જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બે પડી રોટલી બનાવવાની રીત – Be pad ni rotli banavani rit શીખીશું, Please subscribe FOOD COUTURE by Chetna Patel YouTube channel If you like the recipe , આ રોટલી ને કેરી ના રસ સાથે ખાવામાં ખૂબ જ મઝા આવે છે. કેરી ના રસ સિવાય કોઈ પણ શાક સાથે પણ આ રોટલી ખાઈ શકાય છે. સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. ઘણા લોકોને ત્યાં માતાજી ના નૈવેદ્ય માં પણ બે પડી રોટલી બનાવવામાં આવે છે. તો ચાલો આજે આપણે ટેસ્ટી બે પળની રોટલી બનાવવાની રીત – pad vadi rotli banavani rit – be padi roti recipe શીખીએ.
બે પળની રોટલી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 1 ½ કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- તેલ ½ ચમચી
- ઘી
- પાણી જરૂર મુજબ
બે પળની રોટલી બનાવવાની રીત | બે પડી રોટલી બનાવવાની રીત
બે પડી રોટલી બનાવવા માટે સૌથી પહેલા કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી ગુંથી ને સોફ્ટ લોટ બાંધી લ્યો. ત્યાર બાદ તેમાં ફરી થી અડધી ચમચી જેટલું તેલ નાખો. ફરી થી લોટ ને ગુંથી લ્યો. ત્યાર બાદ તેના ઉપર થોડું તેલ લગાવી ઢાંકી ને દસ થી પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
હવે દસ થી પંદર મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેના નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાં થી બે લુવા લ્યો.
ત્યારબાદ હવે તેમાં થી એક લુવો લ્યો. હવે તેને કોરો લોટ લગાવી ને પાતળી રોટલી વણી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. હવે આવી રીતે બીજો લુવો લઈ તેની પણ પાતળી રોટલી વણી લ્યો. હવે રોટલી ઉપર સરસ થી તેલ લગાવી લ્યો. ત્યાર બાદ તેની ઉપર કોરો લોટ છાંટો. હવે તેની ઉપર વણી ને રાખેલી બીજી રોટલી મૂકો. હવે ફરી થી તેને વણી લ્યો.
ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં વણી ને રાખેલી રોટલી નાખો. હવે તેને બને તરફ સરસ થી સેકી લ્યો. કાચી પાકી રોટલી સેકવી ખૂબ આકરી રોટલી ના સેકવિ. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તેને વચ્ચે થી ખોલી ને બે પળ અલગ કરી લ્યો. હવે તેની એક તરફ ઘી લગાવી ફરી થી બીજા પળ ને તેની ઉપર રાખી દયો. હવે આવી રીતે બધી બે પડી રોટલી બનાવી ને તૈયાર કરી લ્યો. અને કોટન ના કપડાં માં રાખી ને ડબ્બા માં ભરી દયો.
તૈયાર છે આપણી ટેસ્ટી બે પળની રોટલી . હવે તેને કેરી ના રસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ બે પડી રોટલી ખાવા નો આનંદ માણો.
Be pad ni rotli recipe notes
- તમે તમારા હિસાબ થી નાની મોટી રોટલી બનાવી શકો છો.
Be pad ni rotli banavani rit | Recipe Video
Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
pad vadi rotli banavani rit | be padi roti recipe
બે પળની રોટલી | Be pad ni rotli | be padi roti | બે પળની રોટલી બનાવવાની રીત | Be pad ni rotli banavani rit | pad vadi rotli banavani rit
Equipment
- 1 તવી
- 1 વેલન
- 1 પાટલો
Ingredients
બે પળની રોટલી બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કપ ઘઉંનો લોટ
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ ચમચી તેલ
- ઘી
- પાણી જરૂર મુજબ
Instructions
બે પળની રોટલી બનાવવાની રીત | Be pad ni rotli banavani rit | pad vadi rotli banavani rit
- બે પડી રોટલી બનાવવા માટે સૌથી પહેલા કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી ગુંથી ને સોફ્ટ લોટ બાંધી લ્યો. ત્યાર બાદ તેમાં ફરી થી અડધીચમચી જેટલું તેલ નાખો. ફરી થી લોટ ને ગુંથી લ્યો. ત્યાર બાદ તેના ઉપર થોડું તેલ લગાવી ઢાંકી ને દસ થી પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
- હવે દસ થી પંદર મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેના નાના નાના લુવા બનાવી લ્યો.હવે તેમાં થી બે લુવા લ્યો.
- ત્યારબાદ હવે તેમાં થી એક લુવો લ્યો. હવે તેને કોરો લોટ લગાવી નેપાતળી રોટલી વણી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.હવે આવી રીતે બીજો લુવો લઈ તેની પણ પાતળી રોટલી વણી લ્યો. હવે રોટલી ઉપર સરસ થી તેલ લગાવી લ્યો. ત્યાર બાદ તેનીઉપર કોરો લોટ છાંટો. હવે તેની ઉપર વણી ને રાખેલી બીજી રોટલી મૂકો.હવે ફરી થી તેને વણી લ્યો.
- ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં વણી ને રાખેલી રોટલી નાખો. હવે તેને બને તરફસરસ થી સેકી લ્યો. કાચી પાકી રોટલી સેકવી ખૂબ આકરી રોટલી ના સેકવિ.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે તેને વચ્ચે થી ખોલી ને બે પળ અલગ કરી લ્યો. હવે તેની એક તરફ ઘી લગાવી ફરી થી બીજા પળ ને તેની ઉપર રાખી દયો. હવે આવી રીતે બધી બે પડી રોટલી બનાવી ને તૈયાર કરી લ્યો. અને કોટન ના કપડાં માં રાખી ને ડબ્બા માં ભરી દયો.
- તૈયાર છે આપણી ટેસ્ટી બે પળની રોટલી . હવે તેને કેરી ના રસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ બે પડી રોટલી ખાવા નો આનંદ માણો.
Be pad ni rotli recipe notes
- તમે તમારા હિસાબ થી નાની મોટી રોટલી બનાવી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પાલક પનીર રોલ બનાવવાની રીત | Palak Paneer Roll banavani rit | Palak Paneer Roll recipe in gujarati
સુકી ભાજી બનાવવાની રીત | sukhi bhaji banavani rit | sukhi bhaji recipe
દલિયા ખીચડી બનાવવાની રીત | Daliya khichdi banavani rit | Daliya khichdi recipe in gujarati
પનીર કુલચા બનાવવાની રીત | paneer kulcha banavani rit | paneer kulcha recipe in gujarati