HomeDessert & Drinksગોળ વાળો શીરો બનાવવાની રીત | gol no shiro banavani rit |...

ગોળ વાળો શીરો બનાવવાની રીત | gol no shiro banavani rit | jaggery sheera recipe in gujarati

આપણે કોઈ પણ શુભ કામ ની શરૂઆત પહેલા ભગવાન ને યાદ કરીએ ભગવાન ને પ્રસાદી નો ભોગ ચડાવી ને કરીએ છીએ , Please subscribe  Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe ,ભગવાન ને પ્રસાદી માં લાડુ, શીરો, સૂકી પ્રસાદી ને પ્રસાદી રૂપે અર્પણ કરતા હોઈએ છીએ. આ શીરો ખાંડ અને ગોળ બને બેમાંથી બનતો હોય છે. આ સિવાય પણ ઘર ના નાના મોટા પ્રસંગ માં શીરો બનાવી ને તૈયાર થતો હોય છે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવા માં પણ ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે. આજ આપણે ગોળ વાળો શીરો બનાવવાની રીત – gol no shiro banavani rit શીખીશું. તો ચાલો jaggery sheera recipe in gujarati શીખીએ.

ગોળ વાળો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • પાણી 2 કપ
  • ઘી ½ કપ
  • કાજુ, બદામ ના કટકા 4-5 ચમચી

ગોળ વાળો શીરો

ગોળ વાળો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં છીણેલો ગોળ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરી ગોળ ને હલાવતા રહી ગોળ ઓગળી જાય અને ઉકળવા લાગે ત્યાં સુંધી ઉકાળી લ્યો,

ત્યાર બાદ બીજા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો . ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બદામ ને નાખો ગોલ્ડન શેકી બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ ઘઉંનો લોટ ને ચાળી ને નાખો અને ધીમા તાપે બ્રાઉન રંગ નો. થાય ત્યાં સુંધી શેકી લ્યો.

ઘઉંનો લોટ શેકાઈ ને બ્રાઉન રંગનો થાય એટલે એમાં ગોળ નું પાણી ગરણી થી ગાળી ને નાખો અને ગાંઠા ના પડે એમાં બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો. છેલ્લે એમાં શેકેલ કાજુ બદામ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ગોળ વાળો શીરો.

jaggery sheera recipe NOTES

  • અહી ઘઉંના લોટ ની જગ્યાએ સોજી નાખી ને પણ શીરો બનાવી શકો છો.

gol no shiro banavani rit | video

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Gujarati

Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

jaggery sheera recipe in gujarati

ગોળ વાળો શીરો - gol no shiro - gol no shiro banavani rit - jaggery sheera recipe in gujarati

ગોળ વાળો શીરો | gol no shiro | gol no shiro banavani rit | jaggery sheera recipe in gujarati

આપણે કોઈ પણ શુભ કામ ની શરૂઆત પહેલા ભગવાન ને યાદ કરીએભગવાન ને પ્રસાદી નો ભોગ ચડાવી ને કરીએ છીએ ,ભગવાન ને પ્રસાદી માં લાડુ, શીરો, સૂકી પ્રસાદી ને પ્રસાદી રૂપે અર્પણ કરતા હોઈએ છીએ. આશીરો ખાંડ અને ગોળ બને બેમાંથી બનતો હોય છે. આ સિવાય પણ ઘર નાનાના મોટા પ્રસંગ માં શીરો બનાવી ને તૈયાર થતો હોય છે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છેઅને ખાવા માં પણ ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે. આજ આપણે ગોળવાળો શીરો બનાવવાની રીત – gol no shiro banavani rit શીખીશું. તો ચાલો jaggery sheera recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course sweet recipe in gujarati
Cuisine gujarati
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients
  

ગોળ વાળો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ છીણેલો ગોળ
  • 2 કપ પાણી
  • ½ કપ ઘી
  • 4-5 ચમચી કાજુ, બદામ ના કટકા

Instructions
 

ગોળ વાળો શીરો | gol no shiro | jaggery sheera recipe in gujarati

  • ગોળ વાળો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં છીણેલો ગોળ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ચાલુ કરી ગોળ ને હલાવતા રહી ગોળ ઓગળી જાય અને ઉકળવા લાગે ત્યાં સુંધી ઉકાળી લ્યો,
  • ત્યારબાદ બીજા ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો . ઘી ગરમ થાય એટલે એમાં કાજુ અને બદામ ને નાખો ગોલ્ડન શેકી બીજા વાસણમાં કાઢીલ્યો ત્યાર બાદ ઘઉંનો લોટ ને ચાળી ને નાખો અને ધીમા તાપે બ્રાઉન રંગ નો. થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ઘઉંનો લોટ શેકાઈ ને બ્રાઉન રંગનો થાય એટલે એમાં ગોળ નું પાણી ગરણી થી ગાળી ને નાખો અને ગાંઠાના પડે એમાં બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો. છેલ્લે એમાં શેકેલ કાજુ બદામ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો ગોળવાળો શીરો.

jaggery sheera recipe NOTES

  • અહી ઘઉંના લોટ ની જગ્યાએ સોજી નાખી ને પણ શીરો બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવાની રીત | mango fruit delight banavani rit

ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત | fruit salad with ice cream banavani rit

હલવાસન | halwasan recipe | halwasan khambhat | khambhat halwasan

રાજગરાનો શીરો | rajgara no shiro | rajgira no shiro

રબડી ખીર બનાવવાની રીત | Rabdi kheer banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular