રીત | Be pad ni rotli banavani rit | pad vadi rotli banavani rit

દલિયા ખીચડી બનાવવાની રીત | Daliya khichdi banavani rit | Daliya khichdi recipe in gujarati

બટાકા વડા બનાવવાની રીત | batata vada banavani rit | batata vada recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular